6) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી
7) નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બાવો ઊઠ્યો બગલમાં હાથ = સંન્યાસીએ સવારમાં પ્રાણાયામ કરવા
2. ઘાલે દાઢમાં તો આવે હાડમાં = દાંત કચકચાવીને મહેનત કરો તો શરીર સુધરે
3. ઘાસ કાપવા જવું ને ગોળપાપડીનું ભાતું = મામૂલી કામનો મોટો પગાર
4. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો = દરેક પરિસ્થિતિમાં લાભ લેવાની વૃત્તિ
9) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
1. કસિદો, કૌસલ્યા, ગ્રંથાવલી, ટેટેં, વીચી
2. કસીદો, કૌશલ્યા, ગ્રંથાવલી, ટેટે, વિચી
3. કશિદો, કૌશલ્યા, ગ્રંથાવળિ, ટેટે, વીચી
4. કશીદો, કૌસલ્યા, ગ્રંથાવલિ, ટૅટે, વિચિ
10) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. જગત્ + જનની = જગજ્જનની
2. જગત્ + માતા = જગન્માતા
3. તનુ + અંગી = તન્વંગી
4. જગત્ + નાથ – જગન્નાથ
11) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1.પાપડતોડ - ઉપપદ
2. લાગણીપ્રધાન - પહુવ્રીહિ
3. ઘોઘાબાપા કર્મધારય
4. અનુભવજ્ઞાન – તત્પુરૂષ
21) વિધાન: કેટલાક જ મહેલ ઘર છે. બધા ઘર ઓફિસ છે. કોઈ ઓફિસ બિલ્ડિંગ નથી.
તારણ :
(A) કોઈ ઘર બિલ્ડિંગ નથી
(B)કેટલાક ઘર બિલ્ડીંગ છે.
22) વિધાન : (!) અમુક ખુર્શી, ટેબલ છે. (!) કોઈ ટેબલ, બેન્ચ નથી.
તારણ :
(A) અમુક ટેબલ, ખુરશી છે
(B)કોઈ ખુરશી, બેન્ચ નથી.