ભારતનું બંધારણ અને રાજનીતિ ટેસ્ટ - 33

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?

2) સામાજિક ન્યાય સમિતિમાં અધ્યક્ષ કોણ હોય છે ?

3) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

4) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર જ આરોપીને પીડિત કે તેના કુટુંબ વિષે અંગત જાણકારી હોય તો આ સંજોગોમાં જો વિપરિત પુરવાર ન થાય ત્યાં સુધી અદાલત …………. આરોપી પીડિતની જાતિ કે જનજાતિની ઓળખ વિષે જાણકારી ધરાવતો હતો.

5) ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં ક્યા શબ્દ ઉમેરવામાં આવ્યા ?

6) ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે.

7) માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ?

8) અમુક સંજોગોમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?

9) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ.

10) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે?

11) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

12) ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?

13) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?

14) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને........

15) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ગ્રામ પંચાયતમાં દર ત્રણ હજારની વસતીએ બે નવા સભ્યો ઉમેરાય છે.
2. ગુજરાતમાં પંચાયતી સંસ્થાઓમાં સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાતિ માટે કુલ સભ્ય સંખ્યાની દસુ ભાગ જેટલી બેઠકો અનામત હોય છે.


Up