GSECL : VIDYUT SAHAYAK (Junior Assistant) Mock Test - 05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પડો વજાડવો

2) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

3) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કૂવામાં હોય તો હવાડામાં આવે

4) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

વાવે તે લણેને ખોદે તે પડે

5) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શિંગડે ઝાલે તો ખાંડોને પૂંછડે ઝાલે તો બાંડો

6) સમાનાર્થી શબ્દ જણાવો :

નરપલું

7) સમાનાર્થી શબ્દ જણાવો :

તત્ક્ષણ

8) સમાનાર્થી શબ્દ જણાવો :

વનિકા

9) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

કલંક

10) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આદેશ

11) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અળગું

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મનને ગમે તેવું

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તપ વડે પાપ ક્ષીણ કરવું તે

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આ લોક પરલોક સંબંપી

15) નીચેમાંથી ક્યું ઉદાહરણ અન્ય કરતાં અલગ પડે છે ?

16) "નિષ્કલંક" શબ્દનો સમાસ ઓળખવો.

17) "પખવાડીયુ" શબ્દનો સમાસ ઓળખવો.

18) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

19) બકવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

20) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

21) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

22) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

23) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?

24) "હોકી, ફૂટબોલ, ક્રિકેટ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

25) "વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

26) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

27) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

28) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

29) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

30) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે નહીં?

31) નીચે આપેલ આકૃતિ માં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

32) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

33) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

34) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

35) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?

36) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

37) નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઈસ કયું છે ?

38) નીચેનામાંથી સૌથી ઓછી મેમરી ધરાવતું ડિવાઈસ ક્યું છે ?

39) સેકન્ડરી મેમરીનો ડેટા કયા પ્રકારની મેમરી છે ?

40) કી બોર્ડ પર A થી Z કીને કઈ પ્રકારની કી કહેવાય ?

41) કમ્પ્યૂટરમાં નેટવર્ક જોડવા શું જરૂરી હોય છે ?

42) વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતુ પહેલુ કોમ્પ્યુટર ક્યુ હતું?

43) નીચેનામાંથી કયુ સર્ચ એન્જીન નથી ?

44) નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યૂટરમાં કયું કાર્ડ હોવું જરૂરી છે ?

45) WML નું પૂર્ણનામ શું છે ?

46) ઈ–મેઈલને લગતી માહિતી માટે કયા પ્રોટોકોલનું પાલન થાય છે ?

47) વિન્ડોઝ OS માં એક યુઝરમાંથી બહાર નીકળવા કયો વિકલ્પ પસંદ કરશો ?

48) વર્ડ એપ્લીકેશનમાં અલાઈનમેન્ટ સેટ કરવા માટે કયા ઓપ્શનમાં જવું પડે છે ?

49) નકશાઓ છાપવા કયું ડિવાઈસ વપરાય છે ?

50) શાની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો કરી શકાય ?

51) ન્યૂમેરીક કી પેડ નો ઉપયોગ કરવા શું ''ઓન' રાખવું જરૂરી છે ?

52) URL એટલે .......... ?

53) Hard Disk એ શું છે ?

54) CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?

55) એકસેલમાં "Filter" ઓપ્શન કયા મેનુમાં આવશે ?

56) માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે?

57) સંખ્યા 6, 4, 2, 1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે ?

58) નિન્મ સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો હશે ?

(17, 8, 21, 13, 41, 2, 27, 31, 51)

59) 100 અને 110 વચ્ચે આવતી મૂળ સંખ્યાઓ કેટલી છે ?

60) બે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા જેટલો હોય તો તે જોડી કઈ ?

61) મિથેનાલનું રિડકશન કરતા કયો પદાર્થ મળે છે ?

62) મનુષ્ય શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ pH મૂલ્યની કઈ હદમાં થાય છે?

63) સુકો બરફ કોને કહે છે ?

64) પેનિસિલિનનાં શોધક કોણ હતા?

65) તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલુ છે ?

66) ગુરુદૃષ્ટિની ખામી બીજા ક્યા નામે ઓળખાય છે ?

67) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?

68) દ્રાવણમાથી શુદ્ધ પાણી મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે ?

69) બેક્ટેરિયાને નાસ કયો વાયુ કરે છે ?

70) મધમાખીના વિષ (ઝેર) માં કયો પદાર્થ હોય છે ?

71) ઈલોરાની ક્યા નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે ?

72) ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

73) ગુજરાતનુ ક્યુ શહેર 'સાક્ષરભૂમિ' તરીકે જાણીતુ છે?

74) ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?

75) હમ્પી ક્યા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?

76) કુતુબમિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે ?

77) વાગ્ભટ્ટ સંહિતા નામક મહત્ત્વનો ગ્રંથ કોનો છે ?

78) ભારતીય સંસ્કૃતિમાં ક્યા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે ?

79) જામનગર જિલ્લામા આવેલા ગોપ મંદીરો નીચેના પૈકી કઈ સ્થાપ્ત્ય શૈલીનાં છે?

80) ગુજરાતમાં અકિકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

81) Change the degree : Some poets are at least as great as Tennyson.

82) Both the friends were idle.......... of them stood up to answer.

83) My uncle lives in the ..........house. (use proper form of 'nigh')

84) Don't disturb me, I ............ a very interesting story just now.

85) ............only thing you missed is his lecture.

86) Fill in the blanks using proper verb form.

A lot of people gathered infront of our school building when the building on 15th of August. (decorate)

87) The sun sheds ............ beams on rich and poor alike.

88) I am a fast bowler, ........ I ?

89) Give adjective from of : Venture

90) my uncle has been at baroda ____ a long time .

91) Fill in the blank
We don't have enough supplies to carry us .......... the winter.

92) Raju, carry ................ my orders without arguments.

93) Fill in the blank
My grand- father died ........ cancer

94) I am looking………….. my lost purse.

95) priya, do you work _____ ?

96) one who specializes on birds.

97) ...the prayers, I........ my dinner.

98) when amitabh reurned of the cinema much water ____ been flowed.

99) Change the Voice : The donkey is being beaten by the potter now

100) Has it Stopped...............?


Up