AMC Junior Clerk Test No-09

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?

2) પર્વતીય વિસ્તારોમાં ક્યા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે ?

3) નર્મદા નદીનું અંતિમ સ્થાન જણાવો.

4) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

5) લોખંડના ક્યા પ્રકારને કાળુ અયસ્ક કહેવામાં આવે છે ?

6) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

7) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિવૃત્તિ

8) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

9) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

10) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

11) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
12) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
13) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નમી જવા છતા સ્થિતિ સ્થાપક રહેવાની વૃત્તિ

16) નીચેનામાંથી તાજેતરમાં કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે?
17) નીચેનામાંથી કયા દિવસના રોજ ‘ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે ?
18) નીચેનામાંથી તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે ?
19) નીચેનામાંથી ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ' અથવા તો ‘વિશ્વ પ્રોઢ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
20) ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો ?

1. તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે.
2. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને રૂ.10 લાખ રોકડા, સ્વર્ણ કમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે.
3. ઈ.સ. 1969માં સૌપ્રથમ સુશ્રી દેવીકા રાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

21) “માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કર્યો દિવસ ઉજવાય છે?
22) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
23) નીચેનામાંથી 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહે છે ?
24) પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં શો ફેરફાર થાય છે ?
25) નીચેનામાંથી કયા વૃક્ષમાંથી ટર્પેન્ટાઈન બનાવવામાં આવે છે?
26) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

27) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

28) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?
29) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

30) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

31) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
32) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

33) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

34) "INTERPRETATION" શબ્દના પ્રથમ, ચોથા, સાતમા તથા અગિયારમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે?
35) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
36) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

37) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ છે?

38) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

39) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

40) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 5, 9, 15……….?

41) BF : DH :: PS……?
42) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?
43) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?
44) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?
45) જો ડુંગળીની કિંમતમાં 50% નો વધારો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ સ્થિર રહે?
46) 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત કેટલા % નફો થાય?
47) બે પાસા ઉછાળતા અંકોનો સરવાળો ૨ નો ગુણક મળે તેની સંભાવના કેટલી?
48) ૧ થી ૧૫૦ સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો.
49) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

50) નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?

51) Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?

52) Outlook માં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે ?

53) 'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?

54) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

55) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

56) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

57) નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?

58) નીચેનામાંથી કયા તરંગો "ઈલકેટ્રો મેગ્નેટીક વેવ્સ" તરીકે ઓળખાય છે ?

59) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

60) કોમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા માટે કઈ સોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે?
61) નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી ?

62) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

63) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
64) find correct spelling:
65) Please hold…………. the mobile phone.
66) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

67) Please sympathize ………….the suffering people.
68) kolkata is ......... from the equator than Colombo.

69) One Word Substitutes : "One who is unable to pay this debt"
70) Look! That man to open the door of your car.

71) Give the first Verb form of: bereft

72) .........students never disobey their teachers and elders.

73) Fill in the blank
His house is ........ to mine.

74) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
75) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
76) જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે?
77) નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે
78) રજીસ્ટ્રેશન કરાવેલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા નીચેનામાંથી કયું વિદેશી રોકાણકારોને જારી કરવામાં આવે છે, જેઓ પોતાની સીધી નોંધણી કર્યા વિના ભારતીય શેરબજારનો ભાગ બનવા માંગે છે?
79) સામાન્ય રીતે પુરવઠા રેખા દોરતી વખતે X-ધરી પર વસ્તુનો જથ્થો અને Y-ધરી પર તેની કિંમત લેવામાં આવે છે. જો આપણે X-ધરી પર વસ્તુની કિંમત લઈએ અને Y- ધરી પર વસ્તુનો જથ્થો તો પુરવઠા રેખાનો ઢાળ કેવો હશે?
80) જો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા શૂન્ય હોય તો પુરવઠા રેખાનો આકાર કેવો હશે?
81) માંગના નિયમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
82) નીચેનામાંથી કઈ મૂડી અંદાજપત્રની આધુનિક તકનીક નથી?
83) નિયમન શ્રેણી (કોષ્ટક A) હેઠળની દરેક કંપનીને તેના તમામ ઉત્પાદનો અથવા સેવાઓમાંથી ટર્નઓવર ..... હોય અને વ્યક્તિગત ઉત્પાદન અથવા સેવાઓનું એકંદર ટર્નઓવર ......... અથવા વધુ અથવા વધુ હોય તો પડતરના ચોપડા ઓડિટ કરાવશે.
84) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
85) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
86) IIM "ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
87) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
88) અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે?
89) અમદાવાદમાં આવેલ "ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
90) મહેમૂદ બેગડાએ કયા વર્ષમાં બળવાખોર ઉમરાવો સામે કૂચ કરી હતી?
91) ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી?
92) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએ પોતાનું પાણી ઠલવે છે (નદીઓ અંત આવે છે)?
93) ધલિયા હનુમાન મંદિર કેટલા વર્ષ જૂનું હોવાનું મનાય છે?
94) માતરભવાનીની વાવ કયા સમયગાળામાં બાંધવામાં આવી હતી?
95) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'વિવિધ ભારતી' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
96) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શતી નથી?
97) શાહે આલમ ગેટ શાઙે આલમના મકબરાની કઈ તરફ છે?
98) દાદા હરિની વાવ કયાં સ્થિત છે?
99) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?
100) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?

Up