11) શૂન્ય આધારિત અંદાજપત્રની મર્યાદા સંબંધિત ખોટું વિધાન તપાસો.
23) જોબ પડતર અને બેચ પડતર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?
24) પ્રમાણ પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.
26) શૂન્ય અંદાજપત્ર સંબંધિત સાચા વિધાનો તપાસો.
33) સમતુટ બિંદુની ગણતરી અને તેના સ્વરૂપ સંબંધિત કયું વિધાન ખોટું છે?
35) જોબ પડતર પદ્ધતિ સંબંધિત ખોટા વિધાનો તપાસો.
47) સંયુક્ત પેદાશ અને આડપેદાશોના ખ્યાલ બાબતે કયું વિધાન ખોટું છે?
50) નીચેનામાંથી કઈ રોકડ અંદાજપત્રની લાક્ષણિકતા નથી?
51) એકમ પડતર પદ્ધતિના મૂળભૂત ખ્યાલ સંબંધિત સાચા વિધાનો તપાસો.
60) અંદાજપત્રીય અંકુશ સંબંધિત ખોટા વિધાનો તપાસો.
64) અંદાજપત્ર (Budget) સંબંધિત સાચા વિધાનો તપાસો.
72) ઉત્પાદન અંદાજપત્ર સંબંધિત કયું વિધાન સાચું છે?
78) ડૂબેલ પડતર અને સંબંધિત પડતર વચ્ચેનો શ્રેષ્ઠ તફાવત દર્શાવતું વિધાન કયું છે?
79) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 'સ્થિર અંદાજપત્ર'ને લાગુ પડતી નથી?
88) ટેલરની ભિન્ન વેતનદરની યોજના સંબંધિત ખોટા વિધાનો ધ્યાનમાં લો.
94) પરિવર્તનશીલ અંદાજપત્ર સંબંધિત ખોટું વિધાન તપાસો.
100) નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ નીચેનામાંથી કયા સાચા છે?
102) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. તાણો × માણો
2. રચનાત્મક X ખંડનાત્મક
3. આવિર્ભાવ તિરોભાવ
4. વકીલ x આરોપી
104) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. અક્ષ + ઊહિની = અક્ષૌહિણી
2. સ્વ + ઈરિણી = સ્વૈરિણી
3. મૃત + પાત્ર = મૃત્પાત્ર
4. અ + છિદ્ર = અછિદ્ર
110) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અતરાપી, ત્રાહિત, અજાણ્યું, પરાયું
2. વિધુ, સુધાંશુ, મયંદ, મૃગાંક
3. શર્વરી, વિભાવરી, રજનીકાંત, સરિતા
4. મહેમાન, પરોણો, પ્રાધુણ, અતિથિ
134) તાજેતરમાં લોન્ચ કરાયેલા જહાજ ‘INS સૂર્યા’ (અથવા સૂર્ય)ના સંદર્ભમાં, નીચેના નિવેદનો પર વિચાર કરો :
1. તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ફ્લીટ સપોર્ટ શિપ (FSS) છે.
2. તેનું નિર્માણ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. આ ફ્લીટ સપોર્ટ શિપનું મુખ્ય કાર્ય દરિયામાં નૌકાદળના યુદ્ધ જહાજોને પ્રવાહી બળતણ, તાજું પાણી, દારૂ ગોળો અને જોગવાઈઓ પૂરી પાડવાનું છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચાં છે ?