AMC Junior Clerk Test No-15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
2) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
3) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
4) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?
5) રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે?
6) અમદાવાદમાં આવેલ 'ઈન્સ્ટિટ્યુટ ઓફ કિટની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર' ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?
7) પ્રેમ દરવાજા કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો?
8) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો?
9) અમદાવાદમાં આવેલ "ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
10) "પંચકુવા" નો શાબ્દિક અર્થ શું થાય છે?
11) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઈસ ચાન્સેલર કોણ હતા?
12) નીચેનામાંથી કઈ યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ છે?
13) નીચેનામાંથી “ધ કાઈટ મ્યુઝિયમ” અમદાવાદમાં કયાં આવેલું છે?
14) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'આકાશવાણી કેન્દ્ર' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
15) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શતી નથી?
16) ઓડિટીંગ એટલે શું?
17) વિશ્વસનીય હિસાબોનો ઉપયોગ શેના માટે થાય છે?
18) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
19) વાઉચર્સના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
20) GST ના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

(i) માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ GSTના દાયરાની બહાર છે
(ii) પેટ્રોલિયમ ક્રૂડ GST ના ક્ષેત્રની બહાર છે
(iii) નેચરલ ગેસ GST ના ક્ષેત્રની બહાર છે
(iv) તમાકુ GST ના ક્ષેત્રની બહાર છે.

21) નફાકારકતા જાણવા માટે કયું ખાતુ ઉપયોગમાં આવે છે?
22) કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના મુખ્ય પ્રકારો કયા છે?
23) કઈ સંસ્થા મુજબ, હિસાબી પદ્ધતિ "નાણાકીય લક્ષણ ધરાવતી વ્યવહારોની નોંધ" છે?
24) કંપની ધારા, 2013 ની કલમ 270 મુજબ, જો કંપનીએ રજિસ્ટ્રાર પાસે તેના નાણાકીય પત્રકો અથવા વાર્ષિક રીટર્ન ફાઈલ કરવામાં.......... સળંગ વર્ષો ભૂલ કરી હોય તો, ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને બંધ કરવામાં આવી શકે છે.
25) કઈ બેંકે ભારતની પ્રથમ લાઈવ પેમેન્ટ બેંક શરુ કરી?
26) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

27) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

28) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

29) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

30) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

31) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

32) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

33) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

34) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
35) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

36) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

37) MS-DOSમાં એક ડિરેકટરીમાંથી બીજી ડિરેકટરીમાં જવા કયો કમાંડ છે ?

38) GUI નું પૂરુંનામ શું છે ?

39) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

40) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

41) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?
42) કોઈ એક રકમનુ 10% લેખે 2 વર્ષનુ સાદુ વ્યાજ ૬૦૦ છે તો મુળ રકમ શોધો. (જેલ સિપાહી, 2013)
43) એક વેપારી ₹1050 માં બે શર્ટ ખરીદે છે. તે પૈકી એક શર્ટ પર 16% નફો અને બીજા શર્ટ પર 12% નુકસાન કરે છે. આ વ્યવસાયમાં તેમને નફો કે નુકસાન થતું નથી, તો પ્રથમ શર્ટની કિંમત્ત શોધો.
44) એક ક્રિકેટ મેચમાં ખેલાડી 8 છગ્ગા અને 13 ચોગ્ગા મારે છે, તેમજ દોડીને 10 રન લે છે. તો તેના કુલ કેટલા રન થાય ?

45) એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું ક૨તા કેટલા દિવસ લાગે ?

46) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

47) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

48) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ( GPSC Class – 1 – 28/01/2017)

49) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

50) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

51) નીચેનામાંથી તાજેતરમાં સમાય “ ૫હેલ 'થ્રી ગોજમ' (Three Gorges) ડેમ કયા દેશમાં આવેલો છે ?
52) તાજેતરમાં કયા રાજ્યએ 14મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ - 2024 જીતી છે?
53) નીચેનામાંથી તાજેતરમાં કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે?
54) તાજેતરમાં નીચેનામાંથી ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ?
55) તાજેતરમાં “વૃદ્ધ વ્યક્તિઓના અધિકારો' પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
56) નીચેનામાંથી કયા દિવસના રોજ ‘ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે ?
57) નીચેનામાંથી ‘વિશ્વ પ્રાણી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
58) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
59) ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ( PSI GK - 1/1/2017)

60) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ( GPSC Class - 2 - 16/04/2017)

61) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડવું લાગવું

62) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શેરડી ભેગો એરંડી પાણી પીએ

63) સમાનાર્થી શબ્દ જણાવો :

બુનિયાદી

64) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અગ્રજ

65) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એકલા એકલા પોતાની સાથે વાત કરવી તે

66) "અવિરત" શબ્દનો સમાસ ઓળખવો.
67) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
68) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
69) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"પૂરણ"

70) ભણવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
71) Find the correct spelling

72) Give verb form of 'poor'

73) Ours is a ..........school. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

74) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

75) Who is older .......... you two? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

76) where ____ your books?
77) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

78) Give past tense of: 'Seek'

79) Change the degree : A foolish friend is worse than a wise enemy.

80) Fill in the blank
If we had run faster, we ......... The train

81) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?
82) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1296, 216, 36, 6….?

83) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 5, 9, 19, 37…….?

84) કોઈ એક ચોક્કસ ભાષામાં "SIGHT" ને "FVTUG" તરીકે લખવામાં આવે છે. તો "REVEAL" એ જ ભાષામાં કેવી રીતે લખાય છે?
85) જો કોઈ ચોક્કસ ભાષામાં, EXECUTIVE ને TCIEUXVEE તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં MAUSOLEUM ને કેવી રીતે કોડ કરવામાં આવે છે?
86) તનુજા તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેનું ઘર કેટલું દૂર હશે ?
87) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?
88) 1 મે, 1960 ના દિવસે કયો વાર હતો?
89) જો યુએસએ :: ડૉલર તો, ચીન :: ....................?
90) જો દરજી :: કપડાં તો, સુથાર :: ............?
91) LOVE : KMSA :: HATE: ………….
92) "વકીલ, શિક્ષક, શિક્ષિત" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
93) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

94) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

95) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

PORTFOLIO

96) દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ ક્યો છે ?

97) ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

98) બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં ક્યાં સ્થાને છે ?

99) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

100) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))


Up