પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 02 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

2) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

3) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

4) ભારતનું ઝંડા ગીત ક્યું છે?

5) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

6) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

7) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

8) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

9) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

10) નબળા વર્ગો કે પછાત વર્ગોના બાળકોને તેમજ બી.પી.એલ. યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. ......... ની મર્યાદામાં ફરજિયાત

11) 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે?

I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી

12) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે?

13) આચારસંહિતા ક્યારથી લાગું પડે છે ?

14) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

15) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

16) 1959માં પંચાયતી રાજની શરૂઆત ……….. થી થઈ.

17) અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?

18) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે ?

19) એક સંખ્યાના 8 ગણામાંથી પાંચ (5) બાદ કરતા જે પરિણામ મળે છે. તે સંખ્યાના પાંચ (5) ગણા કરતા 4 વધારે છે. તો તે સંખ્યા કઈ હશે?

20) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે કેટલા વર્ષ સુધી વડી અદાલતમાં વકીલાત કરેલી હોવી જોઈએ ?

21) જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

22) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ?

23) રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ?

24) નકસલવાદી વિસ્તાર ક્યા વિસ્તારમાં આવેલ છે ?

25) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

26) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે?

27) PIL (પી.આઈ.એલ.) શું છે ?

28) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?

29) જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં કેટલા વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે ?

30) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.

31) તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે?

32) હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

33) તાજેતરમાં એનાયત કરાયેલા 7મા વાર્ષિક હૉકી ઈન્ડિયા પુરસ્કાર 2024 અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

34) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે યોજાયેલી NXT કોન્કલેવમાં ભાગ લીધો હતો ?

35) તાજેતરમાં કયું મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ બન્યું ?

36) તાજેતરમાં પ્રથમ શૌર્ય વેદનમ ઉત્સવનું આયોજન ક્યાં કરાયું હતું?

37) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે HIV તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન - ASICON 2025નો પ્રારંભ કયાં કરાવ્યો હતો?

38) તાજેતરમાં ક્યા દેશની ફાયરફલાય એરોસ્પેસ કંપનીએ અનક્રૂડ બ્લૂ ઘોસ્ટ લેન્ડરને પ્રથમ પ્રયાસે ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવ્યું હતું ?

39) તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ક્યાં ‘કોર્પોરેટ ભવન’નું ઉદ્ઘાટન કર્યું છે?

40) નીચેનામાંથી કઈ તારીખે ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? 

41) તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતર-રાજ્યીય ચીતા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? 

42) 97મા અકાદમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ્સ)માં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ફિલ્મ હતી?

43) વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ, 2024માં ભારત સૌથી પ્રદૂષિત દેશોમાં કેટલામાં ક્રમે રહ્યો ?

44) જૈવ અર્થવ્યવસ્થામાં ક્યા રાજ્યનો ફાળો સૌથી વધુ છે ?

45) ભારતની સૌપ્રથમ AI સંચાલિત સોલર મેન્યુફેક્ચરિંગ લાઈન કયાં શરૂ કરવામાં આવી?

46) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 

47) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

48) હાલમાં જ વિત્તીય સેવા વિભાગે "એક રાજ્ય, એક આરઆરબી" પહેલ હેઠળ કેટલા આરઆરબીના વિલયની જાહેરાત કરી છે?

49) હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે?

50) તાજેતરમાં કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

51) હાલમાં જ યોજાયેલા કયા બિમ્સટેક શિખર સંમેલનમાં “બેંગકોક વિઝન 2030” અપનાવવામાં આવ્યું છે?

52) હાલમાં જ ક્યાં રોંગાલી બિહુ ઉત્સવ શરૂ થયો છે? 

53) હાલમાં જ ક્યાં 6ઠ્ઠું બિમ્સટેક શિખર સંમેલન યોજાયું છે? 

54) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘ટાઈગર ટ્રાયમ્ફ' નામની કવાયત યોજાઈ હતી?

55) તાજેતરમાં કઈ સંસ્થાએ પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ (PAAT) મોબાઈલ એપ લોન્ચ કરી ?

56) તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો ?

57) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2024 ઉજવાયો ?

58) તાજેતરમાં આંતરિક જળમાર્ગો દ્વારા માલસામાનની અવરજવરને વેગ આપવા માટે ક્યાં શહેરમાંથી જળવાહક યોજના શરુ કરાઈ ?

59) હાલમાં, "ગ્રીન સ્કૂલ રેટિંગ એવોર્ડ" મેળવનાર રાજ્યનું નામ શું છે?

60) કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓન્કોલોજી કયા શહેરમાં સ્થિત છે, જેણે તાજેતરમાં 1,000 રોબોટિક સર્જરીનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે?

61) સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની કુપોષણની કમી દૂર કરવા કયા રાજ્યની સરકારે “મુખ્યમંત્રી નાસ્તા યોજના” શરૂ કરેલ છે ?

62) મુદ્રા (MUDRA) યોજનાનુ વ્યાપક નામ નીચે પૈકી એક છે?

63) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (The Competition Commission of India) (CCI) એ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા છે?

64) સામાજીક જૂથોના સંદર્ભમાં PVTs શું સૂચવે છે?

65) ભારતની ખેલાડી માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

66) ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં મહિલાઓ માટે “અભયમ” મહિલા હેલ્પલાઈન નંબર-181ની શરૂઆત કરવામાં આવી?

67) દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં …………... મા ક્રમે છે.

68) નીચેનામાંથી કઈ જાણીતી DOS આધારિત સ્પ્રેડશીટ હતી?

69) “વિશ્વ અસ્થમા દિવસ – 2024” ક્યારે મનાવવામાં આવેલ હતો?

70) રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેક્નોલોજીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

71) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?

72) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

73) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

74) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

75) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

76) ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા ક્યા વ્યક્તિ હતા?

77) અલાઉદ્દીન ખલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?

78) ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે ?

79) ઈ.સ.1608માં પહેલું અંગ્રેજ જહાજ હિન્દુસ્તાનના ક્યા બંદરે પહોંચ્યું હતું ?

80) વેદો તરફ પાછા વળો’ સૂત્ર કોણે આપ્યું ?

81) જે સમયે દિલ્હી પર સુલ્તાન ઈબ્રાહિમ લોદીનું શાસન હતું. તે જ સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું ?

82) જૈન ધર્મનો કર્યો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

83) નરસિંહ મહેતા કોના ભક્ત હતા?

84) ક્યા મહાનુભાવે પિતાનું નામ સ્વાધીનતા’ અને પોતાના ઘરને ‘જેલખાનુ’ બનાવ્યું હતું ?

85) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?

86) પ્લાસીનું મૂળનામ શું છે ?

87) નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી?

88) માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.

89) અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

90) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે?

91) સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

92) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

93) ભારતની પારંપારિક ક્ષેત્રિય સાડીઓ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

94) 1485 માં માતા ભવાનીની વાવ ........

95) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

96) નીચેનામાંથી કોના દરબારમાં અબ્દલ સમદ તથા મીર સૈયદ અલી નામના બે પ્રસિધ્ધ ચિત્રકારો હતા?

97) જાપી (Jaapi), ઝોરાઈ (Xorai) અને ગામોસા (Gamosa)એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?

98) “કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?

99) “મ્યુરલ પેઈન્ટિંગ્સ' (Mural Paintings) સંબંધીત નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે ?

1. આ ચિત્રો “રોકકટ ચેમ્બર” અને કુદરતી ગુફાઓમાં જોવા મળે છે.
2. ચિત્રોમાં બિનસાંપ્રદાયિકતાપણું છે.
3. આ પેઈન્ટિંગ કાગળ પર પણ સમાવી શકાય છે.

100) ચેન્નાઈના મ્યુઝીયમમાં નીચેના પૈકી કયું / કયા શિલ્પ સચવાયેલા છે?

101) ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

102) મૈસુર દશેરા ઉત્સવ અંગે નીચેના વાક્યો ચકાસો:

1. આ ઉત્સવનો વારસો વિજયનગરના સામ્રાજ્યના શાસકો પાસેથી મૈસુરના વાડિયર રાજ્યને મળેલ હતો.
2. મધ્યયુગમાં પોર્ટુગલના પ્રવાસીઓ દ્વારા તેનું વર્ણન કરેલ છે.
3. યુનેસ્કો (UNESCO) દ્વારા આ ઉત્સવને ઇનટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ટૅગ (Intangible cultural heritage tag) મળેલ છે.

103) યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો.

1. આયના મહેલ (i)) વાંસદા
2. કુસુમ વિલાસ મહેલ (ii) ભુજ
3. નવલખા મહેલ (iii) વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ (iv) છોટાઉદેપુર
5. મકરપુરા મહેલ (V) ગોંડલ

104) ઈ.સ. 1917માં રાજકોટમાં “કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના' કોણે કરી હતી?

105) નીચેના વાક્યો ચકાસો:

1. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલ છે.
2. સામાન્ય રીતે મૃદાવરણ 33 કિ.મી. જાડાઈ ધરાવે છે.
3. સામાન્ય રીતે મિશ્રાવરણ 2900 કિ.મી.ની જાડાઈ ધરાવે છે.

106) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે?

107) 'બ્લાસ્ટ', 'પાનનો જાળ’, ‘ગલત આંજિયો' વિગેરે કયા પાકના થતાં રોગો છે?

108) ઝોજીલા ઘાટ જોડે છે....................

109) સુરત શહેર બીજા કયા નામથી પણ ઓળખાય છે?

110) નીચેના વાક્યો ચકાસો:

1. સામાન્ય રીતે 21 જૂન સૌથી ટૂંકો દિવસ હોય છે.
2. સામાન્ય રીતે 22 ડિસેમ્બર સૌથી લાંબો દિવસ હોય છે.

111) ડભોઈનો કિલ્લો, જેમાં પૂર્વમાં હીરા ભાગોળ, પશ્ચિમમાં વડોદરા દરવાજો, ઉત્તરમાં ચાંપાનેર દરવાજો અને દક્ષિણમાં નાંદોદ દરવાજો નામના એમ ચાર પ્રવેશદ્વાર છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?

112) ભારતની વસ્તી ગણતરી, 2011 અનુસાર કેરલ રાજ્ય પછી સાક્ષરતા-દરમાં બીજા ક્રમે નીચેનામાંથી કયું રાજ્ય આવે છે ?

113) નીચેનામાંથી કયો ગ્રહ તેની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં સૌથી ઓછો સમય લે છે ?

114) નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમસ્થાન ભારતમાં નથી?

115) ઝારખંડમાં નીચેના પૈકી કયા ખનિજો મળે છે ?

1. લોખંડ
2. બોક્સાઈટ
3. અબરખ

116) ગુજરાતમાં નીચેના પૈકી કયા મેજર મીનરલ (મુખ્ય ખનિજો) મળે છે?

1. બોક્સાઈટ
2. લિગ્નાઈટ
3. મેંગેનીઝ ઓર
4. પેટા-બિટુમિનસ
5. આગેટ
6. ક્વાર્ટઝ
7. બેન્ટોનાઈટ

117) મહી નદીની અન્ય સહાયક નદીઓ કઈ-કઈ છે?

118) નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે?

119) નીચેના પૈકી કઈ નદી ડેલ્ટા “Delta” બનાવતી નથી?

1. તાપી
2. મહાનદી
3. નર્મદા
4. ગોદાવરી

120) કયા રાજ્યમાં એક પર્વત પર આશરે 863 જૈન મંદિરો આવેલાં છે?


Up