પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 09 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના કયા ક્ષેત્રમાં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે?

2) "10-Ten degree" ચેનલ કયા બે વિસ્તારો વચ્ચે આવેલ છે?

3) ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો (Tropical moist forest) ભારતમાં કયા વિસ્તારમાં આવેલ છે?

1. પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ
2. અંદામાન અને નિકોબાર ટાપુઓ
3. ભારતનો ઉત્તર પૂર્વીય પ્રદેશ

4) બ્યુફોર્ટ સ્કેલ શું માપવા માટે વપરાય છે ?

5) 1. ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી 21 જિલ્લાઓનો સમાવેશ તળગુજરાતમાં થાય છે.
2. ગુજરાતની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સરહદો મોટે ભાગે ડુંગરાળ પ્રદેશોની બનેલી છે.

6) ગ્રેટ વિકટોરિયન રણ કયા દેશમાં આવેલું છે?

7) કચ્છમાં આવેલ સુરકોટડા ............

8) નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP)નું કાયમી મથક ક્યાં આવેલું છે?

9) ગુજરાત સરકારની SCOPE યોજનાનો હેતુ શું છે?

10) યાદી-I ને યાદી-II સાથે જોડો.

1. સૂકા પાનખર જંગલો (ii) વેળાવદર
2. ભવ્ય ઘાસના મેદાનો (ii) ગીર
3. વિશાળ ભૂમિ વિસ્તાર (iii) પિરોટન દ્વિપ સમૂહ
4. જળપ્લવિત વસાહતો (iv) કચ્છનું નાનું રણ
5. દરિયાઈ નિવસન તંત્ર (v) નળ સરોવર

11) લિગ્નાઈટનો સૌથી વધુ ભંડાર કયા રાજ્યમાં આવેલો છે ?

12) મહાનદીનું બેસિન ક્ષેત્ર નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલ છે ?

13) વડોદરા શહેરમાં આવેલી એક માત્ર વાવ કઈ છે ?

14) મણીપુર રાજ્યમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ શું છે?

15) સતલજ નદી કયા પહાડના ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે?

16) નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ભાગ છે?

17) નીચેના વાક્યો ચકાસો:

1. અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને પછી દર વર્ષે આબોહવા પરિવર્તનને કારણે ચક્રાવાતની સંખ્યા વધતી જાય છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિશ્વની અડધા કરતા વધારે ચક્રાવાતનું સર્જન થાય છે.

18) 1857 ના બળવામાં ગુજરાતના આણંદમાં આગેવાની કરનાર નેતા કોણ હતા?

19) નિચેના વિધાનો વિચારણામાં લો.

1. આપણા સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
2. આપણા સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે: 1. શ્રી 2. દીપક 3. હીંડોળ 4. મેઘ અને 5. ભૈરવી
૩. પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર” નામના ગ્રંથની રચના કરી હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે.

20) નીચેનામાંથી કયું સૂર્ય મંદિર નથી?

21) રાજ્ય અને તેમાં ઉજવાતા મહોત્સવની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

22) નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે.

1. રામેશ્વરમ મંદિર : a. ઉત્તરાખંડ
2. જગન્નાથપુરી મંદિર : b. આંધ્રપ્રદેશ
૩. તિરૂમાલા વેંકટેશ્વર મંદિર : c. ઓરિસ્સા
4. બદરીનાથ મંદિર : d. તમિલનાડુ
આ જોડીઓને યોગ્ય રીતે જોડી નીચે આપેલ વિકલ્પ પસંદ કરો.

23) સાચો વિકલ્પ જણાવો.

1. સંખેડા, નસવાડી, તિલકવાડા, જંબુગામ, ડભોઈ વગેરે વિસ્તારોમાં વસવાટ કરતા તડવી આદિજાતિઓમાં લગ્ન પ્રસંગે ટીંબલી, માટલી, આડી માટલી, આંબલી ગોધો, આલેણી, કૂદણિયું ઈત્યાદિ નૃત્યો થાય છે.
2. તડવી નારીઓ રાતના ભેગી થઈ એકબીજીની કેડે હાથના કંદોરા ભીડી નાચતી નાચતી “રોળા' નૃત્યગીતો ગાય છે.

24) કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. “બિન' (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચા છે?

25) ઈ.સ. 1026માં મોઢેરા ખાતે સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું?

26) મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી?

27) વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

28) વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.
2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

29) મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

30) નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે ?

31) “શોમપેન આદિજાતી” (Shom pen Tribe) કયા વિસ્તારમાં જોવા મળે છે ?

32) ખીર ભવાની મંદિર કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે?

33) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેક્સ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેક્સ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. ઉપરનાં પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

34) “છ વેદ સૂત્રો” અને “ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે?

35) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. જૈન સાહિત્યને આગમ સાહિત્ય અને અંગ-અમય તેમ બે મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
2. દિગંબર સંપ્રદાયના પ્રતિપાદક ભબાહુ હતા.
3. શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિપાદક સ્થૂલભદ્ર હતા.

36) નીચેના વિધાનો ચકાસો.

વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2: સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.

37) વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે?

38) નીચેના વિધાનો વિચારણામાં લો-

1. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ સાપ્તાહિક 'હરિજન'નો પ્રથમ અંક ફેબ્રુઆરી, 1933 માં પ્રકાશિત થયો હતો.
2. આ અંક પુનાથી પ્રકાશિત થયેલ હતો.

39) નીચેનામાંથી કયા સફળ સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ અપાવ્યું હતું?

40) નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.

1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

41) લોર્ડ લિટનના સમયગાળા દરમિયાન ઈલ્બર્ટ બિલનો વિવાદ કઈ બાબત સાથે સંકળાયેલ હતો?

42) અસહકારની ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

43) નીચેના પૈકી સૌ પ્રથમ કોણે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા' કહ્યા હતા?

44) ગુજરાતના “અશોક” તરીખે કોણ પ્રખ્યાત છે?

45) નીચેના પૈકી કયા પક્ષ ડૉ. બી.આર.આંબેડકર દ્વારા સ્થાપવામાં આવ્યા હતા?

I. ભારતીય કિસાન અને મજદૂર પક્ષ (Peasants and Workers Party of India)
II. અનુસુચિત જાતિ સંઘ (Scheduled Castes Federation)
III. સ્વતંત્ર મજુર પક્ષ (Independent Labour Party)

46) ભારતમાં બ્રિટીશ શાસન દરમ્યાન રૈયતવારી (Ryotwari) પધ્ધતી દાખલ કરવામાં મુખ્યત્વે કોણ સંકળાયેલ હતા?

1. લૉર્ડ કોર્નવાલીસ 2. એલેક્સઝાન્ડર રીડ 3. થોમસ મુનરો 4. લૉર્ડ વીલીયમ બેન્ટીક

47) કયુ સંકુલ 'અમદાવાદનું એક્રોપોલિસ' કહેવાય છે?

48) “1857 : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું, જેના લેખક કોણ હતા ?

49) નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

50) સિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા ?

51) કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ થ્રીડી પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે ?

52) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં શિક્ષકો માટે અભિનવ ડિજિટલ પ્લેટફોર્મ 'ધ ટીચરએપ‘ લોન્ચ કરાયું.
2. આ એપ ભારતી એરટેલ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી છે.

53) નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC - રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ)ના નવમા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ?

54) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી.
2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે.
3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે.

55) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.

56) તાજેતરમાં દેશમાંથી બાળલગ્નો નાબૂદ કરવા માટે કઈ પહેલ/પોર્ટલ લોન્ચ કરાયું?

57) નીચેના વિધાનો અને સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં DRDOએ ભારતની પ્રથમ લોંગ રેન્જ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2. હાઈપરસોનિક મિસાઈલ મેક 5ની ઝડપથી ગતિ કરે છે.

58) હાલમાં, ક્યા રાજ્યએ ઈનલૅન્ડ મેંગ્રોવ ગુનરી સાઈટને પ્રથમ જૈવ વિવિધતા વારસાગત સાઈટ તરીકે જાહેર કરી છે?

59) તાજેતરમાં 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFT)નું આયોજન કક્યાં કરાયું હતું ?

60) તાજેતરમાં ક્યાં દેશના માસાતો કાંડા એશિયન ડેવલોપમેન્ટ બેંક ADBના અધ્યક્ષ બન્યા ?

61) વિત્તીય વર્ષ 2025–26 માટે મૂડીગત ખર્ચ માટે કેટલા લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે?

62) તાજેતરમાં ક્યાં રાજ્યમાં બલિ પદ્યમી ઉત્સવ ઉજવાયો ?

63) તાજેતરમાં ક્યાં દેશના સાકે અથવા સાકીને UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સામેલ કરાયું?

64) 11મી એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ડિફેન્સ મિનિસ્ટર્સ મિટિંગ પ્લસ (ADMM) ક્યાં યોજાઈ હતી?

65) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)નો 72મો સ્થાપના દિવસ મનાવાયો.
2. આ કાર્યક્રમ નિમિત્તે ભવિષ્ય નિધિ પુરસ્કાર 2024 એનાયત કરાયાં.

66) હાલમાં, ક્યા દેશે ઈરાન પર દબાણ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગમાંથી પોતાને હટાવી લીધું છે?

67) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અગ્નિ વૉરિયર 2024 અભ્યાસ યોજ્યો હતો?

68) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્ષ 2025નું 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે.
2. તેની થીમ 'ડાયાસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ અ વિકસિત ભારત' છે.
3. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે.

69) કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)માં સામેલ થનારો પ્રથમ દેશ કયો છે?

70) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશન (UNCCનું COP 16નું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરાયું હતું.
2. તેની થીમ 'અવર લેન્ડ.અવર ફયુચર' છે.
3. UNCCD COP 17નું આયોજન મોંગોલિયામાં કરાશે.

71) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો?

72) ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે?

73) ભારતના બંધારણ હેઠળ 'સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ' ............

74) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈઓ મુજબ જો કોઈ શાળામાં પહેલા થી પાંચમાં ધોરણ સુધીમાં 110 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ હોય તો તે શાળામાં ઉપરોક્ત ધોરણોમાં ........... શિક્ષકો હોવા જોઈએ.

75) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે.
II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.

76) ભારતમાં રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?

77) ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું.

78) રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ?

79) ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે.

80) ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા?

81) નીચેનામાંથી કયું વિધાન / કયા વિધાનો અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે સાચુ છે ?

1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે.
2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.

82) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?

83) ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારની આદિજાતિ મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી પગભર થાય તેવા મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ નાહરી કેન્દ્ર યોજનામાં કેટલી મહિલાઓનું એક જૂથ બની નાહરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે ?

84) માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે?

85) 1986માં પંચાયતી રાજ માટે કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી?

86) નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ?

87) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?

88) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે?

89) નીતિ આયોગ દ્વારા 30 જાન્યુઆરી 2023 ના રોજ “Research in Agroecology” જ્ઞાન આદાન પ્રદાનનો કાર્યક્રમ કયા દેશના સહયોગમાં આયોજીત કરવામાં આવેલ હતો ?

90) 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે આયોગની નિમણૂંક કરેલ. આ આયોગના અધ્યક્ષ કોણ હતા?

91) નાણાં પંચ સંદર્ભે કયું સાચું છે?

92) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ............

93) માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 17 ની જોગવાઈ હેઠળ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા કોની છે?

94) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?

95) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ

96) ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંગેની જિલ્લા સ્તરીય સંકલન અને મોનીટરીંગ સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

97) 74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ?

98) માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4 હેઠળ 17 મુદ્દાઓની માહિતી પ્રસિદ્ધ કર્યા પછી તેને કેટલા સમયે અદ્યતન કરવાની જોગવાઈ છે?

99) કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે?

1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૌનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.

100) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

101) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

102) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ?

103) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી ક્યા યંત્રનો ઉપયોગ થાય છે?

104) શુક્ર કોષનું નિર્માણ ક્યાં થાય છે ?

105) ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય ...... અને આવૃત્તિ ......... હોય છે.

106) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

107) ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાર્થ બને છે આ પ્રક્રિયાને …........... કહે છે.

108) યાંત્રીક ઉર્જાનુ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કયુ સાધન કરે છે ?

109) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી ?

110) હવામાનમાં થતા બધા જ ફેરફાર શેના કારણે થાય છે ?

111) જઠરની અંદરની દિવાલને રક્ષણ કોણ આપે છે ?

112) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

113) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો?

114) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

115) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

116) ડોમેઈન નેમ નો આધાર શેના પર હોય છે ?

117) અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

118) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રશાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

119) રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ?

120) મહિલા અત્યાચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે?


Up