પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 05 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ મળે છે, તો એ અરીસો કેવો હશે ?

2) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામા આવે છે ?

3) જડત્વનો નિયમ એ ક્યા ગતિના નિયમ સાથે સંબંધ ધરાવે છે ?

4) સુર્યપ્રકાશને પૃથ્વી પર પહોચતાં કેટલો સમય લાગે છે ?

5) રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકોની કાર્યક્ષમતા વધારતા પદાર્થને શું કહે છે ?

6) સોટીમય મુળતંત્ર કઈ વનસ્પતિમા જોવા મળે છે ?

7) અથાણું બનાવવામાં શેનો ઉપયોગ થાય છે કે જે સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવે છે ?

8) સલ્ફરનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી થાય છે ?

9) કોનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે ?

10) પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉક્ળે છે ?

11) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અને દ્વિપક્ષીય કવાયત બોંગોસાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું.
2. ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું.

12) તાજેતરમાં કઈ સંસ્થાએ બે 32-બિટ માઈક્રોપ્રોસેસર ‘વિક્રમ 3201' અને કલ્પના 3201 વિકસાવ્યા છે ?

13) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT 25મી નવરત્ન કંપની બની.
2. ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRF) 26મી નવરત્ન કંપની બની.

14) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી ?

15) ભારત-યુરોપિયન યુનિયન વ્યાપાર અને ટેક્નોલોજી પરિષદ (TI) ની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી?

16) સાંકેતિક ભાષામાં કાર્યવાહી પ્રસારિત કરનારી ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની ?

17) ભારતનો પ્રથમ PPP આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં લૉન્ચ કરાયો?

18) T-72 ટેન્કોના એન્જિનની ખરીદી માટે ભારતે ક્યા દેશ સાથે કરાર કર્યા?

19) તાજેતરમાં યાઓશાંગ ઉત્સવ ક્યા રાજ્યમાં યોજાયો હતો ?

20) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ઈસરોએ સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટ (SPaDeX) ઉપગ્રહોનું સફળતાપૂર્વક ડિ-ડોકિંગ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
2. ભારત સ્પેસ ડોકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરનારો વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.

21) મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ?

22) ભારતીય વાયુસેનાની ડેઝર્ટ હન્ટ 2025 ક્યાં યોજાઈ હતી ?

23) રિવરાઈન એસ્ટિમેશન રિપોર્ટ વિષે નીચેના વિધાનો ચકાસો.

વિધાન 1 : આ અહેવાલ વડાપ્રધાન મોદીએ માર્ચ 2025માં તેમની ગીર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન જાહેર કર્યો હતો.
વિધાન 2 : અહેવાલ અનુસાર, 28 નદીઓમાં 6,327 ડોલ્ફિન છે, જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા ખીણમાં સૌથી વધુ ડોલ્ફિન છે.
વિધાન 3 : આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને લક્ષદ્વીપને મુખ્ય ડોલ્ફિન હોટસ્પોટ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે.

24) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રોમેડિકલ (DEBEL)એ LCA તેજસ માટે ઈન્ટેગ્રેટેડ લાઈફ સિસ્ટમ (ILSS)નું સફળ પરીક્ષણ કર્યું?

25) 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શૉનું આયોજન ક્યાં કરાયું હતું ?

26) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં ભારત સરકારે ચંદ્રયાન-5/લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) મિશનને મંજૂરી આપી.
2. ભારત 2040 સુધી ચંદ્ર પર સમાનવ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

27) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રથમ સીનિયર સિટિઝન કમિશનની સ્થાપના કરી?

28) તાજેતરમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ (NBWL)ની સાતમી બેઠકનું આયોજન કયાં થયું હતું?

29) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘ખંજર-XII' યોજ્યો હતો?

30) તાજેતરમાં જેમ એન્ડ જવેલરીની નિકાસ વધારવા ભારતે ક્યા દેશ સાથે MoU કર્યા ?

31) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n) (iii) અને (iv) માં નિર્દિષ્ઠ શાળાએ તેના પહેલા ધોરણની કુલ વિદ્યાર્થી સંખ્યા પૈકી ઓછામાં ઓછા ………. નજીકના વિસ્તારમાંથી નબળા વર્ગ અને વંચિત સમુદાયના બાળકોને ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે અને તેમને પૂરું ન થાય ત્યાં સુધી નિશુલ્ક અને ફરજીયાતપણે પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે.

32) આર્ટીકલ 51A હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથીઃ

33) ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર .......

34) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

35) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે?

36) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ?

37) નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે?

38) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે.

39) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ?

40) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે?

41) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર.....

42) સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે?

43) બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે.

44) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ?

45) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ?

46) પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો?

47) ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે?

48) જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે?

49) મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ?

50) ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ?

51) કયા દેશની ચૂંટણી પ્રણાલીમાં સ્થાનિક લોકોના મતનું મૂલ્ય ભારતીય મૂળના નાગરિકો કરતાં વધુ છે?

52) પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું?

53) બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

54) ભારત સરકારના નીચેનામાંથી કયું મંત્રાલય ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે જૂન, 2020માં શરૂ થયેલ તે અંગેનું નોડલ મંત્રાલય છે ?

55) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.

56) આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ત્રણ જોડી ગણવેશ માટે કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ?

57) ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે?

58) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. ફેબ્રુઆરી 2020માં, ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય એ SC અને ST સભ્યોને બઢતીમાં અનામત આપવા બંધાયેલ નથી.
II. બઢતીમાં અનામતનો દાવો એ મૂળભૂત હક નથી.
III પંજાબ સરકારે SC/ST કર્મચારીઓને બઢતીમાં અનામત હટાવવા અંગેના આદેશ જારી કર્યા છે.

59) મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે?

1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ
2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ
3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ
4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ

60) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.

61) આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી ?

62) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી?

63) મુદ્રા (MUDRA) યોજનાનુ વ્યાપક નામ નીચે પૈકી એક છે?

64) વસ્તી ગણતરી, 2011 અનુસાર ભારતમાં આદિજાતિઓનો સાક્ષરતા દર કેટલો છે ?

65) ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા અંગે જાગૃત કરવા 19 ફેબ્રુઆરી 2015 થી શરૂ કરાયેલ કઈ યોજના છે?

66) ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?

67) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ?

68) ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ?

69) ભારતભરમાં ‘પોલીસ દિન’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

70) રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) કયારે મનાવવામાં આવે છે?

71) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?

72) શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજો. ...

73) હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?

74) નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા?

75) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?

76) બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?

77) ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા ?

78) સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી?

79) મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે?

80) ભારતના નેપોલીયન તરીખે કોણ પ્રખ્યાત છે?

81) જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............... ના રોજ થયો હતો.

82) જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા?

83) કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો?

84) એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં?

85) મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.

વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સિતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

86) હર્ષવર્ધને ઈ.સ. 606માં હર્ષ સંવતની શરૂઆત ................. ના પ્રસંગે કરી હતી.

87) બંકીમ ચેટરજીની નવલકથા આનંદ મઠે કયા બળવાને પ્રસિધ્ધી આપેલ હતી?

88) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?

89) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ?

90) પન્નાલાલ ઘોષ ક્યા વાઘવાદક હતા ?

91) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

92) ચીકનકારી (Chikan Embroidery) ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે?

93) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

94) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ?

95) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે?

96) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે?

97) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

98) પંડિત રવિશંકર કયા વાઘ (Musical instrument) સાથે જોડાયેલ છે?

99) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?

100) ‘‘રૂસ્તમે હિન્દ’નું બિરૂદ કોને મળ્યું હતું ?

101) પંચમઢી ક્યા રાજ્યનું હિલ સ્ટેશન છે ?

102) ગરવી-ગુર્જરી એ .................છે.

103) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?

104) સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે?

105) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

106) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

107) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

108) ભારતમાં કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તામિલનાડુની ઉત્તરે બુલંદખંડ સુધી અને પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે ?

109) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે?

110) વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે ?

111) ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ?

112) પૃથ્વી સપાટીનો લગભગ જલાવરણથી ઘેરાયેલ છે……….. % જેટલો વિસ્તાર

113) તાપી નદીની લંબાઈ લગભગ કેટલા કિ.મી. છે ?

114) ગુજરાતના ક્યા સ્થળે દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે (મીઠું પાણી બનાવવા) સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે ?

115) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?

116) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો કેટલા છે ?

117) લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ?

118) ઈફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે?

119) ગંગા અને યમુનાનો સંગમ ક્યા થાય છે ?

120) ગુજરાતમાં ક્યાં સમુદ્ર કિનારે વિન્ડફાર્મ કાર્યરત છે ?


Up