AMC Junior Clerk Test No-10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?
2) જો વીજળી : કેબલ :: પાણી : ............?
3) જો ઓડોમીટર :: ઝડપ તો, સ્કેલ :: ....................?
4) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

5) નીચે આપેલી આકૃતિમાં લંબચોરસ એ લેખકો સૂચવે છે, વર્તુળ એ આલોચકો સૂચવે છે, ત્રિકોણ એ કવિઓ સૂચવે છે અને ચોરસ એ વ્યાપારીઓ સૂચવે છે તો કયો ભાગ એવા વ્યાપારીઓ છે કે જે આલોચકો અથવા લેખકો હોય?

6) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

7) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
8) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
9) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
10) "મહાભારત" શબ્દનો સમાસ ઓળખવો.
11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક દિવસની મુસાફરી જેટલું અંતર

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નમી જવા છતા સ્થિતિ સ્થાપક રહેવાની વૃત્તિ

13) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

કલંક

14) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આદેશ

15) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ભીંત ભૂલવી.

16) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

કલંક

17) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

18) નીચે આપેલી આકૃત્તિમાં ચોરસની ગણતરી કરો.

19) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

20) નીચે આપેલ આકૃતિ માં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

21) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?
22) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
23) એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે?
24) એક પુરુષનો પરિચય આપતાં એક મહિલાએ કહ્યું, "તે મારી માતાની માતાનો એકમાત્ર પુત્ર છે." મહિલા પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે?
25) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4832, 5840, 6848………?

26) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 10, 23, 42, 68…..?

27) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
28) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?
29) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
30) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
31) નીચેનામાંથી ટાગોર હોલનું નિર્માણ ક્યા વર્ષ માં થયું હતું?
32) નીચેનામાંથી ટાઉન હોલનું નિર્માણ કરતાં કોને પ્રમુખ ભૂમિકા ભજવી હતી ?
33) નીચેનામાંથી ઈ. સ. 1892માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ બાંધવામાં આવેલ બ્રિજ માટેનું સ્ટીલ ક્યા શહેરમાંથી આયાત કરવામાં આવ્યું હતું?
34) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સના સ્થાપક કોણ હતા?
35) નીચેનામાંથી આશાભીલનો ટેકરો કયા નગરના શાસકના નામ પરથી ઓળખવામાં આવે છે?
36) નીચેનામાંથી ગુજરાત ક્લબની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
37) નીચેનામાંથી સીએનઆઈ (CNI) ચર્ચનું વિસ્તરણ કયા વર્ષે થયુ હતું?
38) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો?
39) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નિકળે છે?
40) નીચેનામાંથી ઈંટોના મિનારો કઈ સદીમાં બાંધવામાં આવ્યા હતા?
41) નીચેનામાંથી આઈ.પી. મિશન સ્કૂલની મુખ્ય રસ્તાઓથી શાળાનું સ્થાપત્ય કયા રંગનું છે?
42) Find the correct spelling

43) Give verb form of 'poor'

44) Ours is a ..........school.

45) where ____ your books?
46) Cancer is still.....

47) gandmother is sitting ____ the fire.
48) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

49) Fill in the blank
Such an act would not be kind even if it. ............ just

50) Find a correct statement.

51) At present, she is not going...........library.

52) નીચેનામાંથી તાજેતરમાં સમાય “ ૫હેલ 'થ્રી ગોજમ' (Three Gorges) ડેમ કયા દેશમાં આવેલો છે ?
53) નીચેનામાંથી 'યુરોનાવલ 2024” વિશ્વનું અગ્રણી નૌકા સંરક્ષણ પ્રદર્શન ક્યાં યોજાશે?
54) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમિયાન 'G4 જૂથ' સમાચારમાં હતું. તે શું છે ?

1. તેમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે.
2. આ દેશો યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય બનવા માંગે છે.
3. તેની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી. અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

55) ઓક્સિજન બર્ડ પાર્ક અથવા અમૃત મહાત્સવ પાર્કનું ઉદ્ઘાટન કયાં થયું છે ?
56) નીચેનામાંથી કઈ દિવસના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ફોર ઈન્ટરનેશનલ એક્સેસ ટુ ઈન્ફોર્મેશન' મનાવવામાં આવે છે?
57) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

58) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
59) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

60) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

61) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

62) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

63) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

64) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

65) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

66) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

67) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

68) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
69) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

70) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

71) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

72) MS-DOSમાં એક ડિરેકટરીમાંથી બીજી ડિરેકટરીમાં જવા કયો કમાંડ છે ?

73) GUI નું પૂરુંનામ શું છે ?

74) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

75) ISDN નું પૂર્ણનામ શું છે ?

76) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

77) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?
78) 10% લેખે 1000 રૂા. ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય ?
79) કોઈ એક રકમનુ 10% લેખે 2 વર્ષનુ સાદુ વ્યાજ ૬૦૦ છે તો મુળ રકમ શોધો.
80) એક વેપારી ₹1050 માં બે શર્ટ ખરીદે છે. તે પૈકી એક શર્ટ પર 16% નફો અને બીજા શર્ટ પર 12% નુકસાન કરે છે. આ વ્યવસાયમાં તેમને નફો કે નુકસાન થતું નથી, તો પ્રથમ શર્ટની કિંમત્ત શોધો.
81) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

82) વ્યાજ દર કોરીડોર એટલે શું?
83) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

84) વાઉચર્સના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
85) GDR એટલે ...........
86) ……………..એ ચોક્કસ ઉદ્દેશ્ય, જેમ કે ન્યૂનતમ પડતર, સૌથી વધુ નફો અથવા ઓછામાં ઓછો સમય, જ્યારે તે સંસાધનોન વૈકલ્પિક ઉપયોગ હોય ત્યારે મર્યાદિત સંસાધનો અથવા ધંધાની ક્ષમતાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્પષ્ટ કરવા માટેન તકનીક છે.
87) ડેલ્ફી પદ્ધતિ …………..સાથે સંકળાયેલ છે.
88) કેબિનેટ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને સરકારી એકમમાં રૂપાંતરિત કરવા કઈ તારીખે વિચારણા થઈ?
89) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
90) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
91) નાણાકીય ઉચ્ચાલકતા માપવા માટે નીચેનામાંથી કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે?
92) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

93) શણને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

94) ગુજરાતમાં સૌથી મોટી ઔધ્યોગીક વસાહત ક્યાં આવેલી છે?

95) સૌર પરિવારના ક્યા ગ્રહને જીવાવરણ કહે છે ?

96) નીચેનામાંથી કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની છે ?
97) નીચેનામાંથી કોના બીજમાંથી બાયોડિઝલ બનાવવામાં આવે છે ?
98) બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા (BSI) ના લોગોમાં કયા વૃક્ષને સ્થાપવામાં આપવામાં આવેલ છે?
99) નીચેનામાંથી ફર્નિચર માટે જાણીતું સંખેડા કયા જિલ્લામાં આવેલું છે?
100) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?


Up