પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 09 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રોમન અંકમાં 11 ને ............... લખાય.

2) નીચેનામાંથી 19 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

3) રોમન અંકમાં XVI = ………….?

4) વિધાન: બધા ટેબલ ખુરશી છે. કેટલીક ખુરશી સોફા છે. માત્ર સોફા કબાટ છે.

તારણ :
(A) કેટલાક ટેબલ કબાટ છે
(B)કેટલાક સોફા ખુરશી છે.

5) વિધાન : (!) બધી કેક પેસ્ટ્રી છે. (!) કેટલીક બ્રેડ, કેક છે.

તારણ :
(A) કોઈ પેસ્ટ્રી, બ્રેડ નથી.
(B) કેટલીક બ્રેડ, પેસ્ટ્રી છે.

6) વિધાન: કેટલાક રૂપિયા સિક્કા છે. માત્ર સિક્કા નોટ છે.

તારણ :
(A) કેટલાક સિક્કા રૂપિયા છે
(B)કેટલાક રૂપિયા નોટ છે.

7) જો યુએસએ :: ડૉલર તો, ચીન :: ....................?

8) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?

9) "પાંખડી : ફુલ" જેવી જોડી પસંદ કરો.

10) જો હેમેટોલોજી :: રક્તનો અભ્યાસ તો, નેફ્રોલોજી:: .............?

11) જો કસરત સાથે મેદસ્વિતા બતાવેલ હોય તો પાણી સાથે શું આવે?

12) "શાળા" નો સંબંધ "શિક્ષણ" સાથે છે. તો, "હોસ્પિટલ" નો સંબંધ............?

13) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

14) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

15) "શિક્ષક, વિદ્યાર્થી, વિદ્વાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

16) "નફો, ડિવિડન્ડ, બોનસ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

17) ખુટતી કિંમત્ત શોધો.

18) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

19) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

20) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

21) "VERTICAL" શબ્દના દરેક મૂળાક્ષરોને તેમના આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે નહીં?

22) નીચેની ગોઠવણીમાંથી ડાબી બાજુથી બેકી સ્થાન પર રહેલા ઘટકોની શ્રેણી બનાવવામાં આવે તો તેમાં અનુક્રમે કેટલા અંકો, સંજ્ઞાઓ અને મૂળાક્ષરો હશે?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

23) નીચે આપેલ ગોઠવણીમાં ઘાટા (Bold) કરેલ મૂળાક્ષરોની શ્રેણીમાં એવી કેટલી જોડ મળશે કે જેમાં શ્રેણીમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય? (સીધી અને ઉલટી દિશા થઈને)

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

24) નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

25) નીચે આપેલ અંકોની શ્રેણીમાં '૫' પહેલાં ૩ કે ૪ આવે પરંતુ પાછળ ૮ કે ૯ ન આવે તેવા તો તેમાં વખત '૫' આવે ?

3 5 9 5 4 5 5 3 5 8 4 5 6 7 3 5 7 5 5 4 5 2 3 5 1 0

26) નીચે આપેલ ગોઠવણીમાં જમણે છેડેથી બાવીસમાં સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણેથી નવમાં સ્થાન પર કયો મૂળાક્ષર છે ?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

27) નીચે આપેલ ગોઠવણીમાં જમણે છેડેથી બાવીસમાં સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણેથી નવમાં સ્થાન પર કયો મૂળાક્ષર છે ?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

28) 4:00 થી 4:15 કલાક સુધીમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી કરશે ?

29) 4:00 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો ફરશે ?

30) સવારના 5:00 કલાકથી સાંજના 4:00 કલાક સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે?

31) એક દિવસમાં કેટલી વાર મિનિટ કાંટો, કલાક કાંટા ઉપરથી પસાર થશે?

32) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

13, 18, 24, 31, 39……?

33) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 19, 42……?

34) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 8, 10, 14, 18,…….., 34, 50, 66

35) ચોક્કસ કોડ ભાષામાં, COMPUTER ને RFUVQNPC તરીકે લખવામાં આવે છે. તો MEDICINE ક્યાં કોડ દ્વારા લખવામાં આવશે ?

36) જો SUMMER ને RUNNER તરીકે કોડેડ કરવામાં આવે, તો WINTER માટે ક્યો કોડ હશે?

37) જો કોઈ ચોક્કસ કોડમાં LUTE ને MUTE અને FATE ને GATE લખેલું હોય, તો તે કોડમાં BLUE કેવી રીતે લખાશે?

38) જો કોઈ ચોક્કસ કોડમાં FISH ને EHRG તરીકે લખવામાં આવે તો તેમાં JUNGLE કેવી રીતે લખવામાં આવશે?

39) એક પુરુષનો પરિચય આપતાં એક મહિલાએ કહ્યું, "તે મારી માતાની માતાનો એકમાત્ર પુત્ર છે." મહિલા પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે?

40) એક પુરુષને તેના પતિ સાથે પરિચય કરાવતા, એક મહિલાએ કહ્યું, "તેના ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર છે." સ્ત્રી આ પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે?

41) નાનામાં નાની એકી (વિષમ) જો 1, 0, 3, 4 તથા 5 અંકોથી બનાવી શકાય તો તે કઈ હશે ?

42) 856374માં 3 અને 4 ના સ્થાન અદલ-બદલ કરતા બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો ?

43) 6, 0, 5, 2 અને 9 અંકોનો પ્રયોગ કરી બનતી નાનામાં નાની પાંચ અંકી સંખ્યા કઈ ?

44) પાંચ અંકની સૌથી નાની સંખ્યા અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચે તફાવત કેટલો ?

45) 0, 1, 2 તથા 3 અંકોથી બનતી ચાર આંકડાની નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે ?

46) અંકો 0, 9 તથા 6 થી બનતી ત્રણ અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર (ગુણનફળ) શો થાય છે ?

47) "એક કરોડ નવસો અગિયાર" ને અંકમાં લખાય.

48) 567089 સંખ્યામાં કયા અંકનું સ્થાનીયમાન સૌથી ઓછું છે ?

49) "સોળ લાખ આઠ સો તેર" આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ?

50) 33457ને આશરે નજીકના હજારમાં લખતા શું આવે ?

51) 47056માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

52) 58167માં 8ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

53) 72 હજાર + 7 શતક + 12 દશક = ………….. ?

54) 20 ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય?

55) નીચેનામાંથી ૩ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

56) 51 એ 153 નાં કેટલા ટકા થાય?

57) એક ટ્રેકટરની કિંમત 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ 9000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેકટરની કિંમત કેટલી ગણાય ?

58) કોઈ એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય છે અને ત્યારબાદ 20% નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે?

59) કોઈ સંખ્યાનાં 60% માંથી 60 બાદ કરતાં પરિણામ 60 મળે છે. તો, તે સંખ્યા શોધો.

60) જો કોઈ રકમ ૫% ના વાર્ષિક દરે ૩ ગણી થાય તો તે જ મુદ્દત દરમિયાન કેટલા વાર્ષિક દરે ૬ ગણી થશે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

તું તારા દિલનો દીવો થાને! ઓરે! ઓરે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, રહી જશે પડછાંયા...... તું તારા
કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં;
નાની-શી સળી અડીન અડી, પરગટશે રંગમાયા..... તું તારા૦
આભમાં સૂરજ, ચંદ્રને તારા, મોટાં મોટાં તેજ – રાયા;
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયા...... તું તારા
:- ભોગીલાલ ગાંધી

61) યોગ્ય શીર્ષક આપો.

62) કાવ્યમાં શેની વાત કરી છે?

63) કાવ્ય પ્રકાર દર્શાવો ?

64) દીવો શેના વડે પેટાવવાનું કહ્યું છે ?

65) 'કાચી માટીનું કોડિયું' દ્વારા શું સૂચવાયું છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું.
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું.
અને મારા ઘર ઉપરના તમામ હક છોડી દઉં છું.
તમારી પાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાનિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.
:- ટાગોર (અનુવાદ : શૈલેશ પારેખ)

66) કવિ છેલ્લે શું માગે છે ?

67) કવિ શેના પરના હક છોડી દે છે ?

68) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

69) કવિ શેની ચાવી આપે છે?

70) કવિ છેલ્લે શેના માટે તૈયાર છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું;
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખ-કાણી,
તૂટ્યાં ચશ્માં, કિલપ, બટનને ટાંકણી, સોય-દોરો,
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જયાં વિતાવ્યો પ્રથમ દેશકો મુગ્ધ દાંપત્યકેરો,
જ્યાં દેવોના પરમ વશો પુત્ર પામ્યાં પનોતો,
ને જર્યાથી રે કઠણ હૃદયે અગ્નિઅંક સોંપ્યો.
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે,
'બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલિયાં મને કે?
ખૂંચી તીણી સજળ દ્વગમાં કાચ કેરી કણીકા,
ઊપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા.
:- બાલમુકુંદ દવે

71) કવિ ક્યાંથી વિદાય લે છે ?

72) કવિ કોને ભૂલે છે ?

73) પુત્રને કોને સોંપ્યો હતો ?

74) કાવ્ય પ્રકારો જણાવો.

75) કવિને આંખમાં શું ખૂંચે છે?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજઃ
મારાં પુસ્તક-પોથાંની પોટલી ઉતરાવો શિરેથી આજઃ
બોજો ખેંચી ખેંચી માથું ફાટે મારું,
કાયામાં કળતર થાય;
હાંફી હાંકી મારું હૈયું થાક્યું છે, ને
આંખે અંધારાં ઘેરાય રે. - ઉતારાવો. ને
મોર મુગટ માથે, હાથે બાંસુરી ને
રાધાનો આતમરામ;
એવા રૂપાળા ગોપાળાને મળવા
તલખે હવે મારા પ્રાણ રે. - ઉતારાવો.
વેદ ભૂલુંને વેદાન્ત ભૂલું ભલે,
દેખાયે છે તારાં રાજ;
આવું છું ઓ વા'લા! કુંજદ્વારે તારે
દીવો પેટાવવા કાજ રે.- ઉતારાવો.
:- દેશબંધુ ચિત્તરંજન (અનુવાદ: ઝવેરચંદ મેઘાણી)

76) કવિ કોની પાસે જાય છે ?

77) કવિ શેનાથી કંટાળ્યાં છે ?

78) કવિને કોની તરસ છે ?

79) શેની ગાંસડી ઉતરાવવાની વાત કરી છે ?

80) યોગ્ય શીર્ષક આપો.


Up