AMC Junior Clerk Test No-04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) મહાનદીનો અંત ક્યા થાય છે ?

2) નર્મદા નદીનું અંતિમ સ્થાન જણાવો.

3) ગુજરાતના અર્થતંત્રમાં ક્યું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ?

4) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

5) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

6) ઋચાઓના સમૂહને શું કહેવાય ?

7) વેદના કેટલા પ્રકાર છે ?

8) ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?

9) સ્રોઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો....... છે.

10) 2017 માં જે ‘વાયબ્રન્ટ સમીટ’’ યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી.

11) ‘‘મિશન મંગલમ્’’ યોજનાનો મુખ્ય હેતું શું છે ?

12) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

13) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
14) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

15) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
16) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડિંગા લગાવવા

17) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડવડિયું આવવું

18) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

19) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

20) સમાનાર્થી શબ્દ જણાવો :

અનંતપદ

21) સમાનાર્થી શબ્દ જણાવો :

દશન

22) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

23) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

24) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

25) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક દિવસની મુસાફરી જેટલું અંતર

26) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
27) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?
28) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

29) find correct spelling:
30) the couple lost ____ way in the woods when thay were camping.
31) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?
32) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

33) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

34) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

35) 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે?
36) "બુધ, ગૂરૂ, ગ્રહ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
37) "હોકી, ફૂટબોલ, ક્રિકેટ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
38) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

39) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ છે?

40) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

41) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
42) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?
43) 5, 8, 14, 26, 52, 98

44) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 19, 42……?

45) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
46) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

47) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

48) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

49) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

50) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

51) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
52) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
53) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

54) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

55) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?

56) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

57) નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?

58) નીચેનામાંથી કયા તરંગો "ઈલકેટ્રો મેગ્નેટીક વેવ્સ" તરીકે ઓળખાય છે ?

59) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

60) GUI નું પૂરુંનામ શું છે ?

61) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?
62) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?
63) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?
64) 10% લેખે 1000 રૂા. ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય ?
65) ત્રણ સિક્કા ઉછાળતા ત્રણ કાટ મળે તેની સંભાવના કેટલી?
66) ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદમાં કઈ જગ્યાએ કરવામાં આવી હતી?
67) માણેકનાથના અનુયાયીઓને શું કહેવામાં આવે છે?
68) અમદાવાદમાં સૌપ્રથમ વિજળીનો ગોળો ક્યાં શરૂ કરવામાં આવ્યો?
69) નીચેનામાંથી કઈ નદી અમદાવાદ શહેરને બે ભાગમાં વહેંચે છે?
70) અમદાવાદમાં આવેલ જગવલ્લભ દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોર પર કઈ મૂર્તિ જોવા મળે છે?
71) નીચેનામાંથી સૌથી વધુ શહેરી વસતિ ધરાવતુ શહેર ક્યું છે?
72) અમદાવાદમાં આવેલ 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
73) દેશની સૌપ્રથમ BRTS (Bus Rapid Transit System) સેવાનો પ્રારંભ ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
74) અમદાવાદમાં આવેલ "અષ્ટછાપ વિદ્યાપીઠ" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
75) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલ છે?
76) નીચેનામાંથી ક્યાં શહેરને 'ગુજરાતની આર્થીક નગરી' તરીકે ઓળખવામાં આવે છે?
77) અષાઢી બીજનાં દિવસે નિકળનારી રથયાત્રા દરમિયાન કેટલા રથ કાઢવામાં આવે છે?
78) નીચેનામાંથી અમાદાવાદ શહેરનાં પ્રાચીન નામ ક્યાં છે તે જણાવો.
79) "ગુજરાત કલાસંઘ, અમદાવાદ" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
80) નીચેનામાંથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
81) કઈ બેંકે ભારતની પ્રથમ લાઈવ પેમેન્ટ બેંક શરુ કરી?
82) આવક અને સંપત્તિની પુનઃવહેચણી ............. દ્વારા સારી રીતે પ્રાપ્ત થાય છે.
83) નીચેનામાંથી કયું ઉપજ-ખર્ચના ખાતા તરીકે ગણવામાં આવે છે?
84) નીચેનામાંથી કયું શ્રેષ્ઠ નાણાકીય સમાવેશને વ્યાખ્યાયિત કરે છે?
85) .............. એ પોસ્ટમોર્ટમ ખર્ચ છે જે ખર્ચ થયા પછી નક્કી કરવામાં આવે છે અને તે વાસ્તવિક કામગીરીની પડતરનું પ્રતિનિધિત્વ કરે છે.
86) ઉપયોગીતા મુલ્ય એટલે............
87) .........એ અંદાજપત્રીય અંકુશના હેતુ માટે વિકસિત સંસ્થાનો એક ભાગ છે, અને વિભાગના વડાની મદદથી વિવિધ અંદાજપત્રની રચનાને સરળ બનાવવાનો હેતુ છે.
88) સામાન્ય રીતે પુરવઠા રેખા દોરતી વખતે X-ધરી પર વસ્તુનો જથ્થો અને Y-ધરી પર તેની કિંમત લેવામાં આવે છે. જો આપણે X-ધરી પર વસ્તુની કિંમત લઈએ અને Y- ધરી પર વસ્તુનો જથ્થો તો પુરવઠા રેખાનો ઢાળ કેવો હશે?
89) નિયમન શ્રેણી (કોષ્ટક A) હેઠળની દરેક કંપનીને તેના તમામ ઉત્પાદનો અથવા સેવાઓમાંથી ટર્નઓવર ..... હોય અને વ્યક્તિગત ઉત્પાદન અથવા સેવાઓનું એકંદર ટર્નઓવર ......... અથવા વધુ અથવા વધુ હોય તો પડતરના ચોપડા ઓડિટ કરાવશે.
90) ટિકિટ 1 થી 100 સુધીની છે. તે સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે અને ટિકિટ યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ડ્રો કરેલી ટિકિટમાં 5 નંબર અથવા 5નો ગુણાંક હોવાની સંભાવના કેટલી છે.
91) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

92) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

93) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

94) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

95) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

96) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

97) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
98) નીચેનામાંથી કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની છે ?
99) પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદુષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે?

100) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર’ (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજયમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે?


Up