પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 04 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એયરો ઈન્ડિયા શો 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ભારતમાં ક્યાં યોજાવાનો છે?

2) 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? 

3) ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે "ચંદ્રયાનથી ચૂંટણી સુધી" અભિયાન ક્યાં શરૂ કર્યું છે?

4) દક્ષિણ એશિયાનું સૌથી મોટું સમુદ્રી વિચાર નેતૃત્વ શિખર સંમેલન “સાગરમંથન- ધ ગ્રેટ ઓશન્સ ડાયલોગ'નું આયોજન ક્યાં કરાયું હતું ?

5) વાંસ આધારિત બંકર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે ?

6) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે હરિમાઉ શક્તિ અભ્યાસ યોજ્યો હતો ?

7) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અન્ન ચક્ર પહેલનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે?

8) 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFT) માં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો ?

9) તાજેતરમાં ક્યાં શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટને સાઉદી એરપોર્ટ એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

10) તાજેતરમાં સાહિત્ય આજતકની છઠ્ઠી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી?

11) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)નો સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ ક્યા યોજાયો હતો ?

12) "ડેટા પ્રોટેક્શન ડે" લોકોમાં ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે ક્યારે ઉજવવામાં આવે છે? 

13) 2024 ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોને જાહેર કરાયા ?

14) સમાચારોમાં જોવા મળતું કોલેરું તળાવ કયા રાજ્યમાં આવેલું છે?

15) તાજેતરમાં ક્યા રાજ્યના દરિયાકાંઠાના 24 ગામોને IOC-UNESCO દ્વારા સુનામી રેડી ગામોની માન્યતા અપાઈ ?

16) ક્યા IIT સંસ્થાએ કેન્સર રોગ પર સંશોધન માટે પ્રથમ કેન્સર જિનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે?

17) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલું રાતાપાની વન્યજીવ અભયારણ્ય ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું ?

18) સાઈબર સિક્યુરિટી પર BIMSTEC એક્સપર્ટ ગ્રુપની બીજી બેઠક ભારતે ક્યાં આયોજન કરી? 

19) તાજેતરમાં શ્રીલંકાના 17મા વડાપ્રધાન કોણ બન્યા ?

20) તાજેતરમાં ટપાલ વિભાગે સિકલ સેલ ઈરેડિકેશન-2047 પહેલ પર કેટલા રૂપિયાની વિશેષ સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી ?

21) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી?

22) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ?

23) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું?

24) માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ?

25) નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે?

26) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે?

27) કેન્દ્રિય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે?

28) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે?

29) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012 અનુસાર શાળા વહીવટ સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન (School Development Plan) …...... સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે

30) વર્તમાન લોકસભા એ........

31) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે?

32) જિલ્લા પરિષદ શું છે?

33) નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે?

34) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત વર્ષ ……………. સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે.

35) ભારતના સંવિધાનના અનુચ્છેદ-32માં કેટલા પ્રકારની રીટ દર્શાવેલ છે?

36) ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો .........

37) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 હેઠળ નવા પધ્ધતિશાસ્ત્ર અને અભ્યાસક્રમીય માળખા અનુસાર વિદ્યાર્થી 11 થી 14 વર્ષ દરમ્યાન ……………. માં શાળાકીય શિક્ષણનો અભ્યાસ કરશે.

38) રાજ્ય સરકારો દ્વારા રાજદ્વારી પ્રવૃત્તિઓના સંચાલન માટે વપરાતો સૌથી સામાન્ય શબ્દ કયો છે ?

39) ભારતના સંવિધાનમાં કયા બંધારણીય સુધારાથી અનુચ્છેદ 338(એ) ઉમેરીને “રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ'ની રચના કરવામાં આવી?

40) જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

41) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “અનુસૂચિત જાતિ’ એટલે ભારતના બંધારણના ......... માં નિર્દિષ્ઠ કર્યા મુજબની જાતિઓ.

42) રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ ……………..

43) નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો ?

44) ગ્રામ પંચાયતના સચિવની નિમણૂંક કોણ કરે છે?

45) સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે?

46) રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે?

47) બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે?

48) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે.

49) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ

50) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો.

51) સૌપ્રથમ ‘તત્ત્વ’ની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર રસાયણશાસ્ત્રી કોણ હતા ?

52) ‘પવનોનો દેશ’ તરીકે કોણ જાણીતું છે ?

53) સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?

54) વિભાજન, કલિકાસર્જન, બીજાણુસર્જન વગેરે ક્યા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે ?

55) ખેતરમાં કેટલાંક અનૈચ્છિક/ બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, આવા બિનજરૂરી છોડને શું કહે છે ?

56) નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ?

57) ફૂગની કોષદીવાલમાં ............ નામની જટિલ શર્કરા જોવા મળે છે.

58) શુક્રની જેમ બીજો ગ્રહ છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે ?

59) રુધિર ક્યાં પ્રકારની પેશી છે ?

60) પાણી અને ખનિજક્ષારોના વહન માટેની વાહકપેશીને શું કહે છે ?

61) GUI નું પૂરૂ નામ જણાવો.

62) FMનું પૂર્ણ નામ શું છે ?

63) ઈલોરાની ક્યા નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે ?

64) ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

65) ગુજરાતનુ ક્યુ શહેર 'સાક્ષરભૂમિ' તરીકે જાણીતુ છે?

66) ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?

67) હમ્પી ક્યા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?

68) કુતુબમિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે ?

69) "વાગ્ભટ્ટ સંહિતા" નામનો મહત્ત્વનો ગ્રંથ નીચેનામાંથી કોનો છે ?

70) કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે?

71) કોટવાલની ફરજ કઈ હતી?

72) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

73) ઈ.સ.775માં કોણે આક્રમણ કર્યું જેથી મૈત્રકો પરાજિત થયા અને વલભી વિદ્યાપીઠ બંધ પડી હતી ?

74) ગુજરાતમાં અકિકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

75) ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?

76) સારનાથના સ્તંભની ટોપ પર કેટલા સિંહોની આકૃતિ છે ?

77) કોણાર્કના રથમંદિરને વિશાળ પૈડાં છે.

78) ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

79) ‘વિશ્વ ઓઝોન દિવસ’ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?

80) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે?

81) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમીઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે?

82) 14 મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

83) તાજેતરમાં ક્યા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે?

84) ગુજરાતી ભાષાના શિરમોર સમો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌ પ્રથમ ક્યા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો?

85) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

86) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

87) “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.

88) સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય, તે ............... તરીકે ઓળખાતી હતી.

89) મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી?

90) ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકત્તામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી?

91) નીચેના વાક્યો ચકાસો:

1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે.
2. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે.
3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.

92) ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?

93) કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?

94) ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો?

95) સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા?

96) “પંચસૈદ્ધાંતિકા”નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે?

97) નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ?

98) તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ …. સાથે સંબંધિત છે.

99) અપભ્રંશ સ્કૂલ ઑફ પેઈન્ટીંગ (Apabhramsa School of Painting) સંબંધમાં નીચેના વાક્યો ચકાસો :

1. રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે.
2. આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે.
3. પ્રાણી અને પક્ષીઓનો ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે.

100) કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી?

101) નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેમના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી?

102) ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.
III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.

103) નવા વર્ષ સંબંધિત તહેવાર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

104) નીચેના પૈકી કઈ વ્યક્તિએ દાદરા અને નગર હવેલીની મુક્તિ માટે આગવી રીતે કામ કર્યું હતું?

I. કમળાબેન પંડ્યા
II. શ્રી ભીખુભાઈ પંડયા
III. નાના કાજરેકર

105) પ્રખ્યાત પરંપરાગત નૃત્ય “રુફ” (Ruf) અથવા 'રાઉફ' (Rauf) ………….. સાથે સંકળાયેલ છે.

106) ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિઓ પૈકી મધુસૂદન ઢાંકીનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલુ છે?

107) ......................... ની ગુફાઓમાં રાવણ દ્વારા કૈલાસ પર્વતને ધ્રુજાવતી (છબી) અનેક વખત દર્શાવવામાં આવી છે.

108) ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે?

109) દેલવાડાના મંદિરોની સ્થાપત્ય શૈલી ................. ની અસરથી પ્રેરિત થયેલી છે.

110) નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે?

111) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિડિમ વગરે કયા સંગીત વાદ્યના પ્રાચીન નામો છે?

112) નીચેના પૈકી કઈ નૃત્ય શૈલીની કથાવસ્તુમાં મુખ્યત્વે “રામ-રાવણ યુદ્ધ', 'જટાયું વધ', 'રાવણ-મંદોદરી સંવાદ' અને 'નળ-દમયંતી'ની કથા દ્રષ્ટિગોચર થાય છે?

113) “ભાગવત પુરાણ” કયા નૃત્યનો મુખ્ય આધાર છે?

114) નૃત્યમાં જુગલબંધી ………………નું મુખ્ય આકર્ષણ છે.

115) મુખ્ય ભારતીય સંગીત શૈલી કેટલી છે ?

116) નીચેના પૈકી કયા નૃત્યો ગુજરાતના છે ?

(I) પલ્લી જાગ ગરબો
(II) વીંછુડો
(III) હુડો
(IV) કહુલ્યા

117) “અંગીકાકલા' અને “નાગ ચિત્રકળા” તરીકે ઓળખ પામેલ ચિત્રકળા કઈ છે?

118) નીચેના પૈકી કયું સંગીત ગુજરાતનું ધાર્મિક સંગીત છે?

119) કયું નૃત્ય રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતું છે?

120) ડાંગ દરબાર ………………………………….


Up