AMC Junior Clerk Test No-06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) સિદ્ધહેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર ગ્રંથના રચયિતા કોણ હતા ?

2) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
3) અકબરના દરબારમાં નવ રત્નોમાં કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી કોણ હતું ?

4) બાર જયોતિર્લિંગોમાનું એક અત્યંત પવિત્ર સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

5) વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું ?

6) ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો ?

7) બુલંદ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

8) ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?

9) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
10) દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું ?

11) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

12) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
13) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

14) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

15) 51 એ 153 નાં કેટલા ટકા થાય?
16) 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત કેટલા % નફો થાય?
17) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?
18) 2197 નાં ઘનમૂળનો એકમનો અંક કેટલો થાય?
19) લીપ વર્ષમાં શનિવાર ૫૩ વખત આવવાની સંભાવના કેટલી?
20) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડિંગા લગાવવા

21) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડવડિયું આવવું

22) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

23) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

24) સમાનાર્થી શબ્દ જણાવો :

અગદ

25) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

26) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

27) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

28) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
29) તાજેતરમાં ક્યાં રાજ્યનાં નવા મુખ્યમંત્રી તરીકે ‘આતિશી માર્લેના’ બન્યા છે?
30) તાજેતરમાં ગુજરાતમાં નીચેનામાંથી "નરસિંહ મહેતા એવોર્ડ 2024" કોને એનાયત કરવામાં આવશે?
31) Find the correct spelling

32) Give verb form of 'poor'

33) Ours is a ..........school.

34) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

35) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

36) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

37) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

38) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

39) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

40) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
41) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

42) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

43) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

44) ઓરેકલ કયા પ્રકારનું સોફટવેર છે ?

45) MS-DOSમાં એક ડિરેકટરીમાંથી બીજી ડિરેકટરીમાં જવા કયો કમાંડ છે ?

46) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

47) ISDN નું પૂર્ણનામ શું છે ?

48) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

49) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
50) અમદાવાદમાં આવેલ 'ઈન્સ્ટિટ્યુટ ઓફ કિટની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર' ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?
51) નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ-2024 ની રથયાત્રા કેટલામા વર્ષની હશે?
52) નીચેનામાંથી ક્યાં શહેરને "પૂર્વનું માન્ચેસ્ટર" તરીકે ગણવામા આવે છે?
53) નીચેનામાંથી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની સ્થાપનાં ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
54) નીચેનામાંથી કઈ યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ છે?
55) વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સીટીની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી?
56) નીચેનામાંથી દર્પણ એકેડમીક ઓફ પરાફોમિંગ આર્ટ્સ, અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામા આવી?
57) અમદાવાદમાં આવેલ 'કેલિકો મ્યુઝિયમ' ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?
58) નીચેનામાંથી કઈ ભાષામાં ડિબ્રુ તોરાડ (યહૂદી ધર્મ ના નિયમો)ની કોતરણી કરવામાં આવી છે?
59) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
60) મિ. નટવરલાલ ૧૦ કિમી. ઉત્તર તરફ ચાલે છે. ત્યારબાદ દક્ષિણ તરફ ૬ કિમી. ચાલે છે. પછી તે ૩ કિમી. પૂર્વ તરફ ચાલે છે. તો તે પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં અને કેટલાં કિમી દૂર હોય ?

61) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?
62) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

63) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
64) શિક્ષક દિન : ૫ સપ્ટેમ્બર :: રાષ્ટ્રીય યુવા દિન: ........

65) ‘NOMENCLATURE' માંથી કયો શબ્દ બને છે ?

66) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

67) ડૉકટર : સારવાર :: જજ : ........

68) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

69) 11, 16, 26, 41, 61, …….

70) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

71) A B ની બહેન છે. B એ C ની પુત્રી છે. E એ D નો પિતા છે. D એ A નો ભાઈ છે. તો E નો C સાથે શો સંબંધ છે?

72) where ____ your books?
73) Cancer is still.....

74) gandmother is sitting ____ the fire.
75) Put proper Question tag : Everyone stood up, ......... ?

76) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

77) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

78) After sometime he came out...... ..the street.

79) વ્યાજ દર કોરીડોર એટલે શું?
80) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

81) વાઉચર્સના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
82) GST ના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

(i) માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ GSTના દાયરાની બહાર છે
(ii) પેટ્રોલિયમ ક્રૂડ GST ના ક્ષેત્રની બહાર છે
(iii) નેચરલ ગેસ GST ના ક્ષેત્રની બહાર છે
(iv) તમાકુ GST ના ક્ષેત્રની બહાર છે.

83) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
84) …..…એ વિવિધ મુક્તિ, કપાત, છૂટ અને રાહત દ્વારા કાયદા દ્વારા પૂરા પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને કર જવાબદારી ઘટાડવાનો એક માર્ગ છે.
85) નીચેનામાંથી કયું ડિવિડન્ડ ચુકવણીમાં મર્યાદા તરીકે કામ કરતું નથી?
86) GDR એટલે ...........
87) ……………..એ ચોક્કસ ઉદ્દેશ્ય, જેમ કે ન્યૂનતમ પડતર, સૌથી વધુ નફો અથવા ઓછામાં ઓછો સમય, જ્યારે તે સંસાધનોન વૈકલ્પિક ઉપયોગ હોય ત્યારે મર્યાદિત સંસાધનો અથવા ધંધાની ક્ષમતાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્પષ્ટ કરવા માટેન તકનીક છે.
88) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
89) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

90) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

91) ઈલોરાની ક્યા નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે ?

92) ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

93) ગુજરાતનુ ક્યુ શહેર 'સાક્ષરભૂમિ' તરીકે જાણીતુ છે?
94) ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?

95) હમ્પી ક્યા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?

96) કુતુબમિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે ?

97) મંદિરોના નિર્માણમાં ક્યા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે ?

98) સંત એકનાથે કઈ ભાષામાં ભક્તિગીતોની રચના કરી હતી?

99) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

100) જામનગર જિલ્લામા આવેલા ગોપ મંદીરો નીચેના પૈકી કઈ સ્થાપ્ત્ય શૈલીનાં છે?

Up