અગત્યનાં શબ્દાર્થ

અગત્યનાં શબ્દાર્થ 

મરીચિકા

મૃગજળ  

અવેજ

મૂડી

મહિષ

પાડો  

તદ્દવિદ

તજજ્ઞ

મન્યુ

ગુસ્સો  

દમામ

ભપકો

મંજુ

કોમળ  

ધુની

નદી

મંડૂક

દેડકો  

તમુલ

યુધ્ધ

મંડૂર

લોઢાનો કાટ  

જવનિકા

પડદો

પરિત્રાણ

સંરક્ષણ  

પૃથગ્જન

સામાન્ય માણસ

નિશિત

તીક્ષ્ણ  

પારાવાર

સમુદ્ર

દૌવારિક

દરવાન  

પિતૃવન

સ્મશાન

મયણું

મૃત્યુ  

પરાભૂતિ

અપમાન

માઝમ

મધ્યમ  

પતંગ

પક્ષી

મનોરમા

સુંદર સ્ત્રી  

પતાકિની

સેના

મનસૂબો

વિચાર  

દસ્તૂર

રિવાજ

કોરાડું

સૂકું  

મંડન

શણગાર

રસાલ

આંબો  

નીમચો

કટાર

જુગુપ્સા

નિંદા  

મંથર

મંદ

તારતમ્ય

ભાવાર્થ  

અકિંચિત્કર

નિષ્ફળ

જુગું

મજબૂત  

પાંગળું

અશક્ત

જૂજવું

જૂદૂં  

નખેતર

અશુભ

તાજેતર

તરતનું  

નયર

નગર

અશોક

હર્ષ  

નમેરું

નિર્દય

નક્ર

મગર  

નરપલું

દૂબળું

અવેતન

માનદ્  

પીમળ

સુગંધ

અશ્વિની

ઘોડી  

તત્ક્ષણ

તાબડતોડ

અંતરિયાળ

અધવચ  

દનુજ

દાનવ

અશન

ભોજન  

અગદ

દવા

તત્ત્વવેત્તા

ફિલસૂફ  

જ્ઞાપિત

જણાવેલું

તકસીર

ભૂલ  

દૈનંદિની

રોજનીશી

ઓપટી

મુશ્કેલી  

માલિન્ય

મલિનતા

દગ્ધ

બળેલું  

વસવસો

શંકા

આભિજાત્ય

કુલીનતા  

માલિકા

માળા

અસૂયા

અદેખાઈ  

જાવેદ

અમર

આયૂષ

જસત  

જ્ઞાપક

જણાવનાર

કાસળ

નડતર  

જવલંત

પ્રકાશમાન

કાસવાસ

શ્વાસ  

જાસકિયા

પુષ્કળતાં

પડવડું

સ્પષ્ટ  

પગરણ

આરંભ

મોખ

લાગ  

કડૂસલો

ઢગલો

ઓવાળ

કચરો  

કતોદય

નસીબ

મેવલિયો

વરસાદ  

કદર્થના

પીડા

મોઘ

નકામું  

કદલી

કેળ

દારક

બાળક  

કપર્દિકા

કોડી

વનિકા

નાનકડું વન  

કપર્દિની

પાર્વતી

અનંતપદ

મોક્ષ  

કપિંજલ

તેતર

અધુનાતન

આધુનિક  

કમાન

ધનુષ

દાક્ષિણ્ય

સભ્યતા  

કોલાહલ

શોરબકોર

દરાજ

દીર્ઘ  

કોદંડ

ધનુષ્ય

દરવેશ

ફકીર  

કોતાર

મહાવત

દાખડો

તકલીફ  

ક્રતુ

યજ્ઞ

બિભીષિકા

ધમકી  

ક્ષેપણી

હલેસું

પરિપાટી

રીત  

ક્ષુબ્ધ

અસ્થિર

પર્યવસાન

અંત  

ક્ષમ્ય

ક્ષમાપાત્ર

પર્યવસ્થા

વિરોધ  

ક્ષંતવ્ય

ક્ષમાયોગ્ય

બુનિયાદી

કુલીનતા  

ખજાનચી

કોષાધ્યક્ષ

જબીરો

જથ્થો  

ખડતલ

મહેનતુ

ગરીયસી

ગૌરવશાળી  

ખત

દસ્તાવેજ

ગવતરી

ગાય  

ખપૂકલી

ઝૂંપડી

ગર્દિશ

ભીડ  

ખરડો

મુસદ્દો

મા ભોમ

માતૃભૂમિ  

ખશકૂલું

ઠીંગણું

અદકજીભું

બહુબોલું  

ખંભાર

કાછિયો

અતિરિક્ત

ખાલી  

ખાદિમ

સેવક

અનભિજ્ઞ

અજાણ  

ખાપ

દર્પણ

અનન્વિત

ખોટું  

કૌપીન

લંગોટી

ધાસ્તી

બીક  

ગુંજાશ

તાકાત

પળોજણ

મુશ્કેલી  

ગ્રંથલ

ચકિત

હટવાડો

દુકાન  

અડેકડે

સરભર

હજરત

માલિક  

અણછ

નામરજી

સૌજન્ય

ભલાઈ  

સમ્યક

યોગ્ય

સૌમનસ્ય

પ્રસન્નતા  

સરજત

સૃષ્ટિ

છવિ

શોભા  

સમિતિ

મંડળી

જનશ્રુતિ

લોકવાયકા  

સમુદય

ઉદય

સથવારો

કાફલો  

સમુદાય

સમૂહ

સદર

મુખ્ય  

સબૂર

ધીરજ

સવલત

સગવડ  

વેપલો

વેપાર

સલિતા

નદી  

વિહાયસ

આકાશ

સવેળા

સમયસર  

વિસ્ખલિત

ભૂલ ભરેલું

સરિત્પતિ

સમુદ્ર  

વિશ્વસ્ત

વિશ્વસનીય

સખાવત

દાન  

વિશાખા

નાની ડાળી

સગરણ

પ્રસંગ  

વિવિદિષા

જિજ્ઞાસા

સગવણ

સંભાળ  

વિવંચના

છેતરપિંડી

ષડાનન

કાર્તિકેય  

વિવસ્વાન

સૂર્ય

ષડરેખા

તડબૂચ  

વિશારદ

પ્રવીણ

શ્વેતાંશુક

સફેદ સાડી  

વિમર્શ

સમીક્ષા

શ્લાધ્ય

પ્રશંસાપાત્ર  

વિતાન

ચંદરવો

શ્રોત્ર

કાન  

વિજ્ઞાપન

નિવેદન

શ્યામલ

લીલું  

સવ્ય

ડાબુ

શોધના

પરીક્ષા  

પેઢલી

છાજલી

શેલડી

શેરડી  

ધોતાળ

ઉદાર

શેરડો

નાનો રસ્તો  

દીપમાન

અપાતું

શૈલેશ

હિમાલય  

જવલન

અગ્નિ

શૈવલિની

નદી  

ચાક

પૈડું

શર્વાણી

પાર્વતી  

ચાટુ

પ્રિય

શલભ

તીડ  

ચાબખો

કોરડો

શરાસન

ધનુષ્ય  

ચાપલૂસી

ખુશામત

શરવૃષ્ટિ

બાણનો વરસાદ  

ચરમ

અંતિમ

શરધિ

બાણનો ભાથો  

ચયન

સંગ્રહ

શરપ્રભવ

કાર્તિકેય  

હીરક

હીરો

વ્યુત્પન્ન

વિદ્વાન  

માકૂલ

યોગ્ય

વ્યૂહ

મોરચો  

મજકૂર

હકીકત

વ્યાધ

પારધિ  

વેઢમી

પૂરણપોળી

વ્યજન

પંખો  

કાપો

વેઢ

વૈભોગ

સાહેબી  

માજન

હદ

વૈનીતક

પાલખી  

વેત્તા

જાણકાર

વૈફલ્ય

વિફળતા  

હીરાગળ

રેશમી

વૈતાન

યજ્ઞનું  

વેણી

ચોટલો

વૈદુષ્ય

વિદ્વતા  

મખાંતર

નિમિત્ત

વૈદેહી

સીતા  

ગુજર

ગતિ

વૈણવ

વાંસડો  

વેડુર

સુંદર

કાર્પણ્ય

ગરીબાઈ  

ડાગળો

વિદૂષક

કેતન

ધજા  

ઊડઈ

પતંગ

કાષ્ઠા 

સીમા  

દશનવસન

હોઠ

ચિતિ

જ્ઞાન  

તારણહાર

ઉદ્ધારક

અકોટ

સોપારી  

તિથિ

મિતિ

અકિચિત્કર

નિષ્ફળ  

તીર્થાટન

તીર્થયાત્રા

અકુલ

શિવ  

બદરી

બોરડી

અખત્યાર

અધિકાર  

દંષ્ટા

મોટા દાંત

ઓરદોર

અભિમાન  

બજાજ

કાપડિયો

ચિતાર

ચિત્ર  

બકોર

ઘોંઘાટ

ચિત્કાર

ચીસ  

બકુલ

બોરસલીનું ઝાડ

તાસીર

લક્ષણ  

ભરોડ

સંતોષ

તારતમ્ય

સારાંશ  

ભલીવાર

સાર

ભરથાર

પતિ  

બદર

બોર

બેડી

જંજીર  

કોઠા વિદ્યા

હૈયાઉકલત

બિસમાર

વિસ્તૃત  

સામંજસ્ય

યોગ્યતા

શરટ

કાચિંડો  

ચિતિ

જ્ઞાન

શલાકા

પીંછી  

ધૂના

કીર્તિ

શ્રુતિ

કાન  

યૂથ

ટોળું

સજાપો

તંદુરસ્તી  

જૂજવું

જૂદું

સર્જયો

અસ્તરો  

જુંગું

મજબૂત

સમરાંગણ

રણક્ષેત્ર  

જુગુપ્સા

વિચાર

સમવાય

સમૂહ  

મનસૂબો

વિચાર

સમવયસ્ક

સમોવડિયું  

માઝમ

મધ્યમ

સનાહ

બખતર  

સ્તેન

ચોર

સંદૂક

પેટી  

સ્તેપ

ચોરી

ત્રપત

તૃપ્ત  

ચક્રપાણિ

વિષ્ણુ

તુંગ

ઊંચું  

ચક્રપાદ

રથ

તૂપ

ઘી  

ચક્ષ

આંખ

તૂણીર

ભાથો  

ચક્ષુષ્માન

જ્ઞાની

તુહિન

સંતોષ  

ચકાચૌધ

ઝાકઝમાળ

ત્રિવિષ્ટપ

સ્વર્ગ  

ચકાસણી

પરીક્ષણ

દવલું

અણમાનીતું  

છજું

ઝરૂખો

ત્રાગડો

જનોઈ  

છટકું

દાવપેચ

બાદરાયણ

વેદવ્યાસ  

કટારો

દુર્ગંધ

દસ્યુ

ચોર  

ફુપ્ફુસ

ફેફસુ

દશન

દાંત  

પીશવી

થેલી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up