RMC Juniro Clerk Test No-01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ઈ–મેઈલમાં ફોટો મોકલવા શેનો ઉપયોગ કરશો ?

2) નીચેનામાંથી કયું ઈ–મેઈલ એડ્રેસ ખોટું છે ?

3) HTTP એટલે .............. ?

4) URL એટલે ..........?

5) MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ? ( GSSSB સર્વેયર - 2016-17 )

6) નિચેનામાંથી ક્યા કોમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે?
7) કમ્પ્યુટર માટેની “આઈસી ચીપ્સ” સામાન્ય રીતે શેની બનેલી હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

8) HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

9) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

10) OMR માં શેની મદદથી કેરેકટર (અક્ષર) વંચાય છે ?

11) નીચેનામાંથી કયુ ઈનપુટ ડિવાઈસ નથી ?

12) CPU ને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે?

13) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

14) ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
15) ગણતરી કરવા માટેનું સૌપ્રથમ યંત્ર કયું હતું ?

16) કઈ મેમરી 'વોલેટાઈલ'' તરીકે ઓળખાય છે ?

17) ''લિનક્ષ ઉબુન્ટુ''માં ઉબુન્ટુ કઈ ભાષાનો શબ્દ છે ?

18) ઈલેકટ્રોનિક ડિવાઈસ માટેની સૌપ્રથમ કમ્પ્યૂટર લેંગ્વેજ કઈ હતી ?
19) કમ્પ્યૂટરમાં સિકયુરિટી માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે ?

20) ALGOL ભાષાનું પૂર્ણ નામ શું છે ?

21) નીચેનામાંથી કોની મદદથી એકસેલમાં ડેટા પર વિશેષ પ્રક્રિયા કરી વિશ્લેષણ કરી શકાય ?
22) એકસેલમાં 'કરંટ રેન્જ' નો ચાર્ટ બનાવવા માટે કઈ ફંકશન કી વપરાય છે ?

23) નીચેનામાંથી કઈ સુવિધા MS–excel માં જોવા મળતી નથી ?

24) એમ.એસ. એકસેલ 2007 ની ફાઈલનું એક્ષટેન્શન ક્યું છે ?

25) MS—excel શરૂ કરવા Run કમાંડમાં શું લખશો ?

26) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

27) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

28) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

29) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

30) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

31) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

32) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

33) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

34) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?
35) નીચેમાંથી ક્યું ઉપપદ સમાસનું ઉદાહરણ છે?
36) "અવિરત" શબ્દનો સમાસ ઓળખવો.
37) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સુંદર લાંબા કેશવાળી સ્ત્રી

38) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

યજ્ઞ કરનાર

39) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
40) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
41) એયરો ઈન્ડિયા શો 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ભારતમાં ક્યાં યોજાવાનો છે?
42) તાજેતરમાં કઈ સંસ્થાએ પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ (PAAT) મોબાઈલ એપ લોન્ચ કરી ?
43) 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? 
44) તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો ?
45) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2024 ઉજવાયો ?
46) ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે "ચંદ્રયાનથી ચૂંટણી સુધી" અભિયાન ક્યાં શરૂ કર્યું છે?
47) હાલમાં, "ગ્રીન સ્કૂલ રેટિંગ એવોર્ડ" મેળવનાર રાજ્યનું નામ શું છે?
48) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે હરિમાઉ શક્તિ અભ્યાસ યોજ્યો હતો ?
49) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અન્ન ચક્ર પહેલનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે?
50) 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFT) માં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો ?
51) કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ થ્રીડી પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે ?
52) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી.
2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે.
3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે.

53) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.

54) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

55) વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?
56) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

57) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

58) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

59) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
60) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ( GPSC Class - 2 - 16/04/2017)

61) પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં શો ફેરફાર થાય છે ?
62) નીચેનામાંથી ફર્નિચર માટે જાણીતું સંખેડા કયા જિલ્લામાં આવેલું છે?
63) કબડ્ડી વર્લ્ડકપ-2016માં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)

64) એશીયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સૂવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

65) ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ? ( GPSC Class - 2 - 11/12/2016)

66) find correct spelling:
67) the couple lost ____ way in the woods when thay were camping.
68) Cancer is still..... ( નાયબ ચિટનીશ - 02/06/2015)

69) gandmother is sitting ____ the fire.
70) Put proper Question tag : Everyone stood up, ......... ?

71) Please hold…………. the mobile phone.
72) the horse been mine, I would have shown it to the vaterinary doctor. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)

73) We ............ (to study) in this school from 1980 to 1992.

74) My shop is near .......... Mall road.

75) Please sympathize ………….the suffering people.
76) Hari Works ....... of the three of us.

77) રીટા તરફ ઈશારો કરતાં નિખિલે કહ્યું, હું તેની માતાનો એક માત્ર પુત્ર છું. રીટાને નિખિલ સાથે કેવી રીતે સંબંધ છે?
78) એક વ્યક્તિ તરફ સંકેત કરતાં એક મહિલાએ કહ્યું, "તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." તો તે મહિલા વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે ?
79) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

80) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

81) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?
82) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?
83) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
84) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?
85) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?
86) 2/10/1869ના રોજ કયો વાર હશે ?
87) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?
88) 74 : 130 :: ………… : 390
89) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?
90) નીચેનામાંથી 55 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
91) રોમન અંકમાં 900 ……………… ?
92) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
93) 3:40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
94) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

95) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

96) એક ટ્રેકટરની કિંમત 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ 9000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેકટરની કિંમત કેટલી ગણાય ?
97) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?
98) એક વેપારી ₹1050 માં બે શર્ટ ખરીદે છે. તે પૈકી એક શર્ટ પર 16% નફો અને બીજા શર્ટ પર 12% નુકસાન કરે છે. આ વ્યવસાયમાં તેમને નફો કે નુકસાન થતું નથી, તો પ્રથમ શર્ટની કિંમત્ત શોધો.
99) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
100) નળ A ટાંકીને 15 કલાકમાં ભરે છે. જ્યારે નળ B સાથે મળીને ટાંકીને 5 કલાકમાં ભરે છે. તો માત્ર નળ B ટાંકીને કેટલા સમયમાં ભરશ?

Up