AMC Junior Clerk Test No-12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
2) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?
3) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?
4) રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે?
5) રાયપુર દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું?
6) પ્રેમ દરવાજા કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો?
7) "પંચકુવા" નો શાબ્દિક અર્થ શું થાય છે?
8) પ્રેમ દરવાજાના નિર્માણ પાછળ કોણ જવાબદાર હતા?
9) નીચેનામાંથી “ઢાલગરવાડ” અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલ છે?
10) પ્રેમ દરવાજા કયા માર્કેટના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે?
11) નીચેનામાંથી કયા વિદ્યાપીઠ દ્વારા સત્યાગ્રહ આશ્રમનું સંચાલન કરવામાં આવે છે?
12) નીચેનામાંથી કઈ યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ છે?
13) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ કઈ રીતે પ્રખ્યાત છે?
14) દાદા હરિની વાવનો કયા વાવથી મોટો વિસ્તાર છે?
15) નીચેનામાંથી ઈંટોના મિનાર કયા સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દેખાય છે?
16) સાદુ રૂપ આપો :

26 + 936 ÷ 26 = ………?

17) સાદુ રૂપ આપો :

(-9) + (-6) - (-3) = …………?

18) એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે. તે 4 કિ.મી. લાંબા બોગદામાંથી 90 કિ.મી./કલાકની ઝડપથી પસાર થાય, તો ટ્રેનને આ બોગદાના એકે છેડેથી દાખલ થઈ બીજા છેડે સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગે ?
19) રૂ. 5000 નું 8 % લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રૂ. 2800 થાય?
20) ૬૨૫ નાં ૨૦ % નાં ૨૦ % કેટલા થાય?
21) ઓડિટીંગ એટલે શું?
22) …..…એ વિવિધ મુક્તિ, કપાત, છૂટ અને રાહત દ્વારા કાયદા દ્વારા પૂરા પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને કર જવાબદારી ઘટાડવાનો એક માર્ગ છે.
23) કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના મુખ્ય પ્રકારો કયા છે?
24) નીચેનામાંથી કયું ડિવિડન્ડ ચુકવણીમાં મર્યાદા તરીકે કામ કરતું નથી?
25) કારકૂની ભૂલને કઈ રીતે ઓળખી શકાય?
26) હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારનો અર્થ શું છે?
27) ચાણક્યના કયા ગ્રંથમાં હિસાબી પદ્ધતિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે?
28) આવક અને સંપત્તિની પુનઃવહેચણી ............. દ્વારા સારી રીતે પ્રાપ્ત થાય છે.
29) સરવાળાની ભૂલો ક્યા પ્રકારની ભૂલમાં આવે છે?
30) સામાન્યીકરણ મેળવવા માટે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી અનુમાનિત પદ્ધતિ (Deductive Method). નો ઉપયોગ કરે છે.
31) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

32) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?
33) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?
34) જો "EARTHQUAKE" ને "MOGPENJOSM" લખાય તો "EQUATE" ને કેવી રીતે લખાય ?
35) કોઈ ચોક્કસ કોડમાં, CONDEMN ને CNODMEN તરીકે લખવામાં આવે છે. તે કોડમાં TEACHER કેવી રીતે લખવામાં આવશે?
36) સુનિલ ઉત્તર તરફ જઈ રહ્યો છે. આગળ જતા રસ્તો ભૂલી જાય છે પરંતુ તેને એટલું યાદ છે કે તેણે 300 વખત જમણી બાજુ વળાંક લીધો છે અને 200 વખત ડાબી બાજુ વળાંક લીધો છે તો હાલ તે કઈ દિશામાં જઈ રહ્યો હશે ?
37) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

38) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

39) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

40) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

41) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

42) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

43) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

44) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

45) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

46) ઓરેકલ કયા પ્રકારનું સોફટવેર છે ?

47) BIOS નું પૂર્ણ નામ શું છે ?

48) વાઈફાઈ માં કયા તરંગો વપરાય છે ?

49) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

50) 1024 MB = ......... ?

51) નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી ? ( PSI GK - 4-3/5-3/2017)

52) 9/8/2006ના રોજ શનિવાર હોય તો 9/8/2010ના રોજ કયો વાર હશે ?
53) 5 મે, 2018ના રોજ શનિવાર હોય તો 28 મે, 2018ના રોજ કયો વાર હશે ?
54) CFZ : HIU :: EIX: ……….. ?
55) "પ્રવાહ" ને જે રીતે "નદી" સાથે સંબંધીત છે તે જ રીતે "બંધિયાર" ને ........... સાથે સંબંધ છે.
56) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડિરેક્ટર ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
57) તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા?
58) “વિશ્વ હડકવા દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે?
59) તાજેતરમાં યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો?
60) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘વિનસ ઓર્બિટર મિશન' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. આ મિશનનો હેતુ શુક્ર ગ્રહની પરિક્રમા કરવાનો છે.
2. આ મિશન માર્ચ 2028માં લોન્ચ કરવામાં આવશે, જ્યારે પૃથ્વી અને શુક્ર તેમની સૌથી નજીક હશે.
3. 2014ના માર્સ ઓર્બિટર મિશન પછી તે ભારતનું બીજું આંતરગ્રહીય મિશન હશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

61) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

62) "અભિનેતા, નિર્માતા, નિર્દેશક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
63) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

64) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

65) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

66) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

67) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

68) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ( GPSC Class – 1 – 28/01/2017)

69) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

70) તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ....... અને વધુમાં વધુ ...... સભ્યો ચૂંટાયેલા હોય છે.

71) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? ( GPSC પેપર - 1 - 2017)

72) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ( GPSC Class - 2 - 16/04/2017)

73) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? ( GPSC પેપર - 1 - 2017)

74) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
75) સુંદરવન મુખ પ્રદેશ............. જંગલો માટે જાણીતો છે.

76) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?

77) કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે ?

78) ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયાં આવેલું છે?
79) હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિબળતણના સ્થાને ક્યા વૈકલ્પિક બળતણની જરૂરિયાત છે ?
80) ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ કઈ નદીને માહિષ્મતી નદી તરીકે ઓળખાવી હતી ?
81) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

82) the couple lost ____ way in the woods when thay were camping.
83) "Shakuntalam".......by Kadidasa. ( મુખ્ય સેવિકા - 8/1/2017)

84) Fill in the blank
If we had run faster, we ......... The train

85) After sometime he came out...... ..the street. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

86) Hari Works ....... of the three of us.

87) Fill in the blank
Somebody wanted a Pizza, .......... ?

88) Add a Proper Question Tag :

Buses go every ten minutes…………?

89) They.............. (to play) cricket since morning.

90) Fill in the blanks using proper verb form.

My father and mother …………... guest since 8.00 p.m. at the gate to welcome the chief (wait)

91) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

92) નીચેનામાંથી ક્યો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

93) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો.

94) નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. (GSSSB સર્વેયર - 2016-17)

સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.

95) સંયોજકનો પ્રકાર લખો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.

96) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

97) નીચેનામાંથી ક્યો દ્વંદ્વ સમાસ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

98) હિન્દુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે ? (P.S.I - 2015 )
99) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

સાવલી

100) સાચી જોડણી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)


Up