AMC Junior Clerk Test No-07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

2) ઉકાઈ, કાકરાપાર) બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્ય પસંદ કરો

3) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

4) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

5) ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યા બે સ્થળ વચ્ચે થઈ હતી ?

6) કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ?

7) જીમકોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?

8) ગુજરાતનું ઓટોમેટિક લોક ગેઈટ ધરાવતું બંદર ક્યું છે ?

9) ગુજરાતના ક્યા પ્રદેશમાં તમાકુંનું ઉત્પાદન થાય છે ?

10) વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે ?

11) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ?

12) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
13) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?

14) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
15) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

16) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

17) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

18) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

19) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?

20) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

21) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

બે પાંદડે થવું.

22) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

બે હાથ વિના તાળી ન પડે

23) નીચે આપેલ અર્થનો સાચો સમાનાર્થી શબ્દો જણાવો.

જોડકું

24) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિષ્કાંચન

25) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અહીં

26) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આગળ જણાવેલુ

27) "મહાભારત" શબ્દનો સમાસ ઓળખવો.
28) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
29) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
30) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"સેજયા"

31) Who is older .......... you two?

32) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

33) Give past tense of: 'Seek'

34) Change the degree : A foolish friend is worse than a wise enemy.

35) "Shakuntalam".......by Kadidasa.

36) Fill in the blank
If we had run faster, we ......... The train

37) We ............ (to study) in this school from 1980 to 1992.

38) Fill in the blank
How ......... I ............ To the Airport?

39) My shop is near .......... Mall road.

40) Our annual examinations are held .............. March

41) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

42) સાદુ રૂપ આપો :

7 + 15 ÷ 3 × 0 =………?

43) સાદુ રૂપ આપો :

87 × 73 + 48 × 69 - 42 × 87 + 389 = ……?

44) A કોઈ કાર્ય 14 દિવસમાં કરે છે જ્યારે B તે જ કાર્ય 12 દિવસમાં કરે છે. તે બંને વારાફરતી એક પછી એક દિવસ કાર્ય કરે તો આ કાર્ય કરવા માટે કુલ કેટલા દિવસ લાગશે ?
45) કોઈ ટ્રેન 200 મીટર લાંબો પ્લેટફોર્મ ઓળંગવા 16 સેકન્ડ અને 500 મીટર લાંબા પ્લેટફોર્મને ઓળંગવા 28 સેકન્ડ નો સમય લે છે, તો તે ટ્રેન પોતાની જેટલી જ લંબાઈ ધરાવતી કોઈ સ્થિર ટ્રેનને ઓળંગવા કેટલો સમય લેશે?
46) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

47) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

48) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

49) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

50) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

51) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

52) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

53) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

54) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

55) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
56) CPU નું પૂર્ણ નામ ....... છે

57) BIOS નું પૂર્ણ નામ શું છે ?

58) ભૂલથી ડિલીટ થઈ ગયેલ ફાઈલને પુનઃ પ્રાપ્ત કરવા માટે કયા આઈકોનનો ઉપયોગ થશે ?

59) 1024 MB = ......... ?

60) નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી ?

61) નીચેનામાંથી મામા જીજીયા પીરદાદા દરગાહની સંભાળ કોણ રાખે છે?
62) નીચેનામાંથી ક્યાં શહેર સાબરમતી નદીનાં કિનારે આવેલ છે?
63) અમદાવાદમાં આવેલ પ્રથમ અનાથઆશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
64) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી?
65) ગુજરાતનું સૌથી મોટુ રેલ્વે સ્ટેશન કઈ જગ્યાએ આવેલ છે?
66) નીચેનામાંથી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?
67) NID "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
68) નીચેનામાંથી સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાં બે શહેર વચ્ચે કરવામાં આવી હતી?
69) "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
70) અમદાવાદમાં આવેલ "સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
71) અમદાવાદમાં આવેલ "ગુજરાત ટેનકોલોજીકલ યુનિવર્સીટી" (GTU) ની સ્થાપના વર્ષ જણાવો.
72) નીચેનામાંથી કોણ કૂળ અમદાવાદના પ્રાણીસંગ્રહાલય અને ઉદ્યાનોની સંકલ્પના સાથે સંકળાયેલું છે?
73) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શે છે?
74) નીચેનામાંથી અમદાવદામાં 15મી સદીમાં કયા સુલતાનના કિલ્લાના બાંધકામને માણેકનાથે અટકાવ્યું હતું?
75) અમદાવાદનાં સ્થાનિક વેપારીઓ માને છે કે માણેક બાબા સમાધિ અને અન્ય ધાર્મિક કેન્દ્રોના લીધે કયા વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે?
76) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
77) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?
78) નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં ૩ કિમી જાય છે, ત્યાંથી ડાબી બાજુ ૨ કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ ૨ કિમી સાયકલ ચલાવે છે. ત્યારપછી જમણી બાજુ ૩ કિમી સાયકલ ચલાવે છે. ત્યારપછી ડાબી બાજુ વળીને ૪ કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં ૨ કિમી અને ત્યાંથી ડાબી બાજુ ૩ કિમી અને ત્યાંથી જમણી બાજુ ૩ કિમી અને ત્યાંથી જમણી બાજુ ૪ કિમી સ્કૂટર ચલાવીને કૉલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કૉલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

79) 6,8, 4,12, -4, …….

80) 1000,200,40,.......
81) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
82) 2/10/1869ના રોજ કયો વાર હશે ?
83) "બુધ, ગૂરૂ, ગ્રહ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
84) "બિલાડી, ઉંદર, પ્રાણી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
85) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

86) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

87) જો ENGLAND ને 1234526 અને FRANCE ને 785291 ના કોડમાં લખવામાં આવે તો GREECE ને કઈ રીતે કોડમાં લખવામાં આવશે ?

88) જો કોઈ સાંકેતિક ભાષામાં CUSTOMER ને NVXEARPY લખી શકાય તો એ જ સાંકેતિક ભાષામાં COME ને કેવી રીતે લખાય?

89) તાજેતરમાં ભારતના વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
90) ભારતમાં દર વર્ષે “ગુરૂપૂર્ણિમાં' તરીકે કયો દિવસ ઉજવાય છે?
91) નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય વેપારનો ફાયદો નથી ?
92) કંપની ધારા, 2013 ની કલમ 270 મુજબ, જો કંપનીએ રજિસ્ટ્રાર પાસે તેના નાણાકીય પત્રકો અથવા વાર્ષિક રીટર્ન ફાઈલ કરવામાં.......... સળંગ વર્ષો ભૂલ કરી હોય તો, ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને બંધ કરવામાં આવી શકે છે.
93) નીચેનામાંથી કયું વિધાન વિશ્વ વેપાર સંગઠન (WTO) વિશે સાચું નથી ?
94) વિશ્વ વેપાર સંગઠન (WTO)ની સર્વોચ્ય નિર્ણય લેતી સંસ્થા કઈ છે ?
95) રૂપાંતર ખર્ચને સરવાળો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.......

(i) કાચા માલની પડતર
(ii) પ્રત્યક્ષ મજુરી
(iii) પ્રત્યક્ષ ખર્ચ
(iv) કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો પરોક્ષ ખર્ચ

96) નીચેનામાંથી કયું વિધાન IDBI વિશે ખોટું છે?
97) વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે?
98) ભારતમાં નાણા બજાર અને મૂડી બજાર વચ્ચેના તફાવતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
99) સામાન્યીકરણ મેળવવા માટે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી અનુમાનિત પદ્ધતિ (Deductive Method). નો ઉપયોગ કરે છે.
100) નીચેનામાંથી કયો ગુણોત્તર લાંબા ગાળાના સધ્ધરતાના ગુણોતર તરીકે ગણવામાં આવતો નથી?

Up