AMC Junior Clerk Test No-08

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

2) ગુજરાતનું ક્યું ગામ “ભગતનું ગામ’ તરીકે પ્રખ્યાત છે ?

3) આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

4) ભારતના પશ્ચિમ કિનારે માનામામેક્સ (PANAMAX) જહાજો માત્ર......... બંદરે જ લાંગરી શકે છે.

5) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળગ્રામ. ............. ?

6) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અતિ

7) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અરિ

8) સમાનાર્થી શબ્દ જણાવો :

ફકીર

9) સમાનાર્થી શબ્દ જણાવો :

અવેજ

10) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

11) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

12) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક દિવસની મુસાફરી જેટલું અંતર

15) ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?

16) જગતમંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે ?

17) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
18) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

19) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

20) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

21) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?
22) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

23) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

24) દોરી, ચટાઈ, થેલી વગેરે શેમાંથી બનાવવામાં આવે છે ?
25) નીચેનામાંથી કચરામાંથી નીકળતા કચરામાં ક્યાં હાનિકારક રસાયણો હોય છે?
26) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

27) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

28) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ?

29) નીચેનામાંથી કયું શહેર 2025માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સની 25મી આવૃત્તિનું આયોજન કરશે?
30) તાજેતરમાં કયા રાજ્યએ 14મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ - 2024 જીતી છે?
31) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડિરેક્ટર ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
32) SKA રેડિયો ટેલિસ્કોપનો SKA-લો ઘટક કયાં સ્થિત હશે?
33) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

34) the couple lost ____ way in the woods when thay were camping.
35) Gujarat is........for its cotton industry.

36) Hari Works ....... of the three of us.

37) Find the correct spelling
38) Choose correct Synonyms of "Luminous"
39) Past Tense form of 'shoe' is .....

40) ____ is the minister absent today?
41) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

42) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

43) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

44) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

45) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

46) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

47) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
48) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

49) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
50) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

51) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

52) MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?

53) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

54) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

55) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?

56) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
57) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?
58) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?
59) રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે?
60) રાયપુર દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું?
61) અડાલજ ની વાવના મહત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે?
62) પ્રેમ દરવાજા કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો?
63) "પંચકુવા" નો શાબ્દિક અર્થ શું થાય છે?
64) પ્રેમ દરવાજાના નિર્માણ પાછળ કોણ જવાબદાર હતા?
65) ખાનપુર દરવાજાનું બાંધકામ કયા સમયગાળા દરમિયાન પૂર્ણ થયું હતું?
66) પ્રેમ દરવાજા કયા માર્કેટના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે?
67) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે શરૂ થયું હતું?
68) દાદા હરિની વાવનો કયા વાવથી મોટો વિસ્તાર છે?
69) વાડજની વાવ કયારે બનેલી છે?
70) અમદાવાદમાં આવેલ જગવલ્લભ દેરાસરમાં ગુંબજમાં નૃત્ય કરતી કેટલી છોકરીઓની મૂર્તિઓ છે?
71) કઈ બેંકે ભારતની પ્રથમ લાઈવ પેમેન્ટ બેંક શરુ કરી?
72) આવક અને સંપત્તિની પુનઃવહેચણી ............. દ્વારા સારી રીતે પ્રાપ્ત થાય છે.
73) નીચેનામાંથી કયું ઉપજ-ખર્ચના ખાતા તરીકે ગણવામાં આવે છે?
74) નીચેનામાંથી કયું શ્રેષ્ઠ નાણાકીય સમાવેશને વ્યાખ્યાયિત કરે છે?
75) .............. એ પોસ્ટમોર્ટમ ખર્ચ છે જે ખર્ચ થયા પછી નક્કી કરવામાં આવે છે અને તે વાસ્તવિક કામગીરીની પડતરનું પ્રતિનિધિત્વ કરે છે.
76) ઉપયોગીતા મુલ્ય એટલે............
77) દરેક શેરની બાહેંધરી ઈસ્યુના સંદર્ભમાં, લીડ મર્ચન્ટ બેંકર(ઓ) કુલ બાહેંધરી પ્રતિબદ્ધતાના કેટલા ટકા અથવા કેટલા લાખ બે માંથી જે ઓછું હોય તે ન્યૂનતમ બાહેંધરીની જવાબદારી ઉપાડશે?
78) .........એ અંદાજપત્રીય અંકુશના હેતુ માટે વિકસિત સંસ્થાનો એક ભાગ છે, અને વિભાગના વડાની મદદથી વિવિધ અંદાજપત્રની રચનાને સરળ બનાવવાનો હેતુ છે.
79) નીચેનામાંથી કયો પ્રશ્ન વાસ્તવદર્શી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં છે ?
80) ટિકિટ 1 થી 100 સુધીની છે. તે સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે અને ટિકિટ યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ડ્રો કરેલી ટિકિટમાં 5 નંબર અથવા 5નો ગુણાંક હોવાની સંભાવના કેટલી છે.
81) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?
82) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?
83) એક કામ 20 દિવસમાં પૂરું કરવા કેટલાક મજુરોને બોલાવવામાં આવ્યા, પરંતુ 12 મજુર કામ પર ન આવી શક્યા અને બીજા મજુરોએ તે કામ 32 દિવસમાં પૂરું કર્યું. તો શરૂઆતમાં કેટલા મજુરો હશે ?
84) ૬ મશીન દર કલાકે ૨૭૦ કપડા સીવે છે, તો ૧૦ મશીન ૪ કલાકમાં કેટલા કપડા સીવે?
85) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
86) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
87) ક અને ખ, ગ ના સંતાનો છે – ગ એ ક નો પિતા છે. પણ ખ એ ગ નો પુત્ર નથી તો ખ ને ગ સાથે કયો સંબંધ છે?
88) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

89) નીચેના પૈકી કઈ એક જોડ અન્ય જોડોથી જુદી પડે છે?

90) કોઈ સાંકેતિક ભાષામાં FATHER ને લખવા AFHTRE નો ઉપયોગ થાય છે. જો MOTHER ને લખવા કોનો ઉપયોગ થાય?

91) જો પેનને સિકકો, સિકકાને લાકડી, લાકડીને પેન, પેનને સોય, સોયને રસ્સી અને રસ્સીને દોરો કહેવામાં આવે તો પેપર ઉપર લખવા માટે શેની જરૂર પડશે ?

92) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?
93) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?
94) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
95) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?
96) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?
97) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?
98) "પાનું, પ્રકરણ, પુસ્તક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
99) "વ્યક્તિ, પશુ, પક્ષી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
100) "હોકી, ફૂટબોલ, ક્રિકેટ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

Up