પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 01 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?

2) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

3) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?

4) ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું?

5) નીચેના વાક્યો ચકાસો:

1. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો.
2. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
3. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.

6) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌધ્ધ સ્થાપત્યો છે ?

1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ

7) મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું?

8) કુશાસન બહાના હેઠળ, બ્રિટીશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?

9) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
2. જુનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

10) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ........ માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી?

11) ઔરંગઝેબે મુઘલ શહેનશાહોની રત્નો તથા સોના-ચાંદીથી થતી કઈ પ્રથા બંધ કરાવી હતી ?

12) નીચે પૈકીના કયા ધારાથી ભારતની મધ્યસ્થ ધારાસમિતિમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 16 સભ્યો રાખવાનું નક્કી થયું ?

13) ‘ન્યાય દર્શન’ ગ્રંથના રચિયતા કોણ હતા ?

14) શેરશાહના સમયમાં જમીનની ઊપજનો કેટલામો ભાગ ભૂમિ-કર (જમીન મહેસૂલ) તરીકે લેવાતો ?

15) 1615માં સર ટોમસ રોનું ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડની ગાદી ઉપર કોનું શાસન હતું ?

16) ઈલોરાનું સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પહેલો કયા વંશનો હતો ?

17) સાચો વિકલ્પ જણાવો.

1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.

18) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.

19) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે.

20) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી?

21) કાઠી સમુ (Kathi Samu)…………… રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે.

22) નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી?

23) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી.

24) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા?

25) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી?

26) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ધ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (Tappa) સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

27) અમીર ખુસરો સંબંધમાં નીચેના વાક્યો ચકાસોઃ

1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.

28) ગુજરાતનું મોઢેરાનું સૂર્યમંદિર ……………….. શૈલીમાં બાંધવામાં આવ્યું છે.

29) વારલી (Wardi) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

30) નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે ?

31) “કચ્છ અજરખ" (Kutch Ajrakh) ને હાલમાં GI Tag (Geographical Indication) મળેલ છે. “કચ્છ અજરખ” કઈ બાબત સાથે સંકળાયેલ છે?

32) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.

1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

33) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી?

34) ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે?

35) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા?

36) નીચેનામાંથી ક્યો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમાધરાવે છે?

37) કંઠીના મેદાનો ……….. માં આવેલ છે.

38) સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે?

39) કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે?

40) પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે?

41) ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે ?

1. અક્ષાંશ
2. ભૂપૃષ્ઠ
3. સમુદ્રકિનારાથી અંતર
4. વનસ્પતિ

42) રુદ્રમાતા નદી, કે જ્યાં બંધ બંધાયેલ છે, તે …………………… ખાતે આવેલી સિંચાઈ યોજના છે.

43) “મેંગો શાવર” શું છે?

44) ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે જમીન સીમાથી જોડાયેલ નથી?

45) કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગથી ……..

46) એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે?

47) ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્તાથના રથનું નામ શું છે?

48) દામોદર ખીણ યોજના હેઠળ નીચેનામાંથી કયા બંધ બાંધવામાં આવ્યા છે?

1. કોનાર
2. મૈથોના
3. તિલેયા
4. પંચેટ હિલ

49) દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં …………….. ખાતેથી ઉદ્ભવે છે.

50) ગુજરાતમાં ભેજવાળાં પાનખર જંગલો કેટલા સે.મી. કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે?

51) નીચેનામાંથી વિશ્વ બાસ્કેટબોલ કયા દિવસે મનાવવામાં આવે છે ?

52) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અધિનિયમ, 1934ની કઈ કલમના આધારે કેંદ્ર સરકાર RBIના ગવર્નર અને ચાર ડેપ્યૂટી ગવર્નરની નિમણૂક કરે છે ?

53) ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ધ્યાન શું છે?

54) તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) લાગુ કરવા માટે 34મું રાજ્ય બન્યું?

55) તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફલોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે ?

56) નીચેનામાંથી યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રાહલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે?

57) તાજેતરમાં ક્યાં સ્થળે 13મી સરદાર સંગોષ્ઠિનું આયોજન કરાયું હતું, જ્યા જય વસાવડાના પુસ્તક 'સુપરહીરો સરદાર'નું વિમોચન કરાયું ?

58) વાઈડબેન્ડ સ્પેક્ટ્રમ-સેન્સર ASIC ચિપ વિકસાવવા માટે કઈ સંસ્થાઓએ C-DOT સાથે ભાગીદારી કરી છે?

59) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કેંદ્ર સરકારે નાના શહેરોમાં વિકાસ વધારવા અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ (UIDF)ની સ્થાપના કરી.
2. UIDFનું સંચાલન નેશનલ હાઉસિંગ બેંક (NH દ્વારા કરવામાં આવશે.

60) તાજેતરમાં મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

61) NAG MK 2 એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલની ફિલ્ડ ટ્રાયલ ક્યાં કરવામાં આવી હતી?

62) ખોખો વર્લ્ડ કપ માટે નીચેનમાંથી ક્યાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

63) પ્રથમ આંતરરાષ્ટ્રીય ‘પશ્મિના મહોત્સવ’ કયા દેશમાં યોજાયો હતો?

64) નીચેનામાંથી “ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' અનુસાર સૌથી વધુ વન અને વૃક્ષોનું આવરણ ધરાવતા ટોચના રાજ્યોમાં (ક્ષેત્રફળની દષ્ટ્રિએ) પ્રથમ ક્રમે કયું રાજ્ય છે?

65) “નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024” નીચેનમાંથી કયા યોજાયો હતો ?

66) નીચેનામાંથી કયા દેશે નવ કલાકના સ્પેસવોક સાથે નવો વૈશ્વિક સ્પેસવોક રેકોર્ડ બનાવ્યો છે?

67) કયું કેન્દ્રીય મંત્રાલય પોષક – આધારિત સબસિડી (NBS) યોજના સાથે સંકળાયેલું છે?

68) ‘વિશ્વના સૌથી મોટા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ’ માટે કયો ભારતીય રાજ્ય જાણીતું છે?

69) નીચેનામાંથી “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024” ની થીમ શું છે?

70) ભારતના આર્થિક આરોગ્યનું મૂલ્યાંકન કરતો 'ફાઇનાન્શિયલ હેલ્થ ઇન્ડેક્સ 2025' કોણે શરૂ કર્યો છે?

71) બ્રૉસ્ટેડ - લોરીએ એસિડ - બેઈઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે ?

72) ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ?

73) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

74) કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે ?

75) પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલ રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલ (કાર્બન ડાયોક્સાઈડ)નો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને કહે છે.

76) એકસ-રેની શોધ કોણે કરી હતી ?

77) નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?

78) ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે ?

79) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

80) વાસણ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

81) શંકરાચાર્યની ટેકરી ક્યાં રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે ?

82) આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી ?

83) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી?

84) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીના ઉપયોગ માટે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે?

1. વિદ્યુત ઉત્પાદન
2. શાંતિપૂર્ણ ઉદેશ માટે પરમાણુ ઉર્જાનો વિકાસ
3. કૃષિ સંશોધન
4. ચિકિત્સા

85) આદિજાતિઓમાં રોજગાર પેદા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં શેની ખેતીને 'ગ્રીન ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવી છે ?

86) આદિજાતિઓને તેમની વસ્તીના આધારે બે વિભાગમાં કોણે વર્ગીકૃત કરી છે?

87) ભારત કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન (નેટ ઝીરો એમીસન્સ) હાંસલ કરવા કટિબદ્ધ છે?

88) મિશન LIFE વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે ?

I. 2021 UN આબોહવા પરિવર્તન પરિષદ (2021 UN Climate Change Conference) ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મિશન LIFEની ધોષણા કરી.
II. મિશન LIFE એવું માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.
III. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડીયા, ગુજરાત ખાતે મિશન LiFEનો પ્રારંભ કર્યો.

89) નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પોતાના ઘરને “ખોલરું' કહે છે.
2. ગામને ફળો, પાડો કે ગોમ કહે છે.
3. સાત-આઠ ગામના સમૂહને “સૂડુ” કહે છે.

90) દૂરસંચાર સેવા અસ્થાયી નિલંબન (લોક આયાત અને લોક સુરક્ષા) નિયમો, 2017 અંતર્ગત જાહેર કટોકટી અને જાહેર સલામતીના આધારે ટેલિકોમ / ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ એક જ સમયે કેટલા દિવસ સુધી આપવામાં આવી શકે છે?

91) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?

92) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે?

93) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી?

94) બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો.

સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં.
પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે.
બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે.
બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.

95) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે?

96) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે?

97) વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે...

98) ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?

99) અલગ અલગ દેશોની જોગવાઈઓ, ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

100) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે?

101) પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે?

102) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે ?

“કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4

103) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે?

104) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી?

105) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે?

1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

106) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

107) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

108) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .......... હતા.

109) આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે ?

110) “ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?

111) જન્મ/ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે?

112) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

113) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

114) સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?

115) ભારતનો રાષ્ટ્રીય નારો ક્યો છે?

116) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

117) કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? (કેન્દ્ર 7 યાદી = સંઘ યાદી)

118) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે?

119) લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે ?

120) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ ‘Sine die’’ નો અર્થ શું છે?


Up