ગુજરાત હાઈકોર્ટ દ્વારા Bailiff & Dy.So. ની...
Last Updated :11, Apr 2025
ચશ્માં ફરી જવાં | :- | ગુસ્સે થવું. |
ચાંચે ચઢવું | :- | અદેખાઈની નજરે આવવું. |
ચાંપી હાંકવું | :- | જલદી નાસી જવું. |
ચાકે ચઢવું | :- | લોકોમાં વાત ચાલવી, વગોવાવું. |
ચાનક રાખવી | :- | કાળજી રાખવી. |
ચાદર ચોઢવી | :- | દેવાળું કાઢવું. |
ચોઠો કરવો | :- | ઘટસ્ફોટ કરવો. |
ખેલ માંડવો | :- | રમત રમવી. |
શગ સંકોરવી | :- | દીવાની જ્યોત પ્રજવલિત કરવી. |
પડો વજાડવો | :- | ઢોલ વગાડી જાહેરાત કરવી. |
અંક વળવો | :- | હદ થવી. |
કાન ફાટવાં | :- | કાન બહેરા થઈ જવાં. |
તાળી વાગવી | :- | લગની લાગવી. |
કપટીનું ચપટ થવું | :- | કપટીની યોજના નષ્ટ થવી. |
આખડી પડવું | :- | લડવા મંડવું. |
માટી વાળવી | :- | અંતિમ ક્રિયા કરવી. |
શૂન્ય થઈ જવું | :- | પોતાની જાતને ભૂલી જવી. |
ધોળાં આવવાં | :- | ઘડપણ આવવું. |
નો'રા કરવા | :- | આગ્રહપૂર્વક વિનંતી કરવી. |
હાડોહાડ હોવું | :- | પૂરેપૂરા હોવા. |
ટાંચ આવવી | :- | જપતીનો હુકમ આવવો. |
લોઢાની મેખ પેસી જવી | :- | વેદના થવી. |
મનને કાંઠું કરવું | :- | મનને મજબૂત કરવું. |
ભેજું ફાટી જવું | :- | ઘેલા બનવું, ઘેલછા થવી. |
ભાવ થવો | :- | ઈચ્છા થવી, લાગણી થવી. |
ભાર ઉતારવો | :- | ઉપાધિમાંથી મુક્ત થવું. |
ભાર ભાગી જવો | :- | શંકા દૂર થઈ જવી. |
ભાંગ્યાં વેણ બોલવાં | :- | અર્થ વિનાનું બોલવું. |
ભાઈબાપા કરવા | :- | નરમાશથી પટાવીને કામ લેવું. |
ભાજી કરી નાખવી | :- | ફજેતી કરવી. |
ભસ્મ થવું | :- | ગુસ્સાથી બળી જવું, પચી જવું. |
બાંય ઝાલવી | :- | આશરો આપવો, સહાય કરવી. |
બુદ્ધિ સાગર હોવું | :- | બુદ્ધિશાળી માણસ હોવું. |
બોકડો બનાવવો | :- | મશ્કરીનો ભોગ બનાવવો. |
બેઠા થવું | :- | સાજા થવું. |
બાંધછોડ કરવી | :- | તોડ કાઢવો, સુધારાવધારા કરવા. |
ભભકી દેવી | :- | ધમકી આપવી, રોફ છાંટવો. |
ભભૂકી ઊઠવું | :- | પ્રકાશી ઊઠવું, સળગી ઊઠવું. |
ભરી પીવું | :- | ન ગણવું, પહોંચી વળવું. |
ફોલ્લો ફૂટી જવો | :- | અડચણ મટવી, નિકાલ થવો. |
બત્રીસ કોઠે જીવ આવવો | :- | નિશ્ચિંત થઈ જવું. |
પૂંછડે તણાવું | :- | કોઈના વિચારને અનુસરવું. |
પુણ્ય પરવારવું | :- | સારાં કર્મના ફળ ખૂટી જવાં. |
પૂંછડું છૂટી જવું | :- | ગભરાવું, ડરી જવું. |
પાર પામવો | :- | ભેદ જાણવો, મર્મ કે રહસ્ય સમજવું. |
પાનુ ઉઘાડવું | :- | કોઈની નિંદા શરૂ કરવી. |
પડી ન હોવી | :- | પરવા ન હોવી. |
પગ ઠરવો | :- | સ્થિર કે દ્રઢ રહેવું, સ્વસ્થ થઈ રહેવું. |
નાચ સૂઝવા | :- | જુદા જુદા નકામા ખેલ માંડવા. |
નિશાને ચડવું | :- | વાવટો ફરકાવવો, વિજય મેળવવો. |
ધોળકું ધોળવું | :- | અજવાળું કરવું. |
ધડકો મારવો | :- | જલદી કામ પતાવવું. |
ધડે બેસવું | :- | પડી ભાંગવું, પાયમાલ થવું. |
ધડે રહેવું | :- | અંદાજસર રહેવું, મર્યાદામાં રહેવું. |
ધાડે લાગવું | :- | પાછળ પડવું, ઉતાવળું થવું. |
ધાનધાન થવું | :- | રોજીરોટી મેળવવાને માટે તલસવું. |
ધજા ઉડાડવી | :- | ડંકો વગાડવો, જયજયકાર કરવો. |
દીઠે ડોળે ન બનવું | :- | એકબીજાના કટ્ટર દુશ્મન હોવું. |
દીસતું કરવું | :- | છોડી કે મૂકી દેવું, છૂપું રાખવું. |
દુનિયાની હવા લાગવી | :- | સંસારનો અનુભવ થવો. |
દુખણાં લેવાં | :- | ઓવારણાં લેવાં. |
તડાકા મારવા | :- | બડાશની વાતો કહેવી. |
ડોબાં ચારવાં | :- | ખાલી વખત ગુમાવવો. |
ડાંઠાં દેવાં | :- | કામમાં વેઠ ઉતારવી. |
ડહોળી મૂકવું | :- | ગોટાળો કરવો, બગાડી મૂકવું. |
ઢગલો થઈ જવું | :- | થાકીને લોથ થઈ જવું. |
ટકા કરવા | :- | રોકડી કરવી. |
ટાળો દેવો | :- | છુપાઈને રસ્તે પડવું, વાયદો કરવો. |
જોડી કાઢવું | :- | કલ્પનાથી બનાવવું, નવું રચવું. |
જુવાર-બાજરો ખાવો | :- | ગરીબ માણસ તરીકે રહેવું. |
ઝાવાં નાખવાં | :- | ફાંફાં મારવાં, વલખાં મારવાં. |
ઝંખવાણા પડવું | :- | શરમાવું, ભોંઠા પડવું. |
જીભ કચરવી | :- | વચન આપવું, નિર્ણય જાહેર કરવો. |
જિગરનો ટુકડો હોવો | :- | ખૂબ વહાલું હોવું. |
જાસકિયાં ઊડવાં | :- | ખૂબ ખર્ચપાણી થવું. |
હાથે પગે લાગવું | :- | આજીજી કરવી. |
હાર ઉતારવો | :- | ટેક ઓછો કરવો, નરમ પડવું. |
હામી ભરવી | :- | જામીન થવું, બાંયધરી આપવી. |
હાડ જવું | :- | ખરું રૂપ પ્રકાશવું, વંઠી જવું. |
હમચી ખૂંદવી | :- | નાચ્યાં કરવું, ધમાલ કરવી. |
હબક લાગવી | :- | હેબતાઈ જવું, સ્તબ્ધ થઈ જવું. |
હજાર ઘંટીનો લોટ ખાવો | :- | ઘણો અનુભવ લેવો. |
સાંજ-સવાર કરવી | :- | વાયદા કરવા. |
સોના સાઠ કરવા | :- | આબરૂ ખોવી, ખોટ ખાવી. |
સૂકો વાંસ મારવો | :- | ચોખ્ખી ના પાડવી. |
સુખડી આપવી | :- | બક્ષિસ આપવી. |
સિંદૂર ફેરવવું | :- | ધૂળમાં મેળવવું, નકામું કરી દેવું. |
સવા મણની તળાઈમાં સૂવું | :- | નિશ્ચિંત થવું. |
શાલ ઓઢાડવી | :- | બક્ષિસ આપવી, નિંદા કરવી. |
વેઠે કંકોડી દળવી | :- | નકામો પ્રયત્ન કરવો. |
વાળ ઊભા થવા | :- | રોમાંચ થવો. |
વાટ પડવી | :- | ધાડ પડવી, લૂંટ થવી. |
વાડી લૂંટાવી | :- | ધૂળમાં મળી જવું, બગડવું. |
વાણાતાણા કરવા | :- | ગૂંચવી નાખવું. |
વશનું માણસ હોવું | :- | લાગવગ હેઠળનું માણસ હોવું. |
કાળ ખૂટવા | :- | આફત આવી પડવી. |
શિખરે ચડાવવું | :- | કોઈ કામને ઉચ્ચ રીતે પાર ઉતારવું. |
આસમાની આફત આવવી | :- | દુકાળ કે ધરતીકંપ જેવી મુશ્કેલી આવવી. |
ખીલાને જોરે કૂદવું | :- | કોઈ સત્તાવાળા મોટા માણસને આધારે મહાલવું. |
આંખ મીંચીને અંધારું કરવું | :- | વગર વિચાર્યું સાહસ કરવું. |
Comments (0)