પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 03 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટાભાગે સુકા અને ઠંડા હોય છે.

2) બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?

3) બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં ક્યાં સ્થાને છે ?

4) ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને શું કહે છે ?

5) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ?

6) મૃદાવરણની સપાટીથી જેમ-જેમ ઊંડે જઈએ તેમ-તેમ તાપમાનમાં થતો જાય છે.

7) ‘જરદોસી’ કામ માટે ક્યું શહેર જાણીતું છે ?

8) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

9) વૃક્ષોનાં ખરેલાં પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે તે જમીન કઈ ?

10) હિમાલયની મુખ્ય કેટલી હારમાળાઓ છે ?

11) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?

12) નીચેના વાક્યો ચકાસો:

1. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 54.86 કરોડ ચો.કિ.મી. છે અને તેમાં મહાસાગર, સમુદ્રો અને પૃથ્વી ભૂમિખંડોનું પ્રમાણ 71:29 ના પ્રમાણમાં છે.
2. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનો લગભગ 81% વિસ્તાર આ ગોળાર્ધમાં છે.
3. ઉત્તર ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે અને લગભગ 90% પાણીવાળા વિસ્તારો છે.

13) બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે ?

14) સજીવ ખેતી ક્યા નામે ઓળખાય છે ?

15) ચીનની રાજધાની કઈ છે ?

16) નિર્વનીકરણને લીધે કઈ અસર વધુ ઘેરી બને છે ?

17) ‘વન મહોત્સવ’ ક્યા મહિનામાં ઉજવાય છે ?

18) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળગ્રામ. ............. ?

19) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિંગ ભરતકામ માટે જાણીતું છે ?

20) ઓડિશાની પરંપરાગત ચિત્રકારીને શું કહેવામા આવે છે ?

21) પંઢરપૂરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી?

22) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ?

23) “પાસોવર”, “પેન્ટીકોસ્ટ”', 'રોશ હાશના', 'સબ્બથ' કયા ધર્મના પ્રમુખ તહેવારો છે?

24) ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે ?

25) કયા નૃત્યમાં પ્રયોગ થતાં છંદ સંસ્કૃત નાટક “ગીત ગોવિંદમ” માંથી લેવામાં આવ્યા છે?

26) ગુજરાતમાં કયું નૃત્ય મુખ્યત્વે ભરવાડ જનજાતિ કરે છે જેનો મૂળ વિચાર ઘેટાંની લડાઈમાં છે ?

27) સાતમી અને આઠમી સદીમાં “ઘટિકા” ………….... હતા.

28) ગાય ગોહરીનો મેળો કયારે ભરાય છે?

29) વિવિધ રાજ્યો અને તેના નાટયપ્રકારની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?

30) લોકગીત ‘મરસિયા' ……………….. સમયે ગવાતા ગીતનો એક પ્રકાર છે.

31) ભાંગુરિયુ ઉત્સવ - રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્વારા હોળીની શરૂઆત પહેલાં ઉજવવામાં આવે છે?

32) કાલા ઘોડા કળા ઉત્સવ નીચેના પૈકી કયા શહેર સાથે સંકળાયેલ છે?

33) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ?

34) 'લેડી ઈન મૂનલાઈટ' અને 'મધર ઈન્ડિયા' કયા ચિત્રકારની પ્રસિદ્ધ કલાકૃતિઓ છે?

35) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ?

36) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?

37) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

38) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?

39) મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?

40) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

41) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.

42) પ્રથમ અંગ્રેજ મૈસુર વિગ્રહનો સમયકાળ જણાવો.

43) એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?

44) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

45) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

46) નીતિશતકની રચના કોણે કરી છે ?

47) ઈલ્તુતમિશના પુત્રનું નામ શું હતું ?

48) ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ?

49) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ?

50) કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવનારનું નામ જણાવો.

51) ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી?

52) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

53) ‘દાદા સાહેબ ફાળકે' એવોર્ડ ક્યા ક્ષેત્રમાં અપાય છે ?

54) નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

55) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે ક્યો એવોર્ડ પ્રાઈઝ આપવામાં આવે છે ?

56) અર્જુન એવોર્ડ ની સ્થાપના કયારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે?

57) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?

58) અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

59) ભારતમાં સિલ્વર એલિફન્ટ એવોર્ડ” કઈ રમત માટે આપવામાં આવે છે?

60) ભારતરત્ન મેળનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

61) વિદ્યુત વિભાજન માટે વપરાતુ સાધન કયુ છે ?

62) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?

63) વસતી નિયંત્રણ માટે પુરુષોમાં થતી શસ્ત્રક્રિયાને શું કહે છે ?

64) વાહનની ઝડપ માપવા માટેના સાધનને શું કહે છે ?

65) એલ્યુમિનિયમ શેમાથી બને છે ?

66) મહારાષ્ટ્ર ના જૈતાપુર મા શેનો વિરોધ થઈ રહિયો છે ?

67) રાષ્ટ્રિય રસીકરણ દિવસ મુખ્યતવે શિયાળામા યોજવાનુ કારણ કયુ હોય છે ?

68) કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?

69) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનુ ઉડ્ડયન કયાં સ્પેસ સેન્ટર પરથી કરે છે ?

70) ક્યા વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો ?

71) નીચેનમાંથી કયો દેશ આફ્રિકાના ટોચના રોકાણકાર તરીકે ઉભરી આવ્યો છે?

72) ભારતના લોકપાલે 2025 માં તેનો પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવ્યો?

73) તાજેતરમાં કયા દેશે સ્મારક લોગોનું અનાવરણ કરીને ભારત સાથે રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી કરી?

74) તાજેતરમાં જારી RBIની પાંચમી દ્વિમાસિક નાણાં નીતિ સમીક્ષા અનુસાર નીતિગત દરો અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

75) તાજેતરમાં 59મી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(DGsP)/ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGsP) કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ?

76) 2025 માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (AIPOC) ક્યાં યોજાશે?

77) તાજેતરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લાની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

78) નીચેનામાંથી વર્ષ 2024નો અંગ્રેજી ભાષા માટેનો “સાહિત્ય અકાદમી એવોર્ડ' કોને એનાયત થયો છે?

79) નીચેનામાંથી શ્રી દિલીપ ઝવેરીને તેની કઈ કૃતિ/શિર્ષક માટે 2024નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો છે?

80) SBIના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો?

81) ‘ભારત ઊર્જા સપ્તાહ 2025’ કયા મહિને યોજાશે?

82) નીચેનામાંથી વર્ષ 2024નો ગુજરાતી ભાષા મ માટેનો અકાદમી એવોર્ડ' કોને એનાયત થયો છે?

83) નીચેનામાંથી ભારતમાં કોનો જન્મદિન “કિસાન દિન' તરીકે ઉજવાય છે?

84) 18મી જાન્યુઆરી 2025 ના રોજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024- 25 ક્યાંથી શરૂ થયો ?

85) નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ (NRI) 2024 અંગે અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.

1. અમેરિકા પ્રથમ ક્રમે છે.
2. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતનો ક્રમ 12મો છે.

86) PMની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરાઈ?

87) ભારત ક્યા દેશ સાથે પ્રથમ ભારત-આફ્રિકા નૌકાદળ અભ્યાસ એકીમેની મેજબાની કરશે ?

88) નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ કોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ?

89) તાજેતરમાં ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું છે? 

90) હાલમાં જ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે કયા રાજ્યમાં સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કર્યું છે? 

91) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

92) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

93) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી?

94) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

95) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

96) વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?

97) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ જોઈએ ?

98) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો છે?

99) દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ............. દિવસે કરવામાં આવે છે.

100) નીચેનામાંથી કયા રાજ્યમાં બંધારણના 73માં સુધારા અન્વયે પંચાયતમાં એસ.સી. (અનુસૂચિત જાતિ) માટેની અનામતની જોગવાઈ લાગુ પડતી નથી ?

101) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે?

102) બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

103) નીચેનામાંથી કોણ ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં ભાગ લઈ શકે છે?

104) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે થયેલ કોઈ ગુનાના સંદર્ભમાં સ્પેશિયલ કોર્ટ કે એક્લુઝીવ સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવા કે જામીન આપવા અંગે ઇન્કાર કરવાના હુકમ સામે…………………

105) "ભારત એ એક રાજ્યોનો સમુહ છે" ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે?

106) નીચેનામાંથી ક્યા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશો આપે છે?

107) ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?

108) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી ક્યું નથી ?

109) ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે.

110) રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

111) કઈ ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે ?

112) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ ?

113) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો.

114) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

115) રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?

116) નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?

117) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?

118) ........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

119) રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે ?

120) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?


Up