AMC Junior Clerk Test No-13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

2) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

3) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

4) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

5) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

6) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

7) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
8) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

9) Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?

10) પાવરપોઈન્ટમાં Page Setup કયા મેનુમાં આવે છે ?

11) MS-word માં દરેક માહિતીને સિલેકટ કરવા માટેની શોર્ટકટ કી ......

12) કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?

13) નીચેનામાંથી કયો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

14) M.S.Paint માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

15) નીચેનામાંથી કયો અકાઉન્ટીંગ સોફટવેર છે ?

16) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ? ( કોન્સ્ટેબલ - 2015)

17) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

18) મહાનદીનો અંત ક્યા થાય છે ?

19) પર્વતીય વિસ્તારોમાં ક્યા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે ?

20) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

21) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

22) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? (કોન્સ્ટેબલ - 2015)
23) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ? ( PSI/ASI GK - 2/5/2015)

24) Find the correct spelling

25) Give verb form of 'poor'

26) Ours is a ..........school. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

27) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

28) Who is older .......... you two? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

29) where ____ your books?
30) find correct spelling:
31) Cancer is still..... ( નાયબ ચિટનીશ - 02/06/2015)

32) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

33) Give past tense of: 'Seek'

34) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
35) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
36) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
37) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?
38) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
39) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
40) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?
41) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?
42) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
43) રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે?
44) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
45) નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા?
46) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે?
47) અડાલજ ની વાવના મહત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે?
48) નીચેનામાંથી ચકલીની ખાંભી કયા દિવસે બનાવવામાં આવી હતી?
49) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?
50) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

51) 8 કેળાની વેચાણ કિમત 9 કેળાની મુળ કિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? (ગૌણ સેવા, 2005 )
52) જો PEN શબ્દનો કોડ ODM થાય તો WET શબ્દનો કોડ કયો થાય? (નોંધણી નિરીક્ષક વર્ગ-2-2002)
53) 1થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે? (પોલીસ કોન્સટેબલ-2012 )
54) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? ( GPSC પ્રિલિમ - 2007)

55) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

56) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
57) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ( GPSC Class-1 - 15/01/2017)

58) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

59) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

રાજીના રેડ થવું.

60) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

61) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

62) સમાનાર્થી શબ્દ જણાવો :

અનંતપદ

63) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અળગું

64) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે

65) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હીન કે ઊતરતા સાથે સરખાવવું તે

66) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?
67) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
68) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"સેજયા"

69) ઓડિટીંગ એટલે શું?
70) વિશ્વસનીય હિસાબોનો ઉપયોગ શેના માટે થાય છે?
71) CRISIL નું મુખ્ય કાર્ય શું છે?
72) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
73) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

74) …..…એ વિવિધ મુક્તિ, કપાત, છૂટ અને રાહત દ્વારા કાયદા દ્વારા પૂરા પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને કર જવાબદારી ઘટાડવાનો એક માર્ગ છે.
75) નફાકારકતા જાણવા માટે કયું ખાતુ ઉપયોગમાં આવે છે?
76) કઈ સંસ્થા મુજબ, હિસાબી પદ્ધતિ "નાણાકીય લક્ષણ ધરાવતી વ્યવહારોની નોંધ" છે?
77) GDR એટલે ...........
78) કારકૂની ભૂલને કઈ રીતે ઓળખી શકાય?
79) તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?
80) ભારતમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
81) તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે નસીમ-અલ-બહાર કવાયત યોજાઈ હતી?
82) નીચેનામાંથી ઈકોનોમિક ફ્રીડમ રિપોર્ટ, 2024માં ભારતનો ક્રમ શું છે?
83) તાજેતરમાં “રાષ્ટ્રીય મહિલા આયોગ” (National Commission for Women) નાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
84) તાજેતરમાં ‘ચક્રવાત દાના' ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે?
85) તાજેતરમાં સમાચારમાં રહેલ 'રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય” કયા રાજ્યમાં સ્થિત છે?
86) 74 : 130 :: ………… : 390
87) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?
88) 3 : 243 :: 5:………….?
89) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

90) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

35, 24, 15, 8……?

91) કોઇ ચોક્કસ કોડમાં, "BELIEF" ને "AFKKDI" તરીકે લખાયેલ છે. તે કોડમાં "SELDOM" કેવી રીતે લખાય છે?
92) જો કોઈ ચોક્કસ કોડમાં "GLAMOUR" ને "IJCNMWP" અને "MISRULE" ને "OGUSSNC" લખવામાં આવે તો તે કોડમાં "TOPICAL" કેવી રીતે લખવામાં આવશે?
93) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?
94) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?
95) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાય છે ?

LANDSCAPE

96) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તિની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

97) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?
98) 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે?
99) નીચે આપેલ વર્તુળાકારમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

100) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.


Up