AMC Junior Clerk Test No-05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

2) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ? ( GSSSB મિકેનિક - 2017)

3) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

4) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

5) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

6) ઋગ્વેદની ભાષા કઈ હતી ?

7) ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?

8) “પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન' તરીકે કર્યો દિવસ ઉજવાય છે?
9) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
10) પ્રધાનમંત્રીની‘અંત્યોદય અન્ન યોજના”હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટંબ દીઠ......કલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

11) મધ્યાહ્ન ભોજન યોજના ...તરીકે ઓળખાય છે. ( GPSC Class-1 - 15/01/2017)

12) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ? ( GPSC Class-1 - 15/01/2017)

13) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

14) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

15) પંચાયતી રાજ સંસ્થાઓ માટે ચૂંટણીઓનું આયોજન કોણ કરે છે ?

16) ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ સંખ્યા કેટલી હોય છે ?

17) સ્થાનિક સ્વરાજનો ખ્યાલ કોણે આપ્યો હતો ?

18) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શેરડી ભેગો એરંડી પાણી પીએ

19) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કુશકા ખાંડયે ચોખા ન મળે

20) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોનાની થાળીને લોઢાની મેખ

21) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

22) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

23) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિવૃત્તિ

24) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નમી જવા છતા સ્થિતિ સ્થાપક રહેવાની વૃત્તિ

25) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
26) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
27) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
28) નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?

29) Drag and Drop વડે પસંદ કરેલ લખાણ ને ખસેડતી વખતે કઈ કી પ્રેસ કરી રાખવી જરૂરી છે ?

30) 'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?

31) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

32) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

33) શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

34) કોમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા માટે કઈ સોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે?
35) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

36) પાવરપોઈન્ટ પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડ શો ચાલુ હોય તેને અધવચ્ચે બંધ કરી દેવા માટે કઈ કી દબાવશો ?

37) GUI નું પૂરૂ નામ જણાવો.
38) કમ્પ્યૂટર બંધ કરીએ ત્યારે રેમમાં એકિટવ પ્રોગ્રામ નાબૂદ થાય છે. જો તે RAM નો ડેટા હાર્ડડિસ્ક પર સેવ થાય અને ફરી ગમે ત્યારે કમ્પ્યૂટર ચાલુ કરીએ એટલે પ્રોગ્રામ જેમ નો તેમ ચાલુ સ્થિતિમાં મળે તે માટે કયો વિકલ્પ છે ?

39) વાઈફાઈ માં કયા તરંગો વપરાય છે ?

40) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

41) નીચેના માંથી કયો tool મેનુનો કમાંડ છે ?

42) સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?

43) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
44) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?
45) IIM "ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
46) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?
47) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નિકળે છે?
48) અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે?
49) અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે?
50) અમદાવાદમાં આવેલ "ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
51) ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી?
52) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએ પોતાનું પાણી ઠલવે છે (નદીઓ અંત આવે છે)?
53) ધલિયા હનુમાન મંદિર કેટલા વર્ષ જૂનું હોવાનું મનાય છે?
54) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'વિવિધ ભારતી' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
55) નીચેનામાંથી ગુજરાતનાં અમદાવાદમાં સૌપ્રથમ ટેલીફોનની શરૂઆત ક્યારે કરવામાં આવી?
56) નીચેનામાંથી અમદાવાદમાં યહૂદી પરિવારની વસ્તી હવે કેટલી છે?
57) ગુજરાતની સૌથી મોટી હોસ્પીટલ "હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ" કઈ જગ્યાએ આવેલ છે?
58) જો ડુંગળીની કિંમતમાં 50% નો વધારો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ સ્થિર રહે?
59) જો બટેટાની કિંમત્તમાં ૫૦% નો વધારો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ જેથી ખર્ચ સ્થીર રહે?
60) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?
61) એક વસ્તુ 651/- માં વેચવાથી 7 % નુકસાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે?
62) પડતર કિંમત્ત + નફો = .............?
63) Fill in the blanks using proper verb form.

…………. my home work, I switched on the TV. (have + finish)

64) Fill in the blanks using proper verb form.

The players ……………... on the cricket ground since four o'clock. (play)

65) Change the Voice : The doctor is not examining the patient now.
66) Change the Voice : Is she being scolded by Mr Shah now?
67) Change the Following Sentence Into Direct Speech

Sita said to Ram, "Will you bring this deer for me?"

68) Please hold…………. the mobile phone.
69) Please sympathize ………….the suffering people.
70) Fill in the blanks : The government has set up many plants …….. the sea coast.
71) Fill in the blanks : Smita fixed her photo ………….. the window.
72) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

73) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
74) વામન પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં ૫ કિમી ચાલે છે. ત્યાર પછી પોતાની જમણી બાજુએ વળીને ૩ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુએ વળીને ૨ કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી ડાબી બાજુએ વળીને ૩ કિમી ચાલે. હવે વામન પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલે દૂર હશે?

75) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

76) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

77) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

78) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?
79) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?
80) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
81) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
82) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

83) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

84) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

85) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?
86) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.
87) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?
88) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

89) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

90) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

91) નિયતસંબંધાંક શૂન્ય છે જે r .......... ની બરાબર હોય.
92) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
93) જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે?
94) નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે
95) રજીસ્ટ્રેશન કરાવેલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા નીચેનામાંથી કયું વિદેશી રોકાણકારોને જારી કરવામાં આવે છે, જેઓ પોતાની સીધી નોંધણી કર્યા વિના ભારતીય શેરબજારનો ભાગ બનવા માંગે છે?
96) જો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા શૂન્ય હોય તો પુરવઠા રેખાનો આકાર કેવો હશે?
97) ....... ના રોજ જમ્મુ અને કાશ્મીર દ્વારા SGST કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે CGST અને IGST વટહુકમ GSTને J&K સુધી લંબાવવા માટે બહાર પાડવામાં આવ્યો હતો.
98) કેબિનેટ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને સરકારી એકમમાં રૂપાંતરિત કરવા કઈ તારીખે વિચારણા થઈ?
99) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
100) માંગનું વિસ્તરણ સાથે સંકળાયેલ છે.

Up