CCE મોક ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
2) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?
3) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?
4) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
5) ક અને ખ, ગ ના સંતાનો છે – ગ એ ક નો પિતા છે. પણ ખ એ ગ નો પુત્ર નથી તો ખ ને ગ સાથે કયો સંબંધ છે?
6) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

7) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

8) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

9) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

10) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
11) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
12) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?
13) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
14) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?
15) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?
16) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
17) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?
18) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?
19) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
20) ઘડીયાળમાં 10 : 45 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?
21) ઘડીયાળમાં બન્ને કાંટા 12 કલાકમાં કાટખુણો કેટલી વાર બનશે?
22) નીચેનામાંથી 55 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
23) રોમન અંકમાં 900 ……………… ?
24) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?
25) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?
26) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?
27) વિદ્યાર્થીઓની એક સીધી લાઈનમાં અનીકેત આગળથી 12 માં સ્થાન પર છે અને સુધીર પાછળથી 32 મા સ્થાને છે. જો અનીકેત અને સુધીરની વચ્ચે 11 વિદ્યાર્થીઓ ઊભા હોય તો તે સીધી લાઈનમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ હશે?
28) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
29) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?
30) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

31) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

32) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

33) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

34) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
35) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

36) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

37) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?
38) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?
39) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

40) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

41) નીચેનામાંથી ૫ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?
42) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?
43) શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહી, ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં, તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલાં બાળકો હશે ?
44) 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય ?
45) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?
46) 51 એ 153 નાં કેટલા ટકા થાય?
47) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?
48) એક ટ્રેકટરની કિંમત 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ 9000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેકટરની કિંમત કેટલી ગણાય ?
49) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?
50) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?
51) એક કામ 20 દિવસમાં પૂરું કરવા કેટલાક મજુરોને બોલાવવામાં આવ્યા, પરંતુ 12 મજુર કામ પર ન આવી શક્યા અને બીજા મજુરોએ તે કામ 32 દિવસમાં પૂરું કર્યું. તો શરૂઆતમાં કેટલા મજુરો હશે ?
52) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
53) એક નળથી ટાંકી ભરાતાં 18 કલાક જેટલો સમય લાગે છે. ત્રીજા ભાગની ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના બે નળ ખોલવામાં આવે છે, તો પૂરેપૂરી ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
54) રૂ. 5000 નું 8 % લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રૂ. 2800 થાય?
55) એક વ્યક્તિએ ૮ % દરથી વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજે લોન લીધી. જો ૨ વર્ષ બાદ તેમણે વ્યાજ રૂપે રૂ. ૨૪૯૬ ચૂકવ્યા હોય તો તેણે કેટલી લોન લીધી હશે?
56) ૧ થી ૧૫૦ સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો.
57) 15, 26, 18, 29, 3.5, 2.6, 11 નો મધ્યક શોધો.
58) 1 થી 31 વચ્ચે આવતી બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
59) 4, 11, 18, 25 .........592 સમાંતર શ્રેણીમાં 592 ક્યાં ક્રમનુ પદ હશે?
60) એક પ્રાકૃત્તિક સંખ્યામાં તેનાં પછીની પ્રાકૃત્તિ સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતા 27 થાય, તો તે સંખ્યા શોધો.
61) 50 અને 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે?
62) 54638 સંખ્યામાં જો 1 ને બધા જ એકી સંખ્યાનાં અંકોમાંથી બાદ કરવામાં આવે અને 1 ને બેકી સંખ્યાનાં અંકોમાં ઉમેરવામાં આવે તો નવી સંખ્યાનાં બધા અંકોનો સરવાળો કેટલો થશે?
63) બે પાસા ઉછાળતા સરવાળો ચારનો ગુણક મળે તેની સંભાવના કેટલી ?
64) લીપ વર્ષમાં શનિવાર ૫૩ વખત આવવાની સંભાવના કેટલી?
65) એક કિમીની રેસમાં A એ B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો ?
66) સ્નેહા 60,000 દ્વારા રોકાણ કરી એક બિઝનેસ શરૂ કરે છે. 8 મહિના પછી વર્ષા જોડાઈને 30,000 નું રોકાણ કરે છે. જો કુલ નફો 24,500 હોય તો વર્ષાનો હિસ્સો કેટલો ?
67) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

68) બે રેલગાડીઓ ક્રમશઃ 400 મીટર અને 600 મીટર લાંબી છે. જો તે બંને એક બીજાની વિરૂદ્ધ દિશામાં ક્રમશઃ 52 કિ.મી./કલાક અને 38 કિ.મી./કલાક ની ઝડપે ચાલે છે તો તે બંને એક બીજાને કેટલાં સમયમાં પસાર કરશે ?
69) 300 મીટર લાંબી એક ટ્રેન પ્લેટફોર્મને 39 સેકન્ડમાં પસાર કરે છે જયારે એક થાંભલાને 18 સેકન્ડમાં પસાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ શોધો.
70) A કોઈ કાર્ય 14 દિવસમાં કરે છે જ્યારે B તે જ કાર્ય 12 દિવસમાં કરે છે. તે બંને વારાફરતી એક પછી એક દિવસ કાર્ય કરે તો આ કાર્ય કરવા માટે કુલ કેટલા દિવસ લાગશે ?
71) Fill in the blanks using proper verb form.

My father and mother …………... guest since 8.00 p.m. at the gate to welcome the chief (wait)

72) Fill in the blanks using proper verb form.

………………. the Taj Mahal, we went to see the Kutub Minar. (have + visit)

73) Fill in the blanks using proper verb form.

………….. the pupils ……………….their homework now ?

74) Change the Voice : The doctor is not examining the patient now.
75) Change the Voice : Is she being scolded by Mr Shah now?
76) Change the Voice : The telephone operator is not booking a call now.
77) Fill in the blanks : Please come here and have a seat ……….. Me
78) Fill in the blanks : …………. English, Prem can speak Hindi also.
79) Fill in the blanks : The government has set up many plants …….. the sea coast.
80) Please hold…………. the mobile phone.
81) Please sympathize ………….the suffering people.
82) Children, you should put ……… clean clothes
83) One Word Substitutes : "One who is unable to pay this debt"
84) One Word Substitutes : "A person who collects the news for the newspaper"
85) One Word Substitutes : "A person who always thinks of himself"
86) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

87) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

88) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

બે પાંદડે થવું.

89) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

દૂરથી ડુંગર રળિયામણાં

90) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

તરણા ઓથે ડુંગ

91) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
92) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?
93) નીચે આપેલ અર્થનો સાચો સમાનાર્થી શબ્દો જણાવો.

પાંગળું

94) નીચે આપેલ અર્થનો સાચો સમાનાર્થી શબ્દો જણાવો.

જોડકું

95) નીચે આપેલ અર્થનો સાચો સમાનાર્થી શબ્દો જણાવો.

લૂતા

96) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

97) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

98) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

99) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
100) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

Up