AMC Juniro Clerk Test No-03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

જીવન સંકેલી લેવું.

2) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

લોહી જંપવું.

3) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

4) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

5) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

8) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
9) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
10) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

11) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

12) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

13) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

14) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

15) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

16) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

17) MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?

18) Outlook માં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે ?

19) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
20) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

21) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

22) CPU નું પૂર્ણ નામ ....... છે

23) BIOS નું પૂર્ણ નામ શું છે ?

24) સિલેકટ કરેલ ફોલ્ડરને ડિલીટ કરતાં શું ડીલીટ થશે ?

25) VPN એટલે શું ?

26) અમદાવાદમાં આવેલ પ્રથમ અનાથઆશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
27) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી?
28) નીચેનામાંથી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?
29) NID "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન" ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
30) અમદાવાદમાં આવેલ જગવલ્લભ દેરાસરમાં ગુંબજમાં નૃત્ય કરતી કેટલી છોકરીઓની મૂર્તિઓ છે?
31) નીચેનામાંથી અમદાવાદમાં આવેલ 'આકાશવાણી કેન્દ્ર' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
32) નીચેનામાંથી કોણ કૂળ અમદાવાદના પ્રાણીસંગ્રહાલય અને ઉદ્યાનોની સંકલ્પના સાથે સંકળાયેલું છે?
33) નીચેનામાંથી અમદાવદામાં 15મી સદીમાં કયા સુલતાનના કિલ્લાના બાંધકામને માણેકનાથે અટકાવ્યું હતું?
34) અમદાવાદનાં સ્થાનિક વેપારીઓ માને છે કે માણેક બાબા સમાધિ અને અન્ય ધાર્મિક કેન્દ્રોના લીધે કયા વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે?
35) અમદાવાદમાં આવેલ 'ફીએઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
36) અમદાવાદ મહાનગરપાલિકાનાં પ્રથમ મેયર તરીકે કોણે ફરજ બજાવી છે?
37) નીચેનામાંથી ગુજરાતનું પ્રથમ પાટનગર ક્યું હતુ?
38) અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે?
39) ગુજરાતનો સૌથી મોટો લોકમેળો "વૈઠાનો મેળો" અમદાવાદમાં કઈ જગ્યાએ ભરાય છે?
40) નીચેનામાંથી કઈ ડેરી અમદાવાદમાં આવેલ છે?
41) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

42) રુ.500નુ બે વર્ષનુ 10% લેખે સાદુ વ્યાજ કેટલુ થાય?
43) ૧ થી ૧૫૦ સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો.
44) રુ.45000નુ 9%ના દરે 219 દિવસનુ સાદુ વ્યાજ ........ થાય?
45) સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બન્ને કાંટા એકી સાથે કેટલી વાર આવશે ?
46) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
47) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
48) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

49) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

50) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

51) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

52) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

53) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

54) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

55) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

LEN, SAN, WOR, SEE

56) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?
57) નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

58) હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?
59) 6,8, 4,12, -4, …….

60) નીચેના પૈકી કઈ એક જોડ અન્ય જોડોથી જુદી પડે છે?

61) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
62) મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?

63) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.

64) પર્વતીય વિસ્તારોમાં ક્યા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે ?

65) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

66) ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યા બે સ્થળ વચ્ચે થઈ હતી ?

67) સામાન્ય રીતે પવનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?

68) કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ?

69) રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?

70) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?

71) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

72) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

73) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?

74) ‘ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ?

75) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ સિંહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
76) તાજેતરમાં ભારત અને કયા દેશે ગુજરાત લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)' વિકસાવવા માટે ભાગીદારી કરી છે.
77) ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
78) નીચેનામાંથી “માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2024'ની થીમ શું છે ?
79) તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા “ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2024' માં ભારતનો ક્રમ શું છે?
80) ગ્રામોદ્ધાર સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ?

81) Children, you should put ……… clean clothes
82) Monihi danced and Mohan played…………. a harmonium.
83) Mr. Chauhan deals……………….. politeness to everyone.
84) Due to the earthquake, the school examination was put ………….
85) Why don't both of you wind………… your quarrel?
86) The farm workers wear…………… after the work.
87) Few politicians stick…………….. their promises
88) Try and try. You will certainly get……….. in your work.
89) I have invited the minister to give……………. the medals to the winners.
90) Every year many people die………………….. AIDS.
91) નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય વેપારનો ફાયદો નથી ?
92) નીચેનામાંથી કયું વિધાન વિશ્વ વેપાર સંગઠન (WTO) વિશે સાચું નથી ?
93) રૂપાંતર ખર્ચને સરવાળો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.......

(i) કાચા માલની પડતર
(ii) પ્રત્યક્ષ મજુરી
(iii) પ્રત્યક્ષ ખર્ચ
(iv) કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો પરોક્ષ ખર્ચ

94) નીચેનામાંથી કયું વિધાન IDBI વિશે ખોટું છે?
95) વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે?
96) ભારતમાં નાણા બજાર અને મૂડી બજાર વચ્ચેના તફાવતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
97) સામાન્યીકરણ મેળવવા માટે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી અનુમાનિત પદ્ધતિ (Deductive Method). નો ઉપયોગ કરે છે.
98) દરેક શેરની બાહેંધરી ઈસ્યુના સંદર્ભમાં, લીડ મર્ચન્ટ બેંકર(ઓ) કુલ બાહેંધરી પ્રતિબદ્ધતાના કેટલા ટકા અથવા કેટલા લાખ બે માંથી જે ઓછું હોય તે ન્યૂનતમ બાહેંધરીની જવાબદારી ઉપાડશે?
99) નીચેનામાંથી કયો ગુણોત્તર લાંબા ગાળાના સધ્ધરતાના ગુણોતર તરીકે ગણવામાં આવતો નથી?
100) માંગના નિયમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Up