AMC Junior Clerk Test No-17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
2) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?
3) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
4) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?
5) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
6) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે?
7) અડાલજ ની વાવના મહત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે?
8) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સના સ્થાપક કોણ હતા?
9) નીચેનામાંથી આશાભીલનો ટેકરો કયા નગરના શાસકના નામ પરથી ઓળખવામાં આવે છે?
10) નીચેનામાંથી ગુજરાત ક્લબની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
11) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નિકળે છે?
12) અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે?
13) નીચેનામાંથી NIDની ઈમારત કયા વર્ષે શરૂ થઈ હતી?
14) "સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
15) નીચેનામાંથી જ્યોતિ સંઘ સંસ્થા કયાં શહેરમાં આવેલી છે?
16) જો સંપાદક :: અખબાર તો, નિર્માતા :: ………….. ?
17) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.
18) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?
19) CRISIL નું મુખ્ય કાર્ય શું છે?
20) વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે?
21) સરવાળાની ભૂલો ક્યા પ્રકારની ભૂલમાં આવે છે?
22) ઓડિટિંગને પરંપરાગત રીતે શું ગણવામાં આવતું હતું?
23) ધંધાના નફા કે નુકસાનને અસરકર્તા પરિબળો કયા હેતુ માટે જાણી શકાય?
24) ઓડિટીંગમાં હિસાબોની તપાસ કોણ કરે છે?
25) ICAI નું પૂરું નામ શું છે?
26) ડેલ્ફી પદ્ધતિ …………..સાથે સંકળાયેલ છે.
27) ધંધામાં ઉધાર વ્યવહાર કઈ રીતે દર્શાવાય છે?
28) ઓડિટિંગના ફાયદા શું છે?
29) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

28, 33, 31, 36…?..., 39

30) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 7, 27, 107……..?

31) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

32) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

33) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

34) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

35) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class - 2 - 05/02/2017)
36) નીચેનામાંથી કયું શહેર 2025માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સની 25મી આવૃત્તિનું આયોજન કરશે?
37) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડિરેક્ટર ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
38) નીચેનામાંથી તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે ?
39) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમિયાન 'G4 જૂથ' સમાચારમાં હતું. તે શું છે ?

1. તેમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે.
2. આ દેશો યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય બનવા માંગે છે.
3. તેની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી. અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

40) નીચેનામાંથી કયો દેશ ‘વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી' (WTSA 2024)નું યજમાન છે ?
41) ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

42) ગુજરાતનુ ક્યુ શહેર 'સાક્ષરભૂમિ' તરીકે જાણીતુ છે?
43) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા આવેલું છે ?

44) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

45) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

46) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

47) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

48) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

49) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

50) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
51) Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?

52) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

53) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

54) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

55) શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

56) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

57) ઓરેકલ કયા પ્રકારનું સોફટવેર છે ?

58) નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?

59) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

60) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)

61) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

62) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

63) નીચેનામાંથી ક્યાં જિલ્લામાં મહાનગરપાલિકા નથી?
64) રાણકીવાવ કોણે બંધાવી હતી ?

65) પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર ક્યું હતું ?

66) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ઘા એ ઘા જવું.

67) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

68) સમાનાર્થી શબ્દ જણાવો :

તમુલ

69) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અનુભવી

70) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દક્ષિણ તરફનું

71) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ટપકે ટપકે પડવું તે

72) ક્યા સમાસ પ્રકારના બીજા પદમાં ક્રિયાધાતુ હોય છે?
73) ક્યા સમાસ પ્રકારના બીજા પદમાં ક્રિયાધાતુ હોય છે?
74) અવ્યયીભાવ સમાસ માટે નીચેમાંથી કઈ વિગત સાચી છે ?
75) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"હટાણું"

76) Fill in the blank.
Kolkata is .......... from the equator than colombo

77) I shall go................Fancy leads me. ( GSSSB મિકેનિક - 2017)

78) Fill in the blank
This is the field ........... the battle was fought.

79) My article ......... by that time.

80) Maria does well in her studies because she is a ...........students.

81) He was ........... Nepoleon of his age.

82) Add a Proper Question Tag :

I shall conquer him...........?

83) Fill in the blank
Rama, and not you, ....... won the prize.

84) Fill in the blank
The jury ............. divided in their opinions in the last meeting

85) What ........... at seven o'clock yesterday evening ?

86) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
87) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

28, 33, 31, 36…?..., 39

88) 5 જાન્યુઆરી, 2010ના રોજ મંગળવાર હોય તો 5 જાન્યુઆરી, 2015ના રોજ કયો વાર હશે?
89) જો સામાન્ય વર્ષમાં ૧૪ જાન્યુઆરીએ શનિવાર હોય તો ૨ ઓક્ટોમ્બરે ક્યો વાર હશે?
90) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?
91) છોકરાઓની એક હરોળમાં વિશાલ ડાબેથી ૧૦મા અને હર્ષીલ જમણેથી ૧૯મા સ્થાને છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલા બદલી કરે તો વિશાલ ડાબેથી ૧૬મા સ્થાને આવી જશે. તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ છે?
92) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

93) "ભાઈ, પિતા, ચિત્રકાર" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
94) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

95) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

96) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?
97) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?
98) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?
99) એક પ્રાકૃત્તિક સંખ્યામાં તેનાં પછીની પ્રાકૃત્તિ સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતા 27 થાય, તો તે સંખ્યા શોધો.
100) નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો :

3251 + 587 + 369 - …?.... = 3007


Up