AMC Junior Clerk Test No-14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ભારતમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
2) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ 2024નો “સાહિત્ય'નો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે ?
3) તાજેતરમાં “રાષ્ટ્રીય મહિલા આયોગ” (National Commission for Women) નાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
4) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

5) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

6) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

7) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
8) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?
9) ઓલિમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?

10) નીચેનામાંથી “વિશ્વ વિકાસ માહિતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
11) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

12) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

13) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

14) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

15) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

16) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

17) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

18) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

19) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

20) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
21) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

22) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

23) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
24) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

25) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

26) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
27) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
28) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
29) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?
30) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
31) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
32) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?
33) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?
34) IIM "ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
35) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
36) રાયપુર દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું?
37) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
38) નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા?
39) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે?
40) અડાલજ ની વાવના મહત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે?
41) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 17, 39, 72, ………….?

42) એક સાંકેતિક ભાષામાં જો "EARTH" ને "QPMZS" તરીકે લખવામાં આવે તો ભાષામાં "HEART" ને કેવી રીતે લખાય?
43) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
44) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?
45) 15 ઑગસ્ટ, 1947ના દિવસે કયો વાર હશે ?
46) ઓડિટીંગ એટલે શું?
47) વિશ્વસનીય હિસાબોનો ઉપયોગ શેના માટે થાય છે?
48) CRISIL નું મુખ્ય કાર્ય શું છે?
49) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
50) નફાકારકતા જાણવા માટે કયું ખાતુ ઉપયોગમાં આવે છે?
51) કઈ સંસ્થા મુજબ, હિસાબી પદ્ધતિ "નાણાકીય લક્ષણ ધરાવતી વ્યવહારોની નોંધ" છે?
52) GDR એટલે ...........
53) ખાતાકીય પદ્ધતિને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે?
54) વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે?
55) ઉપયોગીતા મુલ્ય એટલે............
56) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

57) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

58) સમાનાર્થી શબ્દ જણાવો :

દશન

59) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાંસનું વન

60) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આગળ જણાવેલુ

61) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાંસનું વન

62) નીચેમાંથી ક્યું ઉપપદ સમાસનું ઉદાહરણ છે?
63) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
64) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
65) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
66) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
67) 36, 48, 60 અને 80 નો લ.સા.અ. શોધો.
68) 10% લેખે 1000 રૂા. ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય ?
69) કોઈ એક રકમનુ 10% લેખે 2 વર્ષનુ સાદુ વ્યાજ ૬૦૦ છે તો મુળ રકમ શોધો.
70) ૧ થી ૧૫૦ સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો.
71) Find the correct spelling

72) Give verb form of 'poor'

73) Ours is a ..........school.

74) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

75) Who is older .......... you two?

76) where ____ your books?
77) Put proper Question tag : Everyone stood up, ......... ?

78) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

79) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

80) Change the degree : A foolish friend is worse than a wise enemy.

81) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

82) "વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
83) 11 ખેલાડીઓની સરાસરી ઉંમર 27 વર્ષ છે. કેપ્ટન સિવાયના ખેલાડીઓની સરાસરી ઉંમર 25.8 વર્ષ છે. તો કેપ્ટનની ઉંમર કેટલી થાય?
84) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા સમાંતર ત્રિકોણ આવેલ છે, તેની ગણતરી કરો.

85) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?

86) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

REASONABLE

87) જો બિમ્બલ્ડન : લોનટેનીસ :: વોકર કપ............?
88) જો પશ્ચિમ બંગાળ :: કોલકાતા તો, કેરળ :: ............?
89) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
90) નીચેનામાંથી 55 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
91) ત્રણ દરવાજા કયાં સ્થિત છે?
92) રખિયાલની વાવનું નામ શેના પર આધારિત છે?
93) નીચેનામાંથી ટાઉન હોલ કયાં શહેરમાં સ્થિત છે?
94) નીચેનામાંથી જ્યોતિ સંઘ સંસ્થા કયાં શહેરમાં આવેલી છે?
95) નીચેનામાંથી ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ કયા વર્ષ સુધી કાર્યરત હતુ?
96) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

97) FSB (Front Side Bus) કયા હોય છે ?
98) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

99) MICR નું પૂરુંનામ .......... છે.

100) UPSનું પૂર્ણનામ શું છે ?

Up