AMC Juniro Clerk Test No-02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
2) અમદાવાદમાં આવેલ 'ઈન્સ્ટિટ્યુટ ઓફ કિટની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર' ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?
3) નીચેનામાંથી ક્યાં શહેરને "પૂર્વનું માન્ચેસ્ટર" તરીકે ગણવામા આવે છે?
4) નીચેનામાંથી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની સ્થાપનાં ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
5) નીચેનામાંથી મામા જીજીયા પીરદાદા દરગાહની સંભાળ કોણ રાખે છે?
6) નીચેનામાંથી ક્યાં શહેર સાબરમતી નદીનાં કિનારે આવેલ છે?
7) વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સીટીની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી?
8) નીચેનામાંથી દર્પણ એકેડમીક ઓફ પરાફોમિંગ આર્ટ્સ, અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામા આવી?
9) અમદાવાદમાં આવેલ 'કેલિકો મ્યુઝિયમ' ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?
10) નીચેનામાંથી કઈ ભાષામાં ડિબ્રુ તોરાડ (યહૂદી ધર્મ ના નિયમો)ની કોતરણી કરવામાં આવી છે?
11) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શતી નથી?
12) નીચેનામાંથી સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાં બે શહેર વચ્ચે કરવામાં આવી હતી?
13) "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ" ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
14) અમદાવાદમાં આવેલ "સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?
15) અમદાવાદમાં આવેલ "ગુજરાત ટેનકોલોજીકલ યુનિવર્સીટી" (GTU) ની સ્થાપના વર્ષ જણાવો.
16) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

17) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

18) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

બે પાંદડે થવું.

19) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

20) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

21) સમાનાર્થી શબ્દ જણાવો :

અગદ

22) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

23) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

24) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

જીવન સંકેલી લેવું.

25) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

લોહી જંપવું.

26) Fill in the blanks using proper verb form.

My father and mother …………... guest since 8.00 p.m. at the gate to welcome the chief (wait)

27) Fill in the blanks using proper verb form.

………………. the Taj Mahal, we went to see the Kutub Minar. (have + visit)

28) Fill in the blanks using proper verb form.

………….. the pupils ……………….their homework now ?

29) Change the Voice : The doctor is not examining the patient now.
30) Change the Following Sentence Into Direct Speech

Sita said to Ram, "Will you bring this deer for me?"

31) Fill in the blanks : Please come here and have a seat ……….. Me
32) Fill in the blanks : …………. English, Prem can speak Hindi also.
33) Please hold…………. the mobile phone.
34) Please sympathize ………….the suffering people.
35) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

36) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

37) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

38) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

39) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

40) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

41) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

42) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

43) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

44) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

45) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

46) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

47) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

48) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

49) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
50) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

51) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?
52) 51 એ 153 નાં કેટલા ટકા થાય?
53) સાગરનાં પગારમાં ૨૫ % નો ઘટાડો થાય છે અને ત્યારબાદ ૨૫ % નો વધારો થાય છે. તો કુલ શું પરિણામ આવ્યુ?
54) શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહી, ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં, તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલાં બાળકો હશે ?
55) 6-1, 6-10, 6-3 અને 6-13 નો ગુ.સા.અ. શોધો.
56) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

57) 2, 38,50,68,92, …….

58) 1000,200,40,.......
59) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
60) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ A નું મુખ કઈ દિશામાં હશે ?
61) કોઈ સાંકેતિક ભાષામાં FATHER ને લખવા AFHTRE નો ઉપયોગ થાય છે. જો MOTHER ને લખવા કોનો ઉપયોગ થાય?

62) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?
63) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?
64) ડૉકટર : સારવાર :: જજ : ........

65) ઢેલ :મોર :: મેના : ........

66) BF : DH :: PS……?
67) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
68) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

69) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

70) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

71) વ્યાજ દર કોરીડોર એટલે શું?
72) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

73) વાઉચર્સના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
74) GST ના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

(i) માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ GSTના દાયરાની બહાર છે
(ii) પેટ્રોલિયમ ક્રૂડ GST ના ક્ષેત્રની બહાર છે
(iii) નેચરલ ગેસ GST ના ક્ષેત્રની બહાર છે
(iv) તમાકુ GST ના ક્ષેત્રની બહાર છે.

75) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
76) …..…એ વિવિધ મુક્તિ, કપાત, છૂટ અને રાહત દ્વારા કાયદા દ્વારા પૂરા પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને કર જવાબદારી ઘટાડવાનો એક માર્ગ છે.
77) નીચેનામાંથી કયું ડિવિડન્ડ ચુકવણીમાં મર્યાદા તરીકે કામ કરતું નથી?
78) કંપની ધારા, 2013 ની કલમ 270 મુજબ, જો કંપનીએ રજિસ્ટ્રાર પાસે તેના નાણાકીય પત્રકો અથવા વાર્ષિક રીટર્ન ફાઈલ કરવામાં.......... સળંગ વર્ષો ભૂલ કરી હોય તો, ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને બંધ કરવામાં આવી શકે છે.
79) GDR એટલે ...........
80) વિશ્વ વેપાર સંગઠન (WTO)ની સર્વોચ્ય નિર્ણય લેતી સંસ્થા કઈ છે ?
81) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

82) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

83) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

84) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

85) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ?

86) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?

87) તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
88) નીચેનામાંથી કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
89) ભારતમાં દર વર્ષે “ગુરૂપૂર્ણિમાં' તરીકે કયો દિવસ ઉજવાય છે?
90) નીચેનામાંથી તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ માથુરની કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
91) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

92) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

93) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
94) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

95) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?

96) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે?

97) વિદ્યુત વિભાજન માટે વપરાતુ સાધન કયુ છે ?
98) એકસ-રેની શોધ કોણે કરી હતી ?

99) નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?

100) તાજેતરમાં ભારતના વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?

Up