AMC Junior Clerk Test No-16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) નીચેનામાંથી CEPT યુનિવર્સિટીને કોના દ્વારા માન્યતા મેળવી છે?
2) નીચેનામાંથી કવિ દલપતરામ કઈ પ્રથાનો વિરોધ કરતા હતા?
3) નીચેનામાંથી ક્યાં શહેર સાબરમતી નદીનાં કિનારે આવેલ છે?
4) નીચેનામાંથી જ્યોતિ સંઘ વિકાસ યાત્રા મ્યૂઝિયમ ક્યાં આવેલું છે?
5) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'વિવિધ ભારતી' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
6) નીચેનામાંથી આદિવાસી સંગ્રહાલય કયા વર્ષે ખોલાયું હતું?
7) નીચેનામાંથી ગુજરાત કોલેજનું પુનઃઆરંભ કોણે કર્યું હતું?
8) નીચેનામાંથી ગુજરાત કોલેજની મુખ્ય બિલ્ડીંગમાં કઈ બાજુએ ગાંધી હોલ છે?
9) નીચેનામાંથી સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાં બે શહેર વચ્ચે કરવામાં આવી હતી?
10) નીચેનામાંથી દરિયા ખાનનો મકબરો કયા વર્ષે નિર્માણ થયો હતો?
11) નીચેનામાંથી સરદાર પટેલ સ્ટેડિયમ કયા શહેરમાં સ્થિત છે?
12) "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
13) અમદાવાદમાં આવેલ "સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
14) નીચેનામાંથી સ્ટોક એક્સચેન્જ કઈ કાપડ મિલોના પ્રસિદ્ધ સમયગાળા દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી?
15) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના મકાનોમાં શું આકર્ષણ છે?
16) નીચેનામાંથી મજૂર મહાજન સંઘ ક્યા શહેરમાં સ્થિત છે?
17) નીચેનામાંથી કયું ડિવિડન્ડ ચુકવણીમાં મર્યાદા તરીકે કામ કરતું નથી?
18) કારકૂની ભૂલને કઈ રીતે ઓળખી શકાય?
19) હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારનો અર્થ શું છે?
20) ખાતાકીય પદ્ધતિને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે?
21) જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે?
22) આવક અને સંપત્તિની પુનઃવહેચણી ............. દ્વારા સારી રીતે પ્રાપ્ત થાય છે.
23) નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે
24) કઈ હેતુ ઓડિટના ગૌણ હેતુઓમાં સામેલ છે?
25) કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં કયો પ્રકાર આવતો નથી?
26) એક વ્યક્તિ તરફ સંકેત કરતાં એક મહિલાએ કહ્યું, "તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." તો તે મહિલા વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે ?
27) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

8, 24, 12, ……. 18, 54

28) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 6, 24, 120...…?

29) કોઈ ચોક્કસ કોડમાં, “FAVOUR”ને “EBUPTS” તરીકે લખવામાં આવે છે. તે કોડમાં DANGER કેવી રીતે લખાયેલ છે?
30) જો "FIRE" નો કોડ"DGPC" હોય, તો "SHOT" નો કોડ શોધો.
31) જો હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે કઈ દિશામાં હોઈશ ?
32) 5 માર્ચ 2006 એ રવિવાર હોય તો, 5 માર્ચ 2007એ ક્યો વાર હશે?
33) જો કાર્ડિયોલોજી :: હૃદય તો, શરીરવિજ્ઞાન :: ............?
34) AZBY : CXDW :: EVFU: ………...?
35) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

36) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

37) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડદાવો નીકળવો

38) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ચાનક ચડવી.

39) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કુશકા ખાંડયે ચોખા ન મળે

40) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોનાની થાળીને લોઢાની મેખ

41) સમાનાર્થી શબ્દ જણાવો :

પતાકિની

42) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

લાકડાની ગાંઢ

43) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોઈપણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું

44) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"આણી-પા"

45) બકવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
46) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
47) "વર્ગખંડ, કાળૂ પાટિંયુ, શાળા" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
48) "દેશ, રાજ્ય, શહેર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
49) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

50) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

51) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

52) ૧૮,૨૪ અને ૩૦ નો ગુ.સા.અ. શોધો.
53) 72, 73, 77 અને 710 નો લ.સા.અ. શોધો.
54) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?
55) એક વસ્તુ રૂ.૫૬/- માં વેચતાં ૪૦% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત્ત શોધો.
56) find correct spelling:
57) the couple lost ____ way in the woods when thay were camping.
58) Cancer is still.....

59) gandmother is sitting ____ the fire.
60) Put proper Question tag : Everyone stood up, ......... ?

61) Please hold…………. the mobile phone.
62) "Shakuntalam".......by Kadidasa.

63) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

64) We ............ (to study) in this school from 1980 to 1992.

65) Fill in the blank
How ......... I ............ To the Airport?

66) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

67) ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?

68) તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ....... અને વધુમાં વધુ ...... સભ્યો ચૂંટાયેલા હોય છે.

69) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .......... હતા.

70) ભારતનો રાષ્ટ્રીય નારો ક્યો છે?
71) તાજેતરમાં “વૃદ્ધ વ્યક્તિઓના અધિકારો' પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
72) નીચેનામાંથી તાજેતરમાં સમાચારમાં રહેલ “SWIFT સિસ્ટમ' શું છે?
73) નીચેનામાંથી “International Snow Leopard Day” તરીકે કયો દિવસ ઉજવાય છે ?
74) તાજેતરમાં કયા શહેરમાં “ઈન્ડો તુર્કી ફ્રેન્ડશિપ એસોસિએશન' શરૂ કરવામાં આવ્યું છે?
75) નીચેનામાંથી “વિશ્વ આંકડા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
76) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

77) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

78) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
79) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

80) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

81) CPU નું પૂર્ણ નામ ....... છે

82) ISDN નું પૂર્ણનામ શું છે ?

83) BIOS નું પૂર્ણ નામ શું છે ?

84) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
85) FSB (Front Side Bus) કયા હોય છે ?
86) કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?

87) પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન ચાર્ટ ઈન્સર્ટ કરવાની સુવિધા કયા મેનુમાં હોય છે ?

88) નીચેનામાંથી કયો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

89) નીચેનામાંથી કયો અકાઉન્ટીંગ સોફટવેર છે ?

90) નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?

91) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?

92) ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

93) પોંગલ ક્યા રાજયનો મુખ્ય તહેવાર છે?

94) ભારતીય સંસ્કૃતિમાં ક્યા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે ?

95) જામનગર જિલ્લામા આવેલા ગોપ મંદીરો નીચેના પૈકી કઈ સ્થાપ્ત્ય શૈલીનાં છે?
96) સૌરાષ્ટ્રના ક્યા લોકો તેમના નૃત્યમાં માથે મધરાસિયો - આંટીવાળી ગોળ પાઘડી અને તેને છેડ આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેડ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે ?

97) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?

98) માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?

99) અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે ?

100) વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિ પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ હતી ?


Up