પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 08 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ચર્ચિત “ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ” (FATF) શું છે?

2) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :

1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3) ગીર આદર્શ આજીવિકા યોજનાનો ઉદ્દેશ જણાવો.

4) સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.

1. 24મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
3. આ સંમેલન વર્ષ 2001થી બેંગલુરુ સ્થિત ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટયૂટ (TERI) દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ છે.

5) હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વીઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? 

6) હાલમાં જ ભારત સરકારે Ml-17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે?

7) તાજેતરમાં ટોંગામાં ભૂકંપ આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે એક ટાપુ દેશ છે.
2. આ ટાપુ દેશમાં 171 ટાપુઓ આવેલા છે, જેમાંથી 45 ટાપુઓ પર વસતિ છે.
3. ટોંગાની રાજધાની અને સૌથી મોટું શહેર નૂકૂ 'એલોકા છે.
4. ટોંગો લિથિયમ, કોલસો અને સોનાની ખાણોથી સમૃધ્ધ દેશ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

8) નીચેનામાંથી હાલમાં જ કોને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગા માટે અભિયાન શરૂ કર્યું છે? 

9) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક યોજાઈ છે?

10) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ‘ન્યાય અભ્યુદય-ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025'નો પ્રારંભ કરાવ્યો હતો.

11) તાજેતરમાં ચર્ચિત 'CARTOSAT-3' કેવા પ્રકારનો ઉપગ્રહ છે ?

12) તાજેતરમાં કઈ સંસ્થાએ વૈશ્વિક જળવાયુ પરિવર્તન અંગે iClimate એક્શન પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો ?

13) હાલમાં, પીએમ પોષણ યોજના હેઠળ કેટલી સરકારી અને સરકારી સહાયપ્રાપ્ત શાળાઓમાં બાલવાટિકા મધ્યાહ્ન ભોજન આપવામાં આવી રહ્યું છે?

14) નેટવર્ક તત્પરતા સૂચકાંક 2025 મુજબ, ભારત 170 દેશોમાંથી કયા સ્થાને છે? 

15) નર્મદા નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી પ્રા નદી છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.
3. ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને ભોગાવો તેની સહાયક નદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો

16) પ્રધાનમંત્રી ક્યાં તબલા, પેઇન્ટિંગ, ઠંડાઈ, તિરંગા બરફી સહિત વિવિધ સ્થાનિક વસ્તુઓ અને ઉત્પાદનોને GI ટેગ પ્રમાણપત્રો આપશે?

17) 2025નો સંગીત કલાનિધિ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

18) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાંથી ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો શુભારંભ કર્યો હતો?

19) કયા રાજ્યમાં “જીવનજોત પ્રોજેક્ટ” હેઠળ જુલાઈ 2024થી અત્યાર સુધીમાં 268 બાળકોને ભીખ માંગતા બચાવવામાં આવ્યા છે? 

20) ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ વધારવા SpaceXના સ્ટારલિંક સાથે કોણે ભાગીદારી કરી?

21) નીતિ આયોગ દ્વારા “રાજકોષીય આરોગ્ય સૂચકાંક 2025”માં કયું રાજ્ય ટોચ પર છે? 

22) તાજેતરમાં સમાચારમાં રહેલ 'ટેરિફ' (Tariffs) વિશે નીચેના વિધાન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?

1. ટેરિફ એ એક બોર્ડર ફી અથવા ટેક્સ છે, જે વિદેશથી આવતા માલ પર લાદવામાં આવે છે.
2. જ્યારે કોઈ એક દેશ ટેરિફમાં વધારો કરે છે ત્યારે તેના કારણે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

23) હાલમાં જ કયા રાજ્યના રિન્ડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને GI ટેગ આપવામાં આવ્યું છે?

24)  હાલમાં જ કયા દેશે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર વીઝા પ્રતિબંધ લગાવ્યો છે? 

25) હાલમાં જ કઈ રાજ્ય સરકારે 'મુખ્યમંત્રી મહિલા ઉદ્યમશીલતા અભિયાન' શરૂ કર્યું છે? 

26) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ?

27) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

28) જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે.

29) ભારતમાં ક્યો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ?

30) ....... થી ...... સુધીની વસતી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે.

31) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?

32) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ?

33) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

34) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

35) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

36) ક્યા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ?

37) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?

38) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ક્યા દેશમાં છે ?

39) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની નીચેની પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

40) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?

41) રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે ?

42) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી?

43) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

44) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?

45) સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?

46) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

47) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે?

48) વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બન્ને વિદેશમાં હોય ત્યારે દેશનો વહીવટ કોને સોંપી ને જાય છે?

49) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી ?

50) અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે ?

51) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કોણ કરે છે ?

52) શરિરમાના પ્રતિરક્ક્ષા તંત્ર નૂ મુખ્ય કાર્ય શુ છે ?

53) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે ?

54) હાઈડ્રોજનનું પરમાણ્વીય દળ ..........છે.

55) તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલુ છે ?

56) વનસ્પતિના બધા અંગોમાં ખોરાકનું વહન કઈ વાહકપેશી દ્વારા થાય છે ?

57) પાણીની ઘનતા સૌથી વધુ ................... હોય છે ?

58) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?

59) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?

60) દ્રાવણમાથી શુદ્ધ પાણી મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે ?

61) મિટીઓરાલોજી શાસ્ત્ર શુ છે ?

62) ટીપુ સુલ્તાનને હરાવવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નીચેનામાંથી કોની મદદ લીધી હતી?

63) નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે?

1. રાણકી વાવ એ પ્રખ્યાત વાવ છે.
2. તે ઉત્તર ગુજરાતમાં આવેલી છે.
3. તેનું બાંધકામ ઈસ્લામીક શાશકોએ કરાવેલ હતું.
4. તેને વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) તરીકે જાહેર કરવામાં આવેલ છે.

64) મોહેંજો-દડો ખાતેથી મળેલ ‘નૃત્ય કરતી છોકરી’ (Dancing girl) શિલ્પકૃતિ ધાતુની હતી.

65) ગાંધાર કલાશાળા કોના શાસન સાથે સંકળાયેલ છે ?

66) ગુપ્ત સામ્રાજ્ય દરમ્યાન પ્રખ્યાત બાઘ પેન્ટીંગ (Bagh painting) ના અવશેષો હાલના કયા રાજ્યમાં જોવા મળે છે ?

67) વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા?

1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

68) લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે?

69) નીચેના વાક્યો ચકાસો:

1. હિંદ સ્વાતંત્ર ધારો 1947માં પસાર કરવામાં આવેલ હતો. જેમાં ભારત, પાકિસ્તાનને બે ભાગમાં વહેંચીને સ્વતંત્ર કરવામાં આવેલ હતા.
2. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વી. પી. મેનને દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વ્યવહારી બુદ્ધિથી વિલિનીકરણ કરેલ હતું. આ કાર્યમાં પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલ હતી.

70) સિંધુખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા .............. નામના પથ્થરની બનેલી હતી.

71) નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે?

72) કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈ.સ. 1793 માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ સરકારને જમા કરાવવાના રહેતા હતા?

73) ભારત સ્વતંત્ર થયા બાદ રાજ્યોનું ચાર વર્ગોમાં વિભાજન કરવામાં આવેલ હતું, તે પૈકી 'બ' વર્ગના રાજ્યમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થયેલ હતો ?

74) અકબરે બાબર-હુમાયુના સમયની મુલ્કી અને લશ્કરી સેવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુવ્યવસ્થિત અને સુવિકસિત કરી હતી?

75) 'ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું?

76) સુલતાન બેગડાના સૂબાના નિરીક્ષણ હેઠળ 1499માં બાંધવામાં આવેલી બાઈ હરીરની પાંચ માળની વાવ.......

77) રાજ્યમાં ગેરવ્યવસ્થા (Misgovernance) ના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું?

78) મોરબીના પ્રજાપ્રિય રાજવી વાઘજી-બીજાની સ્મૃતિમાં બંધાવેલ બાવલુના શિલાલેખમાં તેમને કયા નામે દર્શાવેલ/વર્ણવેલ છે ?

79) ધરોહર ભવન .............. નું નવું મુખ્ય મથક છે.

80) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે?

81) આજી, મચ્છુ અને બ્રાહ્મણી નદીમાં સામાન્ય શું છે?

82) ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે?

83) નીચેના પૈકી કઈ હિમનદી (Glaciers) સિક્કિમ (Sikkim)માં આવેલ છે?

84) નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?

1. રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે.
2. સરસ્વતી નદી કચ્છના મોટા રણમાં સમાય છે.
3.સાબરમતી નદી કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે.

85) સાબરમતી નદી અને વાત્રક નદીનું મિલન સ્થળ .............

86) નીચેનામાંથી કઈ “મિશ્રિત ખેતી”ની મુખ્ય વિશેષતા છે?

87) યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત

88) ડાંગર અને ઘઉંના પાક પછી ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય કયું છે?

89) ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં કોણે શરૂ કરી હતી?

90) ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયાકિનારો છે?

91) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

92) મહત્વપૂર્ણ શહેરો અને ઉદ્યોગની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

93) ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં…………….…. નામે ઓળખાય છે.

94) તરતા ટાપુઓ (Floating islands) એ ભારતના કયા સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે?

95) ભારતની આઝાદી પહેલા ગુજરાતનું કયું સ્થળ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું?

96) ગુજરાતનાં કયા બંદરને “પેટ્રો રસાયણ બંદર” તરીકે પણ ઓળખવામાં આવે છે?

97) સાબરમતી અને વાત્રક નદીઓના સંગમ સ્થાનનું સ્થળ .............. છે.

98) ચંબલ નદી (Chambal River)ના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો.

1. ચંબલ નદી, ગંગાની ઉપનદી (Tributary) છે.
2. કુન્નુ, પાર્વતી અને મેગીન્દ નદીઓ, ચંબલ નદીની ઉપનદીઓ છે.

99) ગુજરાતની આદિજાતિઓમાં ભીલ જાતિ પછી સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે………… આવે છે.

100) મોરોધરો ………....

101) હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. બેગમ પરવીન સુલતાના આસામી હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે.
2. તે પટિયાલા ઘરાનાના સદસ્યા છે.
3. તેણીને ઠુમરીના રાણી કહેવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

102) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?

103) કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

104) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

105) પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી ઓળખાતી?

106) સલ્તનત કાલીન સ્થાપત્યને શું કહેવામાં આવે છે?

107) "ગામીત" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ગામીતો કુળદેવ તરીકે હાદરજોદેવ અને એંદરદેવની પ્રસંગોપાત પૂજા કરે છે અને પાલનપુર, દાંતા અને વડગામમાં વસે છે.
2. ગામીતોમાં મામા-ફોઈનાં સંતાનોમાં લગ્ન વ્યવહાર થઈ શકે છે તથા સમાજમાં ખંધાડ (ઘરજમાઈ) લાવવામાં પણ આવે છે.

108) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ?

1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ

109) સૌરાષ્ટ્રનું “ગોફ ગૂંથણ નૃત્ય” બીજા કયા નામે પણ પ્રખ્યાત છે?

110) નીચેના પૈકી કોણ બંગાળના ‘ગ્રેટા ગાર્બો' (Greata Garbo) તરીકે જાણીતા હતાં?

111) ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે. તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

112) તામીલનાડુનું પ્રખ્યાત લોકનાટય કયું છે?

113) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ?

114) યાદી-Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી-II માં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો.

1. વેસરા શૈલી (i) લાડ ખાન મંદિર, કર્ણાટક
2. દ્રવિડીયન શૈલી (ii) મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ
3. નાગર શૈલી (iii) કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ

115) માઉન્ટ આબુ, રાજસ્થાન રાજ્યની ................. નું સૌથી ઊંચુ શિખર છે.

116) “સારે જહાં સે અચ્છા” કોણે લખ્યું છે?

117) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

118) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

119) નીચે આપેલ વાક્યો ચકાસો.

1. જસવંતરાય અંજારિયા આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને તેઓને 1957માં પદ્મશ્રી (Padmashri) એવોર્ડ આપવામાં આવેલ હતો.
2. લાલચંદ હિરાચંદ વહાણ ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા અને તેઓ રાજ્યસભાના સદસ્ય પણ હતા.

120) આદિજાતિઓમાં સ્થળાંતરનું મુખ્ય કારણ કયું છે?


Up