AMC Juniro Clerk Test No-01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
2) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
3) IIM "ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
4) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
5) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નિકળે છે?
6) અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે?
7) અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે?
8) અમદાવાદમાં આવેલ "ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
9) ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી?
10) નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ-2024 ની રથયાત્રા કેટલામા વર્ષની હશે?
11) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએ પોતાનું પાણી ઠલવે છે (નદીઓ અંત આવે છે)?
12) ધલિયા હનુમાન મંદિર કેટલા વર્ષ જૂનું હોવાનું મનાય છે?
13) નીચેનામાંથી કઈ યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ છે?
14) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'વિવિધ ભારતી' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
15) ગુજરાતનું સૌથી મોટુ રેલ્વે સ્ટેશન કઈ જગ્યાએ આવેલ છે?
16) એકસેલની ફાઈલને શું કહેવાય છે ?

17) ઈ–મેઈલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય ?

18) GUI મોડમાં શું જોવા મળે છે ?

19) જોયસ્ટીક ને કયા પોર્ટમાં જોડવામાં આવે છે ?

20) એકસેલમાં તાર્કિક કાર્યો માટે કઈ નિશાનીઓ વાપરી શકાય ?

21) કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ? ( GPSC પ્રિલિમ - 2001)

22) વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર ક્યું હતુ?
23) નેટવર્કમાં "બેકબોન" (કરોડરજ્જુ) તરીકે ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટર કાર્ય કરે છે?
24) CRT મોનિટર સ્ક્રીનમાં કયું તત્વ વપરાય છે ?

25) નીચેનામાંથી કયું ડોમેઈન નેમ સહકારી એકમો સૂચવે છે ?

26) વર્ડમાં પેજને બોર્ડર આપવા માટે કયા મેનુમાં જશો ?

27) વાયરલેસ નેટવર્ક ને શું કહે છે ?

28) કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે ?

29) કમ્પ્યૂટર સિસ્ટમમાં સમય અને તારીખ બદલવા કઈ સગવડ ઉપયોગી થશે ?

30) નીચેનામાંથી કયો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

31) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

32) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. : વતું કરાવવું

33) સંયોજકનો પ્રકાર લખો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.

34) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

35) હિન્દુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે ? (P.S.I - 2015 )
36) સાચી જોડણી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

37) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
38) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

39) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : દૂધે ધોઈને આપવા

40) ‘વિદ્યા + ઉત્તેજક’ સંધિ જોડો. ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

41) Find the correct spelling

42) Give verb form of 'poor'

43) Ours is a ..........school. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

44) Who is older .......... you two? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

45) where ____ your books?
46) Cancer is still..... ( નાયબ ચિટનીશ - 02/06/2015)

47) Put proper Question tag : Everyone stood up, ......... ?

48) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

49) Change the degree : A foolish friend is worse than a wise enemy.

50) "Shakuntalam".......by Kadidasa. ( મુખ્ય સેવિકા - 8/1/2017)

51) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
52) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
53) જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે?
54) નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે
55) જો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા શૂન્ય હોય તો પુરવઠા રેખાનો આકાર કેવો હશે?
56) નીચેનામાંથી કઈ મૂડી અંદાજપત્રની આધુનિક તકનીક નથી?
57) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
58) માંગના સંકોચનના કિસ્સામાં વ્યક્તિ કેવી ગતિ કરશે?
59) મૂડી અંદાજપત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
60) ગૌણ મૂડીબજારના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ ખોટું છે?
61) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?
62) 8 કેળાની વેચાણ કિમત 9 કેળાની મુળ કિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? (ગૌણ સેવા, 2005 )
63) 1 લાખનું મશીન ખરીદાયું, રૂ.૨૦,૦૦૦/- ટ્રાન્સપોર્ટનો ખર્ચ કર્યો અને 10000/- મશીન બેસાડવાની મજુરી આપો તો કુલ મુડીગત ખર્ચ કેટલો? (વાણિજય વેરા નિરીક્ષક-2012 )
64) રૂા. 600 નું ...... % ના દરે 2 વર્ષનું સાદુ વ્યાજ રૂા. 78 થાય.

65) 1થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે? (પોલીસ કોન્સટેબલ-2012 )
66) B ની બહેન A છે. C નો ભાઈ B છે. D નો પુત્ર C હોય તો D નો A સાથેનો સંબંધ શું થાય ?
67) મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

68) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

69) 11, 16, 26, 41, 61, …….

70) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

71) જો ENGLAND ને 1234526 અને FRANCE ને 785291 ના કોડમાં લખવામાં આવે તો GREECE ને કઈ રીતે કોડમાં લખવામાં આવશે ?

72) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
73) કોઈ સાંકેતિક ભાષામાં WEAK ને 5%9$ તથા WHEN ને 5*%7 લખવામાં આવે તો HANK ને કેમ લખાશે ?

74) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
75) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
76) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
77) શિક્ષક દિન : ૫ સપ્ટેમ્બર :: રાષ્ટ્રીય યુવા દિન: ........

78) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
79) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

80) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

81) તાજેતરમાં ચર્ચીત ‘મૈત્રી કવાયત” નું આયોજન ક્યાં બે દેશ વચ્ચ કરવામાં આવ્યુ હતુ?
82) તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની “વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ' ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમનું નામ જણાવો.
83) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય એસ્ટરોઈડ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
84) નીચેનામાંથી તાજેતરમાં QS World University Rankings – 2025 માં IIT Bombay ક્યાં ક્રમે છે?
85) “વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્ષ -૨૦૨૪” અંતર્ગત ૧૮૦ દેશમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો?
86) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

87) ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?

88) જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

89) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ? ( GSSSB મિકેનિક - 2017)

90) ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતરણ ક્યા જિલ્લામાં થાય છે ?

91) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)

92) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

93) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
94) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?
95) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

96) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)

97) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ? ( GPSC Class-1 - 15/01/2017)

98) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે. ( GPSC Class-1 - 15/01/2017)

99) ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે? ( GPSC પ્રિલિમ - 2014)

100) ગુજરાતનુ ક્યુ શહેર 'સાક્ષરભૂમિ' તરીકે જાણીતુ છે?

Up