AMC Junior Clerk Test No-18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?
2) જો ભૂટાન :: થીમ્પુ હોય તો, બાંગ્લાદેશ :: .............?
3) જો આગ : રાખ :: તો વિસ્ફોટ ........?
4) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

5) "સમબાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ, બહુકોણ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
6) ક્યું ક્ષેત્ર એવા ભારતીય નેતાનું સૂચન કરે છે કે જે ગાયક નથી?

7) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

8) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

9) એક સ્ત્રી એક પુરુષને તેની માતાના ભાઈના પુત્ર તરીકે રજૂ કરે છે. પુરુષનો સ્ત્રી સાથે કેવી રીતે સંબંધ છે?
10) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 9, 20, 43……….?

11) IIM "ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
12) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
13) રાયપુર દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું?
14) નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા?
15) નીચેનામાંથી ચકલીની ખાંભી કયા દિવસે બનાવવામાં આવી હતી?
16) નીચેનામાંથી સીએનઆઈ (CNI) ચર્ચનું વિસ્તરણ કયા વર્ષે થયુ હતું?
17) પ્રેમ દરવાજાના નિર્માણ પાછળ કોણ જવાબદાર હતા?
18) નીચેનામાંથી શ્રેયસ મ્યુઝિયમ ક્યા ફાઉન્ડેશનના કમ્પાઉન્ડમાં આવેલું છે?
19) નીચેનામાંથી NIDનું પ્રધાન ઉદ્દેશ્ય શું છે?
20) ખાનપુર દરવાજાની ઈમારત માટે કયા સ્થળથી પથ્થરો લાવવામા આવ્યા હતા?
21) નીચેનામાંથી 'સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન' ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?
22) ધલિયા હનુમાન મંદિર કયા શહેરમાં સ્થિત છે?
23) મહાકાળી માતાજીની વાવ કયા વિસ્તારમાં છે?
24) લા.દ (લાલભાઈ દપલતભાઈ) ભારતીય વિદ્યામંદિર, અમદાવાદ ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?
25) નીચેનામાંથી ટાઉન હોલ કયાં શહેરમાં સ્થિત છે?
26) હિસાબોને નફા-નુકસાન ખાતામાં સૂચવવામાં આવે છે જે શું સૂચવે છે ?
27) નિયમન શ્રેણી (કોષ્ટક A) હેઠળની દરેક કંપનીને તેના તમામ ઉત્પાદનો અથવા સેવાઓમાંથી ટર્નઓવર ..... હોય અને વ્યક્તિગત ઉત્પાદન અથવા સેવાઓનું એકંદર ટર્નઓવર ......... અથવા વધુ અથવા વધુ હોય તો પડતરના ચોપડા ઓડિટ કરાવશે.
28) નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની સર્વસ્વીકૃત વ્યાખ્યા આપી છે?
29) દ્વારા સ્થાપના કરવામાં આવેલ ડિવિડન્ડ અપ્રસ્તુતતા મોડલ મુજબ, શેરની બજાર કિંમત ડિવિડન્ડ ચૂકવણી પર આધારિત નથી, એટલે કે ડિવિડન્ડ નીતિ અપ્રસ્તુત છે.
30) સંસદમાં બજેટ પસાર થાય છે તેમાંથી નીચેનામાંથી કયો તબક્કો નથી ?
31) રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની સલાડ મુજબ કયા વર્ષમાં વ્યાપારી બેંકોમાં ઑડિટ ફરજિયાત બનાવાયું?
32) ………..ના કિસ્સામાં માંગ રેખાનો ઢાળ ધન હશે.
33) સત્તાવાર મૂડીનો તે ભાગ જે લોકોને ભરણા (સબસ્ક્રિપ્શન) માટે ઓફર કરવામાં આવે તો તેને કઈ મુડી કહેવાય છે.
34) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો કયા વર્ષે પસાર થયો?
35) 1956ના કંપનીધારા અનુસાર ઑડિટરના કયા અધિકારોમાં ફેરફારો થયા?
36) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

37) કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

38) વાઈફાઈ માં કયા તરંગો વપરાય છે ?

39) MS-word માં Select કરેલ લખાણ ડિલીટ કરવા માટે કમાંડ વપરાશે ?

40) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

41) સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?

42) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

43) Macro ચાલુ કરવા માટેની શોર્ટકટ કી ........

44) કયો સોફટવેર Database Management નું કાર્ય કરે છે?

45) ડાયલ–અપ ઈન્ટરનેટ કનેકશનમાં કયું સાધન જોઈએ ?

46) MICR નું પૂરુંનામ .......... છે.

47) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )

48) માઈક્રો પ્રોસેસર ની ત્રીજી પેઢી કઈ છે ?

49) ફોલ્ડરનું નામ બદલવા કયો વિકલ્પ છે ?

50) નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?

51) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
52) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
53) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
54) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચારે બાજુથી વિજય મેળવનાર

55) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પતિએ ત્યજી દીધેલી સ્ત્રી

56) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અગોચર

57) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અર્પણ

58) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સેવા કરે તો મેવા મળે

59) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડદમગ ભરડવા

60) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

હાકાવાકા થઈ જવું.

61) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ કયારે થયો હતો?
62) નીચેનામાંથી “ડિજિટલ સોસાયટી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
63) નીચેનામાંથી “ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024” માં ભારત કયા ક્રમે છે ?
64) તાજેતરમાં નીચેનામાંથી શ્રી રાફેલ નડાલએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે?
65) નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે?
66) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

67) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?
68) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

69) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત .......ને હોય છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

70) જન્મ/ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે?
71) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પ્રિલિમ - 2014)

72) જે ગામની વસતિ .......... થી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે?
73) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ? ( GPSC Class - 2 - 16/04/2017)

74) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

75) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે? ( GPSC Class - 2 - 02/04/2017)

76) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

77) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
78) પુષ્પ અને બીજ વિનાની વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામા આવે છે?
79) નીચેનામાંથી 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહે છે ?
80) પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં શો ફેરફાર થાય છે ?
81) 2800 નાં મોબાઈલ પર વેપારી પોતાનો 20% નફો ઉમેરી ડીલરને વેચે છે. જો ડીલર તેના પર પોતાનો 15% નફો ઉમેરીને ગ્રાહકને વેચે છે. તો ગ્રાહકે વેપારીની મૂળ કિંમત પ્રમાણે કેટલા ટકા વધારે રૂપિયા ચૂકવ્યા હશે ?
82) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી ૧૫% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ?
83) કોઈ શાળામાં ૬૦% વિદ્યાર્થીઓ છોકરાઓ છે. જો શાળામાં ૯૭૨ છોકરીઓ હોય તો શાળામાં છોકરાઓની સંખ્યા જણાવો.
84) એક વ્યક્તિએ ૮ % દરથી વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજે લોન લીધી. જો ૨ વર્ષ બાદ તેમણે વ્યાજ રૂપે રૂ. ૨૪૯૬ ચૂકવ્યા હોય તો તેણે કેટલી લોન લીધી હશે?
85) બે પાસા ઉછાળતા સરવાળો ચારનો ગુણક મળે તેની સંભાવના કેટલી ?
86) જો કોઈ ચોક્કસ કોડમાં, VISHWANATHAN ને NAAWTHHSANIV તરીકે લખવામાં આવે છે. તે કોડમાં KARUNAKARANA કેવી રીતે લખાયેલ છે?
87) જો કોઈ ચોક્કસ કોડમાં CORPORATIONS ને PROCTAROSNOI તરીકે લખાયેલ હોય, તો તે કોડમાં JUDICIAL કેવી રીતે લખાય છે?
88) હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?
89) ઘડીયાળમાં 10 : 45 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?
90) નીચેનામાંથી 75 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
91) Fiil in the blank
........ I drop this glass, it will break.

92) The pan was scalding hot.' - In the given sentence is ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

93) You .......... Permission of your parents before talking this important decision.

94) The antonym of 'Democracy' is............ ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

95) Fill in the blanks : Please come here and have a seat ……….. Me
96) Monihi danced and Mohan played…………. a harmonium.
97) Fill in the blank
We .......... Each Other for a long time

98) The manager....late. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

told if he was

99) The fan is ....... my head.

100) Adjective form of : 'Three'


Up