BMC Mock Test No- 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અલંકાર ઓળખો :

વ્યતિરેક કયો અલંકાર છે?

2) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “રાગ હોવો”

3) જે સમાસમાં સમૂહનો ભાવ હોય અને પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તેને કયો સમાસ કહે છે?

4) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. એ દડો કદાચ મને વાગ્યે.
2. તે ચાર વાગે આવશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

5) છંદ ઓળખો : “નદી વહે છે ગિરિથી રમતી”

6) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “દોરી તૂટવી”

7) “બિસ્મિલ' - શબ્દનો વિરોધી કયો છે?

8) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

9) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “વગર મહેનતે”

10) ‘મધરાત’ સમાસનો વિગ્રહ કરો.

11) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: “લાળા ચાવવા”

12) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “પથરાળ”

13) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

14) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પરસ્વ x સર્વસ્વ
2. વરિષ્ઠ x કનિષ્ઠ
3. વરદા X શારદા
4. વ્યસ્ત નિરસ્ત

15) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

16) Choose the correct option for the blank in the given sentence.

In 1931, Charli Chaplin invited Albert Einstein who ……………… Hollywood to a private screening of his new film.

17) I said to him, "Don't drive so fast." (Change the voice)

18) …………………. of the two men ………………. strong.

19) He is still reading, ..............

20) Maths is……………. than science.

21) I have only ................. friends.

22) We stayed at …………. very cheap hotel.

23) When we .................at the park, it............. darker.

24) I shall wait till you …………… your lunch.

25) They were sitting …………the pool, talking about the…………..

26) She hinted ………..some loss in the stock.

27) My friend stayed at Delhi …………….. fifteen years.

28) The gravy needs……………. more salt.

29) He took away my books, yet I have been left with …………………. .

30) Do you have ………. relative staying at Mumbai?

31) જો કોઈ ચોક્કસ કોડમાં, COVALENT ને BWPDUOFM અને FORM ને PGNS તરીકે લખવામાં આવે, તે કોડમાં SILVER ને કેવી રીતે લખવામાં આવશે?

32) કોઈ ચોક્કસ કોડમાં, PRODUCTIONS ને QQPCVEUHPMT તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "ORIENTATION" કેવી રીતે લખાય છે?

33) શહેર D શહેર Mની પશ્ચિમમાં છે. શહેર R શહેર D ની દક્ષિણમાં છે. શહેર K શહેર R ની પૂર્વમાં છે. તે શહેર K, શહેર D ની કઈ દિશામાં હશે?

34) ગઈકાલના આગલા દિવસે રવિવાર હોય તો આવતીકાલ પછીના બીજા દિવસે કયો વાર હોય ?

35) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1296, 216, 36, 6….?

36) જો ભૂટાન :: થીમ્પુ હોય તો, બાંગ્લાદેશ :: .............?

37) "પાંખડી : ફુલ" જેવી જોડી પસંદ કરો.

38) જો માયકોલોજી: ફૂગ તો, હર્પેટોલોજી :: ............?

39) ‘NOMENCLATURE' માંથી કયો શબ્દ બને છે ?

40) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

INFRASTRUCTURE'

41) નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોમાં કયો નવો અક્ષર જોડવાથી નવા શબ્દો બનશે તે જણાવો.

OUGE, ONCUR, ONDOLE, OUCH

42) 10:56 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

43) ઘડીયાળને 12 : 35 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?

44) "INTERPRETATION" શબ્દના પ્રથમ, ચોથા, સાતમા તથા અગિયારમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે?

45) રોમન અંકમાં XVI = ………….?

46) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?

47) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

48) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

49) રાજેશ અને મહેશની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5 : 2 છે. જો હાલથી 5 વર્ષ બાદ રાજેશની ઉંમર મહેશની ઉંમર કરતાં 9 વર્ષ વધુ હતી, તો હાલથી 15 વર્ષ બાદ રાજેશ અને મહેશની ઉંમર વચ્ચે શો તફાવત હશે?

50) "ભૂરી આંખવાળી વ્યક્તિ, સ્ત્રી, ડોક્ટર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

51) નીચેની વેન આકૃતિમાં ચોરસ ડોકટરનું, વર્તુળ રકતદાતાનું અને પંચકોણ મહિલાઓનું સૂચન કરે છે કેટલી મહિલા ડોકટર રકતદાન કરે છે?

52) સંખ્યા 7591, સંખ્યા 2899 કરતા કેટલી વધારે છે?

53) 169 x 28 * x 237ના ગુણનફળમાં એકમનો અંક 1 છે તો * ના સ્થાને કયો અંક હોય ?

54) પદાવલિ 2 (12 - 3) + 4 (10 - 7) નું મૂલ્ય શું થાય ?

55) વિધાન : (!) કેટલાક છોડ, પાંદડાં છે. (!) બધા પાંદડાં, લીલા છે.

તારણ :
(A) બધા લીલા, છોડ છે.
(B) કેટલાક લીલા, છોડ છે.

56) ભારતના બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ‘ઊંઘનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે?

57) ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા?

58) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?

59) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?

60) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે?

61) મીઠાનો અન્યાયી કાયદો, દાંડીયાત્રાના ફળસ્વરૂપ ક્યારે તોડવામાં આવ્યો?

62) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?

63) ન્યાયસૂત્રના લેખક .......... હતા.

64) પ્લાસીનું યુદ્ધ ………..માં લડાયું હતું.

65) જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે સૌરાષ્ટ્ર સહિત, ગુજરાતમાં ............ દેશી રજવાડા હતા. ખાલી જગ્યા પૂરો.

66) ગુજરાતની આદિજાતિઓમાં ભીલ જાતિ પછી સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે………… આવે છે.

67) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

68) સલ્તનત કાલીન સ્થાપત્યને શું કહેવામાં આવે છે?

69) “છ વેદ સૂત્રો” અને “ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે?

70) કીર્તિ મંદિર શાના માટે જાણીતું છે?

1. મહાત્મા ગાંધીનું જન્મસ્થળ
2. સરદાર પટેલનું જન્મસ્થળ
3. ભાવનગરમાં આવેલું ગાંધી સંગ્રહાલય
4. મહારાજા ગાયકવાડની સમાધિ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

71) ગુજરાતનાં જિલ્લાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતો જિલ્લો એક માત્ર અમદાવાદ જિલ્લો છે.
2. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એક માત્ર વલસાડ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

72) લિગ્નાઈટનો સૌથી વધુ ભંડાર કયા રાજ્યમાં આવેલો છે ?

73) નીચેનામાંથી કયો દેશ સૌથી વધુ રબરનું ઉત્પાદન કરે છે?

74) ભારત પૃથ્વીની સપાટીના .......... પ્રતિશત આવરી લે છે.

75) જામનગર જિલ્લામાં કોરલ રીફ અને મેન્ગ્રોવ વનસ્પતિની વિશાળ વિવિધતા ધરાવતો નીચેનામાંથી કયો ઉદ્યાન આવેલો છે?

76) ઓઝત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર-આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે?

77) ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા(AI)ને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય(મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેલનોલૉજી-MEITY) દ્વારા શરૂ કરવામાં આવેલ છત્ર કાર્યક્રમ(અંબ્રેલા પ્રોગ્રામ)નું નામ શું છે?

78) ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ (The Information Technology Act) ક્યારથી અમલમાં આવેલ છે ?

79) પ્રોસ્ટેટ કેન્સર, બ્રેઈન ટયૂમર, ગર્ભાશયના કેન્સર નાબૂદી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રણાલી કઈ છે?

80) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO)ના પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV) કે જેણે તેનું ત્રીજું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું તેને કયું નામ આપવામાં આવ્યું છે?

81) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં “પર ડ્રૉપ, મૉર ક્રોપ' ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે?

82) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

83) ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?

84) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું?

85) આમાં કોણ જુદું પડે છે ?

86) તાજેતરમાં કયા દેશે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક 'નેફિયોમાયસીન' વિકસાવવાની જાહેરાત કરી હતી ?

87) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.

1. ઇન્ડિયન નેવલ શિપ (INS) ઇક્ષક (યાર્ડ 3027)ને કેરળના કોચીમાં આવેલા સધર્ન નેવલ કમાન્ડ (SNC) ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું.
2. INS ઇક્ષક એ સધર્ન નેવલ કમાન્ડ (SNC) ખાતે તૈનાત થનારું પ્રથમ SVL- ક્લાસ જહાજ છે.
૩. તે સ્વદેશી રીતે નિર્મિત સર્વે વેસલ (લાર્જ) (SVL) ક્લાસનું ત્રીજું જહાજ છે.

88) તાજેતરમાં ક્યા રાજ્યને ભારતનું પ્રથમ દારૂણ ગરીબીથી મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે ?

89) દેશની પ્રથમ સ્વદેશી ૭૦૦ Mwe PHWR ન્યૂક્લીયર પ્લાન્ટને AERB દ્વારા ઓપરેશનલ લાઈસન્સને ક્યા એનાયત કરવામાં આવશે?

90) નીચેનામાંથી શ્રીમતી ઈન્દિરા ગાંધીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

91) વર્ષ 2025-2029ના કાર્યકાળ માટે UNESCOની મેન ઍન્ડ ધ બાયોસ્ફીયર (MAB) કો-ઓર્ડિનેટિંગ કાઉન્સિલમાં કયો દેશ ચૂંટાયો છે ?

92) નીચેનામાંથી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીનો જન્મદિન ક્યારે ઉજવાય છે?

93) 'અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ' 2025 દરમિયાન કર્યું પુસ્તક CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું ?

94) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.

1. ભારતની સૌથી મોટી અને સૌ-પ્રથમ MWh-સ્કેલ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી (VRFB) સિસ્ટમનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કરવામાં આવ્યું.
2. VRFB ટેક્નોલોજીનો ઉપયોગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો મોટા પાયે સંગ્રહ કરવા માટે થાય છે.
3. VRFB એ એક રીચાર્જેબલ બેટરી છે, જેમાં ઊર્જાનો સંગ્રહ સોલિડ બેટરી સેલ્સને બદલે પ્રવાહીથી ભરેલી ટાંકીઓમાં થાય છે.

95) UNESCOના ડાયરેક્ટર-જનરલ ઓન્ડ્રે એઝૌલે દ્વારા ભારતના લખનઉ શહેર સહિત નવા કેટલા શહેરનો UNESCO ક્રિએટિવ સિટિઝ નેટવર્ક (UCCN)માં સમાવેશ કરવામાં આવ્યો છે ?

96) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ ગ્રીન ફ્યુઅલ લેવી રજૂ કરી છે, જે હવાઈ મુસાફરો પર એક ચાર્જ છે?

97) તાજેતરમાં સમાચારમાં રહેલ 'રૌલાને ઉત્સવ' કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?

98) કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતો (Terms of Reference)ને મંજૂરી આપી તે કઈ તારીખથી અમલમાં આવવાની સંભાવના છે ?

99) નીચેના પૈકી કઈ ભારતીય યુવતીએ મિસ યનિવર્સનો તાજ જીતેલો છે?

100) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.

1. નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) - એસેમ્બલીના 8મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
2. આ એસેમ્બલી દરમિયાન ISA એ સોલાર અપસાયકલિંગ નેટવર્ક ફોર રિસાયક્લિંગ, ઇનોવેશન એન્ડ સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ (SUNRISE) પહેલ લોન્ચ કરી.


Up