વિરૂધ્ધાર્થી શબ્દો

અધિક ન્યૂન   બંધન મુક્તિ
અતિ અલ્પ   હર્ષ શોક
નિષ્કાંચન ધનવાન   સુખ દુ:ખ
નિવૃત્તિ મહેચ્છિત   નિર્દોષ દોષિત
અનુભવી બિનઅનુભવી   કૂથલી વખાણ
અધિકાર અનાધિકાર   મલિન નિર્મળ
અપેક્ષા ઉપેક્ષા   હાસ્ય રુદન
અમર મર્ત્ય   કઠોર નરમ
અહીં તહીં   દંડ પુરસ્કાર
અનાથ સનાથ   શૂરવીર કાયર
અગોચર ગોચર   ફતેહ હાર
અળગું જોડાયેલું   શિથિલ મજબૂત
અભ્યાસ અનભ્યાસ   ઉદાર લોભી
અજ્ઞ પ્રજ્ઞ   મુખ્ય ગૌણ
આરંભ અંત   તેજ તિમિર
અરિ મિત્ર   સંયોગ વિયોગ
અર્પણ સ્વીકાર   કુશળ અણઘડ
અપયશ કીર્તિ   ચંચળ સ્થિર
આસમાન ધરતી   ગાફેલ સાવચેત
અદ્ય કાલે   સર્જન વિનાશ
આનંદ શોક   પ્રીતિ ધૃણા
અજવાળું અંધારું   સ્વતંત્ર પરતંત્ર
અમૃત વિષ   આઝાદી ગુલામી
અડગ ચલિત   યુવાન વૃધ્ધ
અભય બીકણ   ઉત્તમ અનુત્તમ
અખંડ ખંડિત   ક્ષય અક્ષય
અગ્ર પૃષ્ઠ   સ્મૃતિ વિસ્મૃતિ
અગ્રજ અનુજ   તકરાર સમાધાન
આગ્રહ અનાગ્રહ   વાત્સલ્ય ક્રોધ
આદેશ વિનંતી   શીત ઉષ્ણ
દરિદ્ર ધનિક   વિધવા સધવા
વિરાટ વામન   ઉપકાર અપકાર
સ્વાભિમાન મિથ્યાભિમાન   સદ્ભાગ્ય દુર્ભાગ્ય
આમંત્રણ વિદાય   સંસારી વૈરાગી
પાપ પુણ્ય   ઠપકો શાબાશી
ધવલ કાળું   ઇચ્છા અનિચ્છા
કલંક નિષ્કલંક   ગમગીની પ્રફુલ્લિત
પ્રભાત સંધ્યા   વ્યાકુળ ઉત્સાહિત
મહેલ ઝૂપડું   મૂક વાચાળ
પોતીકું પરાયું   ઉચ્ચ નિમ્ન
વાજબી ગેરવાજબી   મંદ ઝડપી
સૂર્યોદય સૂર્યાસ્ત   સગવડ અગવડ
સંક્ષેપ વિસ્તૃત   ફરજિયાત મરજિયાત
દ્રશ્ય અદ્રશ્ય   ગ્રાહક વિક્રેતા
વ્યક્ત અવ્યક્ત   માન અપમાન
સંનિષ્ઠ ઘનિષ્ઠ   વિકટ સરળ
ઉદ્યમી આળસું   મહેમાન યજમાન
સજ્જન દુર્જન   ગહન છીછરું
ઉલાળ ઘરાળ   સહેજ ઘણું
અમી ઝેર   મસ્તક પગ
વિપત સંપત   છાયો તડકો
રક્ષક ભક્ષક   સિવાય સહિત
અતીવ અલ્પ   વાસ્તવિક કાલ્પનિક
નોકર માલિક   કવિ કવયિત્રી
કાબૂ બેકાબૂ   જડ ચેતન
સનાતન હંગામી   સફળ નિષ્ફળ
કંકોત્રી કાળોત્રી   બિંબ પ્રતિબિંબ
ખામી ખૂબી   અનુકૂળ પ્રતિકૂળ
પ્રત્યક્ષ પરોક્ષ   સાપેક્ષ નિરપેક્ષ
લૂંટારો શાહુકાર   પ્રવૃત્ત નિવૃત્ત
જાહેર ગુપ્ત   સર્જન વિસર્જન
વૈદ દરદી   વિરોધ સહયોગ
સવ્ય જમણું   પ્રેમ દ્વેષ
કૃપા ક્રૂરતા   સ્વજન પરજન
યામિની દિન   ભાવ અભાવ
દેવ દાનવ   સમૃદ્ધ નિર્ધન
દેણદાર લેણદાર   છત અછત
તીક્ષ્ણ બૂઠું   સત્ય મિથ્યા
પ્રતિકૃતિ અનુકૃતિ   સભાન અભાન
સાર્થક નિરર્થક   આશીર્વાદ અભિશાપ
લઘુ ગુરૂ   સંશય વિશ્વાસ
વિનિપાત ચડતી   રિક્ત પૂર્ણ
પરીક્ષક પરીક્ષાર્થી   હાજર ગેરહાજર
પાનખર વસંત   મિલન વિદાય
નિકટ દૂર    આદ્ર શુષ્ક
હોળી દિવાળી    વ્યવસ્થા અવ્યવસ્થા
સર્વાંગી એકાંગી    પ્રગટ અપ્રગટ
વિદ્વાન મુર્ખ   ઉજાસ તિમિર
ઉદ્ભવ નાશ   પ્રફુલ્લ હતાશ
શ્રમ આળસ   ગુણ અવગુણ
ગુલામ આઝાદ   નાનપણ ઘડપણ
આસક્તિ અનાસક્તિ   સ્વજન પરજન
શૂરવીર ડરપોક   સાદું મિશ્ર
પ્રાપ્ત અપ્રાપ્ય   ઉપદ્રવી નિરુપદ્રવી
શીતળ કઠોર   છેલ્લું પહેલું
ધૈર્ય ઉતાવળ   વ્યવહાર અવ્યવહાર
સંતોષ અસંતોષ   આવક જાવક
મજૂર માલિક   ધર્મ અધર્મ
ઉત્તમ અધમ   સ્પષ્ટ અસ્પષ્ટ
સર્વ એક   ચર્ચા મૌન
અધિકારી અનાધિકાર   લાયક નાલાયક
ધનવાન નિર્ધન   ખરીદી વેચાણ
વિજય પરાજય   ચિત્ર વિચિત્ર
સદ્વૃત્તિ દુવૃત્તિ   આકાર નિરાકાર
દોષ નિર્દોષ   સરસ ખરાબ
રસ નીરસ   ખોટ નફો
આધાર નિરાધાર   આંતર બાહ્ય
પ્રમાણ અપ્રમાણ   સક્રિય નિષ્ક્રિય
સહાય નિઃસહાય   વર્તમાન ભૂતકાળ
ક્યારેક સદાય   તૃષા તૃપ્તિ
સમાન અસમાન   અહંકાર નિહંકાર
સમતુલા અસમતુલા   અભિમાન નિરાભિમાન
દરકાર બેદરકાર   સ્વાદ બેસ્વાદ
ધ્યાન બેધ્યાન   લૌકિક અલૌકિક
દીર્ઘ હ્સ્વ   ઔપચારિક અનૌપચારિક
રિવાજ કુરિવાજ   મુક્તિ બંધન
ઉપયોગ દુરુપયોગ   દાસ દાસી
સંદેહ નિઃસંદેહ   સમય કસમય
સુગમ દુર્ગમ   સંયોગ વિયોગ
સુલભ દુર્લભ   સર્જનાત્મક ખંડનાત્મક
સંવાદ વિસંવાદ   સૂક્ષ્મ વિરાટ
સંગતિ વિસંગતિ   પ્રથમ અંતિમ
સંગ કુસંગ    આધુનિક પ્રાચીન
સંપ કુસંપ   ઈષ્ટ અનીષ્ટ
હાસ્ય રુદન   નિખાલસ મીતભાષી
ગામડું શહેર   આકર્ષક અનાકર્ષક
સફળ નિષ્ફળ   સૌભાગ્ય દુર્ભાગ્ય
કપટ નિષ્કપટ   પસંદ નાપસંદ
કામ નિષ્કામ   અધ્યાપક અધ્યેતા
ઉચ્ચ નિમ્ન   અગમ નિગમ
કવિ કવયિત્રી   નાયક નાયિકા
સાધારણ અસાધારણ   અભિનેતા અભિનેત્રી
સબળ નિર્બળ   લેખક લેખિકા
ઉત્તર દક્ષિણ   મહાન પામર
વ્યક્ત અવ્યક્ત   પ્રકાશ અંધકાર
સુગંધ દુર્ગંધ   તિમિર તેજ
તડકો છાયો   હરિત સૂકું
વરદાન શાપ   સમાન અસમાન
કિંમતી સસ્તું   અધોબિંદુ શિરોબિંદુ
કુદરતી કૃત્રિમ   સ્વર્ગ નર્ક
શુદ્ધ અશુદ્ધ   સુર અસુર
સ્મિત ક્રોધ   અધ્યયન અનધ્યયન
સ્મરણ વિસ્મરણ   અંશ છેદ
અનુજ અગ્રજ   અસ્ત ઉદય
રક્ષક ભક્ષક   અનુગામી પુરોગામી
અંકૂશ નિરંકૂશ   આગેકૂચ પીછેહઠ
આસ્તિક નાસ્તિક   આઘાત પ્રત્યાઘાત
સમસ્યા ઉકેલ   આત્મલક્ષી પરલક્ષી
સહિષ્ણુ અસહિષ્ણુ   આયાત નિકાસ
પિયર સાસરું   આવિર્ભાવ નિરોભાવ
ડહાપણ ગાંડપણ   આદાન પ્રદાન
હોશિયાર ઠોઠ   સ્વાવલંબન પરાવલંબન
સાર્થક નિરર્થક   સજીવ નિર્જીવ
અસલ નકલ   આર્ય અનાર્ય
ટુંકું લાંબું   ઉત્થાન પતન
સ્નેહ ક્રોધ   ઉત્તરાયણ દક્ષિણાયન
ઉચિત અનુચિત   ઉધાર જમા
સાર અસાર   કુપિત પ્રસન્ન
વક્તા શ્રોતા   પાપ પુણ્ય
ઉત્તમ અનૂત્તમ   ખાનગી જાહેર
ગુપ્ત જાહેર   ખુશબુ બદબુ
મજબૂત નબળું   યશ અપયશ
ટેવ કુટેવ   સર્જન વિસર્જન
ગહન છીંછરું   છીંછરું ઊંડું
સ્વાર્થ નિઃસ્વાર્થ   ગ્રામીણ શહેરી
જોડાણ ભંગાણ   ગદ્ય પદ્ય
ગૂઢ સરળ   ગર્વ નમ્રતા
સામાન્ય અસામાન્ય   ગમન આગમન
ક્ષત અક્ષત   જયંતી સંવત્સરી
ફાયદો નુકસાન   તાણો વાણો
એક અનેક   ઠરેલ ઉછાંછળું
ઊંચું નીચું   જયેષ્ઠ કનિષ્ઠ
દેશ વિદેશ   જંગમ સ્થાવર
દ્વેત અદ્વૈત   ટોચ તળેટી
નિશાકર દિનકર   તત્સમ્ તદ્દભવ
પથ્ય અપથ્ય   વૃજિન સુખી
પાશ્ચાત્ય પૌરસ્ત્ય   અભિભવ વિજય
પૂર્વગ અનુગ   અભિક્રોશ કીર્તિગાન
પ્રાણપોષક પ્રાણઘાતક   અનૃત સત્ય
મુદ્રિત હસ્તલિખિત   અનુસ્યૂત વિઘટિત
મોટપ નાનપ   અલસ ઉદ્યમી
વિનીત ઉધ્દ્યત   ઉત્ક્રાંતિ અવક્રાંતિ
વાદ પ્રતિવાદ   ઉત્કૃષ્ટ અવકૃષ્ટ
વકીલ અસીલ   અમી ગરબ
લઘુમતી બહુમતી   અમીન અપતીજ
યાચક દાતા   અભિજાત નિમ્ન
ગ્લાન પ્રફુલ્લ   અભિરૂપ અયોગ્ય
વક્તા શ્રોતા   ભૂરિ ક્ષુલ્લક
સંક્ષિપ્ત વિસ્તૃત   ભૃત્ય ભૂપ
સન્મુખ વિમુખ   અનુદિત ઉન્મેષિત
સંચય વ્યય   અલીક અભિરુચિ
શુકલ કૃષ્ણ   શિબિર વણઝાર
તીવ્ર મંદ   અનુદિન કવચિત
મૃદુ કઠોર   પ્રભવ સમાપન
સંમત અસંમત   મુફલિસ પૈસાદાર
સબળ નિર્બળ   આર્દ્ર કઠોર
વિવેકી ઉદ્ધત   ત્વરા મંદ
ગમો અણગમો   નિભૃત ચલિત
સવળું અવળું   વિચક્ષણ મૂઢ
તીક્ષ્ણ બુઠું   શુચિ શ્યામ
યુધ્ધ સંધિ   દીપ્તિ તમસ
નિરામય રોગીષ્ટ   અનુજ્ઞા અંકુશ
નિબિડ સરળ   સાત્વિક મિથ્યા
નિમીલિત ઉન્મેષ   તાંડવ સર્જન
નિરીહ ઐચ્છિક   ઉદ્દભવ સમાપ્તિ
નિરવધ કલંકિત   સંશય સમાધાન
ઉપક્રોશ અનુક્રોશ   જધન્ય અગ્ર
પ્રાદુભૂત અપ્રકટીકરણ   અતૃપ્તિ સંતૃપ્તિ
દ્વિજેશ મિત્ર   અતિશય અતિરિક્ત
વિદથ મૂર્ખ   અધુના અતીત
વિનીત નિરક્ષર   લાધવ ગૌરવ
વિમનસ નિવૃત્તિ   મ્લાન પ્રફુલ્લ
વિમોચન બંધન   આવકારો જાકારો
વિરાધના અક્ષત   સૂરજ ચંદ્ર
પૂનમ અમાસ   સુધાકર દિવાકર
સંયુક્ત વિભક્ત   ખાનગી જાહેર
વહાલું દવલું   ખૂબસૂરત બદસૂરત
સંકલ્પ વિકલ્પ   ખુશબો બદબો
કડક કોમળ   ફૂટયું કદરૂપું
ગ્રામજન નગરજન   વિલીનીકરણ સર્જન
નફો નુકસાન   ખમીર અપકીર્તિ
ગરીબાઈ શ્રીમંતાઈ   દુખિયું સુખિયું
ખરાબ સરસ   સંશ્લેષણ વિશ્લેષણ
ચટપટી ઢીલાશ   પૂર્ણિમા અમાવસ્યા
પેસવ નીકળવું   પુનર્જન્મ પુનમૃત્યુ
મોંઘવારી સોંઘવારી   વસંત પાનખર
મક્કમ ચલિત   પ્રચાર કુપ્રચાર
ગ્રાહક વેપારી   સુશોભિત ખંડિયેર
નિશાકર દિનકર   કામગરું નવરું
નિશીથ પ્રભાત   ગુરુ શિષ્ય
ચોર સિપાહી   નમ્ર બરછટ
તરબતર કોરેકોરુ   ચિરંજીવી ક્ષણજીવી
ભૂખ સંતોષ   સદ્ અસદ્
મજૂર માલિક   આખું અરધું
સમય કસમય   સ્ફૂર્તિ આળસ
મોસમી કમોસમી   વિકાસ વિનાશ
છૂપું જાહેર   ક્રંદન હાસ્ય
ઉધાર જમા   શિશુ વડીલ
વાવણી કાપણી   શિશુ વડીલ
ભોંય નભ   જરાક ઝાઝું
ગામ શહેર   સ્વગામ પરગામ
રળિયાત ઉદાસ   ચેન વ્યગ્ર
શીલવાન કુટિલ   અગાઉ પછી
જઠર યુવાન   તરસ ધરવ
સત્કાર વિદાય   છાયા પ્રકાશ
ઉંઘમ નિરુદ્યમ   અલગારી સ્થિર
કલેશ શાંતિ   ચૂપચાપ ઘોંઘાટ
ક્ષુલ્લક વિરાટ   હોંશ ઉદાસ
દાધારંગુ સમજદાર   ભોળું કપટી
શિરામણ વાળું   ભદ્ર અભદ્ર
કંચન કથીર   વેળા કવેળા
આવડત બિનઆવડત   દાન લૂંટ
હીન ઉન્નત   સત્કર્મ દુષ્કર્મ
વીર કાયર   સહિષ્ણુ અસહિષ્ણુ
ક્ષીણ સર્જન   જરૂરી નકામું
સઘળું અમુક   સંયમ અસંયમ
યૌવન ઘડપણ   સળગાવવું ઓલવવું

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up